Tag: TET TAT exams

Home » TET TAT exams
શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરનો સ્પષ્ટ નિવેદન: ભરતી પ્રક્રિયામાં વિલંબ, છતાં પારદર્શિતા યથાવત
Post

શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરનો સ્પષ્ટ નિવેદન: ભરતી પ્રક્રિયામાં વિલંબ, છતાં પારદર્શિતા યથાવત

ગુજરાત રાજ્યમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં થયેલા વિલંબ અંગે શિક્ષણમંત્રી ડૉ. કુબેર ડિંડોરે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે રાજ્યની ભરતી પ્રક્રિયા સંપૂર્ણ રીતે પારદર્શક રીતે ચાલી રહી છે, પરંતુ ન્યાયિક બાબતો અને કોર્ટ કેસોને કારણે કેટલીક ભરતી પ્રક્રિયાઓમાં વિલંબ થઈ રહ્યો છે. ડૉ. ડિંડોરે ઉમેદવારોને ખાતરી આપી હતી કે તમામ માટે પૂરતો સમય આપવામાં...