Truth Social Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/truth-social/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Sat, 23 Aug 2025 04:01:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Truth Social Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/truth-social/ 32 32 ડોનાલ્ડ ટ્રમ્પે સર્જિયો ગોરને ભારતના નવા અમેરિકન રાજદૂત તરીકે નિયુક્ત કર્યા https://www.gujaratinside.com/2025/08/23/donald-trump-appoints-sergio-gor-as-us-ambassador-to-india/ https://www.gujaratinside.com/2025/08/23/donald-trump-appoints-sergio-gor-as-us-ambassador-to-india/#respond Sat, 23 Aug 2025 04:01:33 +0000 https://www.gujaratinside.com/?p=17009 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના વિશ્વાસુ સહાયક સર્જિયો ગોરને ભારતના નવા અમેરિકન રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. સાથે જ તેમને દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતો માટે ખાસ દૂત તરીકેની જવાબદારી પણ સોંપાઈ છે. ટ્રમ્પે આ મહત્વપૂર્ણ જાહેરાત તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કરી હતી. હાલમાં સર્જિયો ગોર વ્હાઇટ હાઉસના પ્રેસિડેન્શિયલ પર્સનલ...

The post ડોનાલ્ડ ટ્રમ્પે સર્જિયો ગોરને ભારતના નવા અમેરિકન રાજદૂત તરીકે નિયુક્ત કર્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના વિશ્વાસુ સહાયક સર્જિયો ગોરને ભારતના નવા અમેરિકન રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. સાથે જ તેમને દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતો માટે ખાસ દૂત તરીકેની જવાબદારી પણ સોંપાઈ છે. ટ્રમ્પે આ મહત્વપૂર્ણ જાહેરાત તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને કરી હતી. હાલમાં સર્જિયો ગોર વ્હાઇટ હાઉસના પ્રેસિડેન્શિયલ પર્સનલ ઓફિસના ડિરેક્ટર તરીકે સેવાઓ આપી રહ્યા છે. અમેરિકન સેનેટની મંજૂરી મળ્યા બાદ તેઓ સત્તાવાર રીતે ભારતના નવા કાયમી અમેરિકન એમ્બેસેડર બનશે.

ગણનિય બાબત એ છે કે એરિક ગારસેટ્ટીને હટાવ્યા બાદ લગભગ સાત મહિનાની રાહ પછી અમેરિકા દ્વારા ભારત માટે કાયમી રાજદૂતની નિમણૂક કરવામાં આવી છે. સર્જિયો ગોર ભારતના 26મા અમેરિકન એમ્બેસેડર બનશે. ટ્રમ્પે તેમના પોસ્ટમાં જણાવ્યું કે, “મને આનંદ છે કે હું સર્જિયો ગોરને ભારતના આગામી એમ્બેસેડર તરીકે તથા દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતોના ખાસ દૂત તરીકે નિયુક્ત કરી રહ્યો છું.”

 

The post ડોનાલ્ડ ટ્રમ્પે સર્જિયો ગોરને ભારતના નવા અમેરિકન રાજદૂત તરીકે નિયુક્ત કર્યા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/23/donald-trump-appoints-sergio-gor-as-us-ambassador-to-india/feed/ 0
ટેરિફ હટાવાશે તો આવશે 1929 જેવી મહામંદી: ટ્રમ્પે અમેરિકન કોર્ટને આપી ચેતવણી https://www.gujaratinside.com/2025/08/08/trump-warns-us-court-over-tariff-removal-ieepa-depression-threat/ https://www.gujaratinside.com/2025/08/08/trump-warns-us-court-over-tariff-removal-ieepa-depression-threat/#respond Fri, 08 Aug 2025 18:26:26 +0000 https://www.gujaratinside.com/?p=16069 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે અમેરિકન કોર્ટને ચેતવણી આપી કે જો ટેરિફ મુદ્દે તેમના ઈકોનોમિક અધિકારોને નબળા પાડવામાં આવશે, તો તે દેશને 1929 જેવી ભયાનક મહામંદી તરફ દોરી શકે છે. ટ્રમ્પે જણાવ્યું કે ‘ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ’ (IEEPA) હેઠળ તેમણે વિદેશી વેપારમાં અમેરિકા હિતમાં કેટલાંય નિર્ણયો લીધા છે અને તેની અસર ખૂબ જ સકારાત્મક...

The post ટેરિફ હટાવાશે તો આવશે 1929 જેવી મહામંદી: ટ્રમ્પે અમેરિકન કોર્ટને આપી ચેતવણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે અમેરિકન કોર્ટને ચેતવણી આપી કે જો ટેરિફ મુદ્દે તેમના ઈકોનોમિક અધિકારોને નબળા પાડવામાં આવશે, તો તે દેશને 1929 જેવી ભયાનક મહામંદી તરફ દોરી શકે છે. ટ્રમ્પે જણાવ્યું કે ‘ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ’ (IEEPA) હેઠળ તેમણે વિદેશી વેપારમાં અમેરિકા હિતમાં કેટલાંય નિર્ણયો લીધા છે અને તેની અસર ખૂબ જ સકારાત્મક રહી છે.

ટ્રમ્પે Truth Social પર લખ્યું કે ટેરિફના કારણે શેરબજારમાં સતત નવી ઊંચાઈ જોવા મળી રહી છે અને ખજાનામાં પણ સદંતર અબજો ડોલર ઉમેરાઈ રહ્યા છે. તેમણે કોર્ટને ચેતવણી આપી કે જો IEEPAના ઉપયોગ અંગે કોઈ પ્રતિબંધ લગાવવામાં આવે, તો અર્થતંત્ર નાશ પામશે અને દેશ 1929 જેવી ગંભીર સ્થિતીમાં ફસાઈ જશે, જ્યાંથી બહાર નીકળવું મુશ્કેલ થશે.

IEEPA અમેરિકન રાષ્ટ્રપતિને આર્થિક વ્યવહારો પર વિશેષ અધિકાર આપે છે. ટ્રમ્પે આ કાયદાનો ઉપયોગ કરીને ભારત સહિત અનેક દેશો પર ટેરિફ લાદ્યો હતો. હાલ આ કાયદાની મર્યાદાઓ અંગે કાનૂની તપાસ ચાલી રહી છે. કેટલાંક નિષ્ણાતો માને છે કે ટ્રમ્પે આ કાયદાનો ઉપયોગ વેપાર નીતિ માટે કરીને તેના મૂળ હેતુને બગાડ્યો છે.

ટ્રમ્પના આ નિવેદન પાછળનું કારણ એ પણ છે કે તેમણે રાષ્ટ્રીય સુરક્ષાના હવાલાથી અનેકવાર વેપાર પ્રતિબંધો લાદ્યા છે. પરંતુ હવે કોર્ટ આ અધિકારોને ચુંપવી શકે છે, જેના કારણે ટ્રમ્પ ચિંતિત દેખાઈ રહ્યા છે.

1929માં આવેલી મહામંદી મોર્ડન ઇતિહાસની સૌથી ભારે આર્થિક મંદી હતી, જેમાં શેરબજાર ધરાશાયી થયો, બેંકો તૂટી પડી, કરોડો લોકો બેરોજગાર બન્યા અને વૈશ્વિક વેપાર ઘસડી ગયો. ટ્રમ્પે કોર્ટને ચેતવ્યું કે આવો જ સંકટ ફરી ઊભું થઈ શકે છે જો તે IEEPAના ઉપયોગને નાબૂદ કરશે.

The post ટેરિફ હટાવાશે તો આવશે 1929 જેવી મહામંદી: ટ્રમ્પે અમેરિકન કોર્ટને આપી ચેતવણી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/08/trump-warns-us-court-over-tariff-removal-ieepa-depression-threat/feed/ 0