નવી દિલ્હી: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા H-1B વિઝાની ફીમાં વધારો કરવાની જાહેરાત બાદ રાજકીય અને આર્થિક વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ટ્રમ્પનો આ નિર્ણય અમેરિકા માટે જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેમણે કહ્યું કે ટ્રમ્પ અને તેમના સમર્થકો એવું માને...



