Tag: Utah Valley University

Home » Utah Valley University
ચાર્લી કર્ક હત્યાકાંડ: શંકાસ્પદ આરોપીની ધરપકડ, ટ્રમ્પે કહ્યું- જવાબદારને કડક સજા મળશે
Post

ચાર્લી કર્ક હત્યાકાંડ: શંકાસ્પદ આરોપીની ધરપકડ, ટ્રમ્પે કહ્યું- જવાબદારને કડક સજા મળશે

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જાહેરાત કરી છે કે રાષ્ટ્રવ્યાપી ચર્ચાસ્પદ રૂપમાં જાણીતા રૂઢિવાદી કાર્યકર ચાર્લી કર્કના હત્યારાની ધરપકડ કરવામાં આવી છે. કર્કની બુધવારે યુટા વેલી યુનિવર્સિટીમાં યોજાયેલી જાહેર કાર્યક્રમ દરમિયાન સેંકડો દર્શકોની વચ્ચે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક તપાસ શરૂ કરી અને સમગ્ર દેશમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું....

ચાર્લી કર્ક પર હુમલો: ટ્રમ્પે વ્યક્ત કર્યો ઊંડો શોક, ધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનો આદેશ
Post

ચાર્લી કર્ક પર હુમલો: ટ્રમ્પે વ્યક્ત કર્યો ઊંડો શોક, ધ્વજ અડધી કાઠીએ ફરકાવવાનો આદેશ

અમેરિકાના પ્રખ્યાત કન્ઝર્વેટિવ યુથ ગ્રુપ ‘ટર્નિંગ પોઇન્ટ યુએસએ’ના સીઈઓ અને કો-ફાઉન્ડર ચાર્લી કર્કની બુધવારે યુટા વેલી યુનિવર્સિટીમાં યોજાયેલી એક ડિબેટ ઈવેન્ટ દરમિયાન ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ચાર્લી કર્ક રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખૂબ નજીકના સાથી ગણાતા હતા. ઘટના બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચાર્લીના મૃત્યુની પુષ્ટિ કરી હતી અને સમગ્ર અમેરિકામાં...

યુનિવર્સિટીમાં ડિબેટ દરમિયાન ફાયરિંગ: ટ્રમ્પના નજીકના સાથી ચાર્લી કર્કની ગોળી મારી હત્યા
Post

યુનિવર્સિટીમાં ડિબેટ દરમિયાન ફાયરિંગ: ટ્રમ્પના નજીકના સાથી ચાર્લી કર્કની ગોળી મારી હત્યા

અમેરિકાના પ્રખ્યાત કન્ઝર્વેટિવ યુથ સંગઠન ટર્નિંગ પોઇન્ટ યુએસએના સીઈઓ અને કો-ફાઉન્ડર ચાર્લી કર્કની 10 સપ્ટેમ્બરના રોજ દુર્ભાગ્યપૂર્ણ હત્યા થઈ છે. યૂટા વેલી યુનિવર્સિટીમાં યોજાયેલા ડિબેટ ઇવેન્ટ દરમિયાન ગોળીબારની ઘટના બની હતી. ચાર્લી કર્ક ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અત્યંત નજીકના સાથી હતા. આ ઘટના બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમની મૃત્યુની માહિતી આપી...