Tag: Vadodara Municipal Corporation

Home » Vadodara Municipal Corporation
વડોદરાની તરૂણનગર સોસાયટી વરસાદી પાણીથી બેટમાં ફેરવાઈ, રહીશો પરેશાન
Post

વડોદરાની તરૂણનગર સોસાયટી વરસાદી પાણીથી બેટમાં ફેરવાઈ, રહીશો પરેશાન

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી-નટુભાઈ સર્કલ પાસે આવેલી તરૂણનગર સોસાયટી છેલ્લા દસ વર્ષથી ભારે વરસાદ પછી પાણી ભરાવાની સમસ્યાથી ઝઝૂમી રહી છે. 29 મકાનવાળી આ સોસાયટીમાં મોટાભાગે 70 થી 80 વર્ષની વયના વયોવૃદ્ધ લોકો વસે છે, જેઓને વરસાદી પાણી અને ગટરના બેકમારીને કારણે ઘરમાંથી બહાર નીકળવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી ઘરોમાં...

વડોદરા કોર્પોરેશનને વિશેષ ગ્રાન્ટ માટે યુટીલીટી મેપિંગ રિપોર્ટ સપ્ટેમ્બર સુધી રજૂ કરવો પડશે
Post

વડોદરા કોર્પોરેશનને વિશેષ ગ્રાન્ટ માટે યુટીલીટી મેપિંગ રિપોર્ટ સપ્ટેમ્બર સુધી રજૂ કરવો પડશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હેઠળ વિશેષ ગ્રાન્ટ મેળવવા રાજ્ય સરકારે તાકીદ કરી છે. અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગ દ્વારા જણાવ્યા મુજબ, ગ્રાન્ટ મેળવવા માટે જરૂરી સુધારાઓ અને કાર્યવાહી કરવી પડશે. નાણાં મંત્રાલયે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ રાજ્યોને ત્રણ જૂથમાં વહેંચવામાં આવ્યા છે અને વડોદરા કોર્પોરેશનને તેમાં શહેરી આયોજન તથા શાસન સુધારાઓ અમલમાં મુકવાના...