Tag: women safety

Home » women safety
નવરાત્રિ 2025: મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ, પોલીસ અને ગૃહરાજ્ય મંત્રીએ સુનિશ્ચિત કરેલી સુરક્ષા વ્યવસ્થા
Post

નવરાત્રિ 2025: મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ, પોલીસ અને ગૃહરાજ્ય મંત્રીએ સુનિશ્ચિત કરેલી સુરક્ષા વ્યવસ્થા

આવતીકાલથી માં દુર્ગાની આરાધનાનું પાવન પર્વ નવરાત્રિ શરૂ થઈ રહ્યું છે. ખિલૈયાઓ ગરબા રમવાના ઉત્સાહ સાથે તૈયારીઓમાં લાગી ગયા છે, જ્યારે ભારે વરસાદની આગાહી હોવા છતાં ગરબા રમવાનો ઉત્સાહ જોરદાર જોવા મળ્યો છે. અમદાવાદ પોલીસ અને રાજ્ય ગૃહરાજ્ય મંત્રીએ મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ સુનિશ્ચિત કરી છે. મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ વર્ષે...

સુરતના હજીરા વિસ્તારમાં હિટ એન્ડ રન દુર્ઘટના, બેફામ ડમ્પર ચાલકે મહિલાને અડફેટે લીધા, મહિલાનું મોત
Post

સુરતના હજીરા વિસ્તારમાં હિટ એન્ડ રન દુર્ઘટના, બેફામ ડમ્પર ચાલકે મહિલાને અડફેટે લીધા, મહિલાનું મોત

સુરત શહેરના હજીરા વિસ્તારમાં એક ગંભીર હિટ એન્ડ રન દુર્ઘટના બની છે, જેમાં બેફામ ડમ્પર ચાલકે લારીવાળી મહિલાને અડફેટે લીધા પછી ઘટના સ્થળે જ મહિલાનું મોત થયું. અકસ્માત બાદ ડ્રાઈવર તરત જ ગાડીને લઈને ફરાર થઇ ગયો હતો, જેનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. સ્થાનિક લોકો તાત્કાલિક પોલીસને જાણ કરી અને ગુનેગારને ઝડપી પાડવાની માંગ...

અમદાવાદમાં નવરાત્રિની રમઝટ: શેરી ગરબા સાથે પર્યાવરણ, સાઇબર સુરક્ષા અને સ્વચ્છતાનો સંદેશ
Post

અમદાવાદમાં નવરાત્રિની રમઝટ: શેરી ગરબા સાથે પર્યાવરણ, સાઇબર સુરક્ષા અને સ્વચ્છતાનો સંદેશ

અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં નવરાત્રિની ધૂમ શરૂ થવા જઈ રહી છે, જેમાં નિકોલ, નરોડા, વટવા, વસ્ત્રાલથી ઓઢવ સુધીની સોસાયટીઓ અને ફ્લેટ્સમાં રહેવાસીઓ ભેગા મળી પરંપરાગત શેરી ગરબા સાથે નવરાત્રિની ઉજવણી કરશે. આ વર્ષે ઉજવણીમાં માત્ર આનંદ જ નહીં પરંતુ પર્યાવરણ સંરક્ષણ, ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા અને સાઇબર સુરક્ષાનો સંદેશ પણ પ્રસરી રહ્યો છે. નરોડાની પાયલ પાર્ક સોસાયટીમાં...

નવરાત્રી સુરક્ષા પ્લાન: અમદાવાદ પોલીસનો કડક એક્શન, શી ટીમ ટ્રેડીશનલ ડ્રેસમાં રહેશે તૈનાત
Post

નવરાત્રી સુરક્ષા પ્લાન: અમદાવાદ પોલીસનો કડક એક્શન, શી ટીમ ટ્રેડીશનલ ડ્રેસમાં રહેશે તૈનાત

અમદાવાદમાં નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસએ વિશાળ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. 22મી તારીખથી શરૂ થનારી નવરાત્રી દરમિયાન રાત્રે ગરબા સ્થળોએ થતી છેડતીની ઘટનાઓ અને ચોરીને રોકવા માટે શહેરમાં 12 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે. ડીસીપી રિમા મુન્શીએ જણાવ્યું કે મહિલાઓની સુરક્ષા, લોકોની સલામતી, ટ્રાફિક કન્ટ્રોલ અને કાયદા-વ્યવસ્થાની જાળવણી માટે ખાસ...

અમીરગઢમાં સ્ત્રી વેશ ધારણ કરેલ પુરૂષ મહિલાઓના બાથરૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કરતો પકડાયો
Post

અમીરગઢમાં સ્ત્રી વેશ ધારણ કરેલ પુરૂષ મહિલાઓના બાથરૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કરતો પકડાયો

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં વિશ્વેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં એક શખ્સ સ્ત્રી વેશમાં પ્રવેશીને મહિલાઓના બાથરૂમમાં જવાનો પ્રયાસ કરતા પકડાયો છે. સમપાંચમના દિવસે બનાસ નદીમાં સ્નાન કરવા માટે ભીડભરેલી જગ્યામાં આ ઘટના સામે આવી હતી. મંદિર પરિસરમાં ભીડનો લાભ લઈને પુરુષ મહિલાઓના બાથરૂમમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મહિલાઓએ શખ્સને ઓળખી કાઢ્યો અને ગુસ્સે ભરાયેલી લોકોએ તેને...