Day: September 3, 2025

Home » Archives for Wed, 3 Sep 2025
GSTમાં મોટો ફેરફાર: હવે માત્ર 5% અને 18% બે જ ટેક્સ સ્લેબ, લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર 40% GST લાગુ થશે
Post

GSTમાં મોટો ફેરફાર: હવે માત્ર 5% અને 18% બે જ ટેક્સ સ્લેબ, લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર 40% GST લાગુ થશે

ભારતના વસ્તુ અને સેવા કર (GST) માળખામાં ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યો છે. 3 સપ્ટેમ્બરે યોજાયેલી GST કાઉન્સિલની 56મી બેઠકમાં, નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મોટો નિર્ણય લેવાયો છે. હવે દેશમાં માત્ર બે જ મુખ્ય ટેક્સ સ્લેબ — 5 ટકા અને 18 ટકા રહેશે. જૂના સ્લેબ્સ રદ, નવું માળખું અમલમાં અત્યાર સુધીમાં 5%, 12%, 18% અને...

શિવમ-દુબે-બાદ-હવે-મુંબઈનો-નવો-ઓલરાઉન્ડર-iplમાં-ધમાકેદાર-એન્ટ્રી-કરવા-તૈયાર
Post

શિવમ દુબે બાદ હવે મુંબઈનો નવો ઓલરાઉન્ડર IPLમાં ધમાકેદાર એન્ટ્રી કરવા તૈયાર

IPL 2025 new player: મુંબઈ ક્રિકેટે હંમેશા મોટા સ્ટાર્સ પેદા કર્યા છે. હવે તેમાં એક નવું નામ ઉમેરાયું છે, જેનું નામ છે સાઈરાજ પાટિલ. 28 વર્ષીય આ ખેલાડીની વિસ્ફોટક બેટિંગ અને શાનદાર બોલિંગથી IPL ટીમોનું ધ્યાન ખેચ્યું હતું. શિવમ દુબે અને સૂર્યાંશ શેડગે પછી તેને મુંબઈનો આગામી મોટા વ્હાઇટ બોલ ઓલરાઉન્ડર માનવામાં આવી રહ્યો છે....

icc-રેન્કિંગમાં-સિકંદર-બન્યો-નંબર-1-વનડે-ઓલરાઉન્ડર,-હાર્દિકની-નજીક-પહોંચ્યો-નબી
Post

ICC રેન્કિંગમાં સિકંદર બન્યો નંબર 1 વનડે ઓલરાઉન્ડર, હાર્દિકની નજીક પહોંચ્યો નબી

Image Source: IANS  Latest ICC Rankings: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા ખેલાડીઓના રેન્કિંગમાં ફેરફાર કરાયો છે. ઝિમ્બાબ્વેના અનુભવી ઓલરાઉન્ડર સિકંદર રઝા નંબર વન વનડે ઓલરાઉન્ડર બની ગયો છે. તેના ખાતામાં હાલમાં 302 રેટિંગ પોઈન્ટ છે. રઝા અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર મોહમ્મદ નબી (292 પોઈન્ટ) અને અજમતુલ્લાહ ઉમરજાઈ (296 પોઈન્ટ)ને પછાડી ટોચના સ્થાને પહોંચ્યો છે....

વન-ડે-ડેબ્યૂમાં-જ-ઈંગ્લેન્ડના-બોલરનો-શરમજનક-રેકોર્ડ,-દ.આફ્રિકાના-બેટર્સે-કરી-જોરદાર-ધોલાઈ
Post

વન-ડે ડેબ્યૂમાં જ ઈંગ્લેન્ડના બોલરનો શરમજનક રેકોર્ડ, દ.આફ્રિકાના બેટર્સે કરી જોરદાર ધોલાઈ

Sonny Baker’s Shameful Record: દરેક ખેલાડી પોતાના ડેબ્યૂને યાદ રાખવા માગે છે પરંતુ ઈંગ્લેન્ડના એક બોલર સાથે જે થયું તેને તે ક્યારેય યાદ રાખવાનું પસંદ નહીં કરશે. વાસ્તવમાં  લીડ્સના હેડિંગ્લેમાં  ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાઈ. આ મેચમાં ઈંગ્લેન્ડ માટે ફાસ્ટ બોલર સન્ની બેકરે ડેબ્યૂ કર્યું, જે તેનું ઈન્ટરનેશનલ ડેબ્યૂ હતું....

રશિયાએ યુક્રેન પર ફરી ડ્રોન-મિસાઇલ હુમલો કર્યો, 3 દિવસમાં સૌથી મોટો પ્રહાર
Post

રશિયાએ યુક્રેન પર ફરી ડ્રોન-મિસાઇલ હુમલો કર્યો, 3 દિવસમાં સૌથી મોટો પ્રહાર

યુક્રેન પર રશિયાના હુમલાઓમાં તીવ્રતા સતત વધી રહી છે. ગઈકાલે રાત્રે રશિયાએ યુક્રેન પર 526 ડ્રોન અને મિસાઇલ છોડીને ભયાનક પ્રહાર કર્યો. આ હુમલામાં 502 ડ્રોન અને 24 મિસાઇલનો સમાવેશ હતો. યુક્રેનિયન વાયુસેનાએ જણાવ્યું કે 69 ડ્રોન અને 3 મિસાઇલ યુક્રેનના 14 જુદા-જુદા વિસ્તારોને ટાર્ગેટ કરી ઘણા વિસ્તારોમાં કાટમાળ ફેલાયો. આ હુમલામાં અનેક લોકો ઘાયલ...

જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી સાથે કરી દ્વિપક્ષીય સહયોગ પર મહત્વપૂર્ણ બેઠક
Post

જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી સાથે કરી દ્વિપક્ષીય સહયોગ પર મહત્વપૂર્ણ બેઠક

ભારત અને જર્મની વચ્ચે બહુપક્ષીય સહયોગને વેગ આપવા માટે વિદેશ મંત્રી એસ. જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી જોહાન વાડેફૂલ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. બેઠક પહેલાં, જયશંકરે જણાવ્યું કે ભારત યુરોપિયન યુનિયન સાથે તેના સંબંધોને વધુ ગાઢ બનાવવા અને મુક્ત વેપાર કરાર પર ચર્ચાને વેગ આપવા જર્મનીના સહયોગ પર આધાર રાખે છે. તેમણે ઉમેર્યું કે ભારત અને...

છત્તીસગઢમાં ગણેશ વિસર્જન વખતે ભીડ પર અડફેટે આવ્યો વાહન, 3ના મોત, 22 ઈજાગ્રસ્ત
Post

છત્તીસગઢમાં ગણેશ વિસર્જન વખતે ભીડ પર અડફેટે આવ્યો વાહન, 3ના મોત, 22 ઈજાગ્રસ્ત

છત્તીસગઢના જશપુર જિલ્લાના બગીચા વિસ્તારમાં ગણેશ વિસર્જન ઉત્સવયાત્રા દરમિયાન એક બેકાબૂ બોલેરો ભીડ પર અડફેટે આવ્યો, જેમાં મહિલા સહિત ત્રણ લોકોના મોત અને આશરે 22 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના મંગળવારે રાત્રે આશરે 12 વાગ્યે બગીચા ચરઇડાંડ સ્ટેટ હાઇવે પર ઘટી હતી. પ્રત્યક્ષદ્રશી કેશવ યાદવે જણાવ્યું કે, ઊલ્લેખિત ઉત્સવયાત્રામાં 150થી વધુ શ્રદ્ધાળુઓ સામેલ...

કચ્છમાં ભત્રીજી સંબંધની શંકા પર 19 વર્ષીય યુવકની હત્યા, આરોપી ફરાર
Post

કચ્છમાં ભત્રીજી સંબંધની શંકા પર 19 વર્ષીય યુવકની હત્યા, આરોપી ફરાર

ગુજરાતમાં સતત વધતા હત્યાના બનાવો વચ્ચે કચ્છના રાપર તાલુકામાં વધુ એક સનસનીખેજ ઘટના સામે આવી છે. કારુડા અને સલારી ગામ વચ્ચે રાજબાઈ માતાના મંદિરની નજીક 19 વર્ષના નરેશ સામાભાઈ કોલીનીની સગા કાકાએ તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી રીતે હત્યા કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ ભત્રીજી સાથેના આડા સંબંધની શંકા જવાબદાર હોવાનું સામે આવ્યું...

us-open-2025-:-યુકી-ભાંભરીએ-રચ્યો-ઈતિહાસ,-પહેલીવાર-ગ્રાન્ડસ્લેમ-ક્વાર્ટર-ફાઈનલમાં-પહોંચ્યો
Post

US Open 2025 : યુકી ભાંભરીએ રચ્યો ઈતિહાસ, પહેલીવાર ગ્રાન્ડસ્લેમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યો

US Open Yuki Bhambri: યુએસ ઓપન 2025માં નોવાક જોકોવિચ, કાર્લોસ અલ્કારેજ જેવા દિગ્ગજ ખેલાડીઓની જીતનો સિલસિલો યથાવત છે તો બીજી તરફ ભારતના યુકી ભાંભરીએ પણ ઈતિહાસ રચ્યો છે. યુકી ભાંભરીએ માઈકલ વીનસ સાથે મળીને ટુર્નામેન્ટના ડબલ્સ ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવી લીધુ છે. યુએસ ઓપનમાં યુકી ભાંભરીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. તેણે પોતાના કરિયરમાં પહેલીવાર કોઈ ગ્રાન્ડસ્લેમના...

વિરાટ-કોહલીએ-લંડનમાં-ફિટનેસ-ટેસ્ટ-પાસ-કરી,-bcciના-નિર્ણયને-કારણે-થયો-વિવાદ
Post

વિરાટ કોહલીએ લંડનમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરી, BCCIના નિર્ણયને કારણે થયો વિવાદ

Virat Kohli Fitness Test:  ભારતના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ પોતાની ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે, પરંતુ કોહલીની ફિટનેસ ટેસ્ટ અન્ય ખેલાડીઓની જેમ બેંગ્લુરૂમાં લેવાના બદલે લંડનમાં થતાં વિવાદ સર્જાયો છે. મોટાભાગના ભારતીય ખેલાડીઓએ બેંગ્લુરૂ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી ખાતે ફિટનેસ ટેસ્ટ આપી હતી. જ્યારે વિરાટ કોહલીએ લંડનમાં ફિટનેસ ટેસ્ટ આપી હતી. તમને જણાવી દઈએ...