Day: September 5, 2025

Home » Archives for Fri, 5 Sep 2025
ધોનીનો-અંતરાત્મા-દોષિત,-તેણે-ટીમ-બરબાદ-કરી-નાંખી…-યુવરાજ-સિંહના-પિતાનું-નિવેદન
Post

ધોનીનો અંતરાત્મા દોષિત, તેણે ટીમ બરબાદ કરી નાંખી… યુવરાજ સિંહના પિતાનું નિવેદન

ImageSource: IANS  Yuvraj Singh’s father On MS Dhoni: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી ઈરફાન પઠાણ આજકાલ ચર્ચામાં છે. હાલમાં જ તેનો 5 વર્ષ જૂનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ છે. આ વીડિયોમાં પઠાણ ટીમ ઈન્ડિયામાંથી ડ્રોપ થવા અંગે વાત કરી રહ્યો છે. આ વીડિયોમાં ઈરફાન કહે છે કે ‘મારી આદત કોઈના રૂમમાં જઇ હુક્કા પાર્ટી કરવી...

જીત-બાદ-પણ-કેમ-રડી-પડ્યો-લિયોનેલ-મેસી?-મેદાન-પર-થયો-ભાવુક,-નિવૃત્તિની-અટકળો-તેજ
Post

જીત બાદ પણ કેમ રડી પડ્યો લિયોનેલ મેસી? મેદાન પર થયો ભાવુક, નિવૃત્તિની અટકળો તેજ

Image Source: IANS  Lionel Messi: લિયોનેલ મેસીને બે ગોલના દમ પર આર્જેન્ટિનાએ બ્યૂનોસ આર્યસમાં રમાયેલી વર્લ્ડકપ ક્વોલિફાયર મેચમાં વેનેજુએલાને 3-0થી હરાવી દીધું છે. આ જીત પછી મેસી ઘણો ભાવુક થઈ ગયો હતો. ફૂટબોલની દુનિયાનો આ દિગ્ગજ ખેલાડી મોન્યુમેન્ટલ સ્ટેડિયમ ખાતે તેના પુત્ર સાથે પહોંચ્યો હતો, જ્યાં દર્શકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. 80 હજાર દર્શકોની સામે મેસીની...

16-ચોગ્ગા-અને-2-સિક્સર…-પંત-અને-જુરેલની-જગ્યા-લેશે-આ-ખેલાડી?-એક-મેચમાં-ફટકાર્યા-197-રન
Post

16 ચોગ્ગા અને 2 સિક્સર… પંત અને જુરેલની જગ્યા લેશે આ ખેલાડી? એક મેચમાં ફટકાર્યા 197 રન

Duleep Trophy: દુલીપ ટ્રોફીમાં સાઉથ ઝોન અને નોર્થ ઝોન વચ્ચે પહેલી સેમિફાઇનલ મેચ ચાલી રહી છે. જ્યાં મેચના બીજા દિવસે (5 સપ્ટેમ્બર), નારાયણ જગદીશને પોતાની ઇનિંગમાં રંગ જમાવ્યો હતો. સાઉથ ઝોન માટે રમતા વિકેટકીપર બેટર નારાયણ જગદીશને 352માં 197 રન બનાવ્યા છે. તેની ઇનિંગમાં 16 ચોગ્ગા અને 2 છગ્ગાનો પણ સમાવેશ થાય છે. જોકે, તેમાં...

photos-:-એશિયા-કપ-પહેલા-હાર્દિક-પંડ્યાનો-વિદેશી-લુક,-ફેન્સે-કહ્યું-હવે-ઓળખવો-પણ-મુશ્કેલ!
Post

Photos : એશિયા કપ પહેલા હાર્દિક પંડ્યાનો વિદેશી લુક, ફેન્સે કહ્યું- હવે ઓળખવો પણ મુશ્કેલ!

Hardik Pandya New Look: એશિયા કપ 2025ને શરુ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ટુર્નામેન્ટની શરુઆત 9 સપ્ટેમ્બરે થઈ રહી છે. ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં પહેલી મેચ 10 સપ્ટેમ્બરે UAE ટીમ સામે દુબઈના મેદાન પર  રમશે. ટીમ ઇન્ડિયાની ટીમ દુબઈ પહોંચી ગઈ છે અને પહેલું પ્રેક્ટિસ સેશન 5 સપ્ટેમ્બરે ICC એકેડેમીમાં યોજાશે. એશિયા કપ પહેલા...

દિલ્હીથી કાશ્મીર સુધી પૂરનો કહેર : 24 નદીઓ અને 50 ડેમમાં ગંભીર સંકટ
Post

દિલ્હીથી કાશ્મીર સુધી પૂરનો કહેર : 24 નદીઓ અને 50 ડેમમાં ગંભીર સંકટ

દેશના અનેક રાજ્યોમાં સતત વરસી રહેલા વરસાદે હાહાકાર મચાવ્યો છે. કેન્દ્રીય જળ આયોગ (CWC) ના અહેવાલ મુજબ હાલમાં દેશની 24 નદીઓમાં ગંભીર પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જ્યારે 50 જેટલા ડેમ ખતરાની સપાટી નજીક પહોંચી ગયા છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યોમાં નદીઓના જળસ્તરમાં અતિશય વધારો થતાં લોકો મુશ્કેલીમાં...

શિક્ષક દિને ગાંધીનગરમાં શિક્ષક ઉમેદવારોનું આંદોલન, સરકાર વિરુદ્ધ ‘ભાજપ હાય હાય’ના નારા
Post

શિક્ષક દિને ગાંધીનગરમાં શિક્ષક ઉમેદવારોનું આંદોલન, સરકાર વિરુદ્ધ ‘ભાજપ હાય હાય’ના નારા

શિક્ષક દિને રાજ્યભરના શિક્ષકોના આંદોલનનું દૃશ્ય ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં જોવા મળ્યું. શુક્રવારે (5 સપ્ટેમ્બર) અહીં એકઠા થયેલા શિક્ષક ભરતીના ઉમેદવારોએ સરકાર અને શિક્ષણ મંત્રી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું. ઉમેદવારો દ્વારા 10,700 જેટલી ખાલી જગ્યાઓને ભરવાની માંગ, અનામત નીતિનો અમલ, તેમજ શિક્ષણ ક્ષેત્રનું ખાનગીકરણ અને વેપારીકરણ બંધ કરવાની માંગ રજૂ કરવામાં આવી હતી. આંદોલન દરમિયાન શાળાના...

શ્રીલંકામાં ઊંડી ખીણમાં બસ ખાબકી, 9 મહિલા સહિત 15 મુસાફરોનું મોત
Post

શ્રીલંકામાં ઊંડી ખીણમાં બસ ખાબકી, 9 મહિલા સહિત 15 મુસાફરોનું મોત

શ્રીલંકાના ઉવા પ્રાંતના બડુલ્લા જિલ્લામાં એક ભયાનક બસ દુર્ઘટનામાં 9 મહિલાઓ સહિત 15 લોકોના મોત થયા છે, જ્યારે 15 વધુ લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. ગુરુવારે મોડી રાત્રે ખાનગી બસ લગભગ 1000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હોવાની જાણ મળી હતી. તરત જ સ્થાનિક તંત્ર અને રાહતકર્મીઓએ બચાવ કામગીરી શરૂ કરી. શ્રીલંકન પોલીસના જણાવ્યા પ્રમાણે, બસમાં...

રાજુલા પાલિકાની સફાઈ કામદારોની હડતાલમાં નવો વળાંક, ગંદકી ફેલાવવાના બે કામદારો સામે ફરિયાદ
Post

રાજુલા પાલિકાની સફાઈ કામદારોની હડતાલમાં નવો વળાંક, ગંદકી ફેલાવવાના બે કામદારો સામે ફરિયાદ

અમરેલીના રાજુલા નગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા પાંચ દિવસથી પોતાની વિવિધ માંગણીઓ સાથે હડતાલ પર છે, જેના કારણે શહેરની સફાઈ પર ગંભીર અસર થઈ છે. આશરે 100 થી વધુ કામદારો નગરપાલિકા કચેરી પર ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. આ વચ્ચે, હડતાળના વિવાદમાં નવો વળાંક આવ્યો છે. બજારમાં સડેલું માંસ ફેંકતા બે સફાઈ કામદારોના CCTV ફૂટેજ સામે...

ટ્રમ્પની યુરોપને સલાહ: રશિયાથી ક્રૂડ ખરીદી બંધ કરો, ચીન પર દબાણ વધારવું જરૂરી
Post

ટ્રમ્પની યુરોપને સલાહ: રશિયાથી ક્રૂડ ખરીદી બંધ કરો, ચીન પર દબાણ વધારવું જરૂરી

યુરોપમાં યોજાયેલી મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠકમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન નેતાઓને રશિયા પાસેથી ક્રૂડની ખરીદી તરત બંધ કરવાની સલાહ આપી. ટ્રમ્પે જણાવ્યું કે, જો યુક્રેન યુદ્ધનો અંત લાવવો છે તો રશિયાની ક્રૂડ વિક્રય પર પ્રતિબંધ મુકવો જરૂરી છે અને ચીન પર પણ આર્થિક દબાણ વધારવું જોઈએ, કારણ કે ચીન યુક્રેન યુદ્ધને આર્થિક રીતે ટેકો આપી...

એશિયા-કપ-2025:-ટીમ-વિદેશી-પણ-ખેલાડી-‘મેડ-ઈન-ઈન્ડિયા’!-ઓમાન,-હોંગકોંગ,-uaeમાં-જુઓ-કેટલા-ભારતીય
Post

એશિયા કપ 2025: ટીમ વિદેશી પણ ખેલાડી ‘મેડ ઈન ઈન્ડિયા’! ઓમાન, હોંગકોંગ, UAEમાં જુઓ કેટલા ભારતીય

Asia Cup 2025: એશિયા કપ 2025 માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ વખતે ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, ઓમાન, હોંગકોંગ અને યુએઈની ટીમ નવમી સપ્ટેમ્બરથી શરૂ થતા ટી20 એશિયા કપમાં રમી રહી છે. ટુર્નામેન્ટની પહેલી મેચ અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે રમાશે. આ ઉપરાંત ભારતીય ટીમ 10મી સપ્ટેમ્બરે યુએઈ સામે પહેલી મેચ રમશે. નોંધનીય છે...