ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડામાં રવિવારે રાત્રે એક ભયાનક અકસ્માતમાં ગૌતમ બુદ્ધ યુનિવર્સિટી (GBU)ના ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, બીટા-2 પોલીસ સ્ટેશન વિસ્તારની યમુના એક્સપ્રેસ વેના ચુહરપુર અંડરપાસ નજીક, ત્રણેય વિદ્યાર્થી એક ઢાબા પર ખોરાક ખરીદવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેમની બાઇક પાણી આપતો ટેન્કર સાથે અથડાઇ ગઈ. અકસ્માતમાં વિદ્યાર્થીઓ ગંભીર રીતે...
Day: September 22, 2025
ભારત સામે ફરી કારમા પરાજય બાદ પાકિસ્તાની કેપ્ટનની વ્યથા, કહ્યું – ‘અમે 10-15 રન વધુ…’
IND vs PAK: એશિયા કપ 2025ના હાઇ-વોલ્ટેજ સુપર 4 મેચમાં ભારતીય ટીમે શાનદાર રીતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. ભારત સામેની હાર બાદ પાકિસ્તાનની ટીમના કેપ્ટન સલમાન અલી આગાએ જણાવ્યું હતું કે, ‘અમે હજુ સુધી પરફેક્ટ મેચ રમી નથી, પરંતુ અમે તે દિશામાં આગળ વધી રહ્યા છીએ. ભારતે પાવરપ્લેમાં અમારી પાસેથી મેચ છીનવી લીધી. અમારે...
VIDEO: IND vs PAK મેચમાં પાક. બોલરે ‘ફાઈટર જેટ’ પ્લેનની નકલ કરતાં ફેન્સ ભડક્યાં
India VS Pakistan: એશિયા કપ 2025માં સુપર 4ની મેચમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને હરાવ્યું. પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને ભારતને 172 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. અભિષેક શર્માની તોફાની ઈનિંગ્સને કારણે ભારતે 7 બોલ અને 6 વિકેટ બાકી રહેતા આ લક્ષ્યનો સરળતાથી ચેઝ કરી લીધો હતો. પરંતુ આ મેચમાં પાકિસ્તાનના બોલર શાહીન આફ્રિદી અને હરિસ રઉફ અભિષેક...
અરુણાચલના પર્વતોમાં પીએમ મોદીના શૈલપુત્રી દર્શન કર્યા, કહ્યું – કોંગ્રેસે વિકાસમાં અવરોધ ઉભા કર્યા
ઈટાનગર: નવરાત્રિના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશના ભવ્ય પર્વતો વચ્ચે શૈલપુત્રીના દર્શન કર્યા અને હજારો કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, અરુણાચલ પ્રદેશ માત્ર ઉગતા સૂર્યની ધરતી જ નહીં પરંતુ દેશભક્તિ અને બહાદુરીનું પ્રતિક છે. “જે રીતે તિરંગાનો પ્રથમ રંગ ભગવો છે, તેવી જ રીતે અરુણાચલનો પ્રથમ રંગ પણ...
ખૈબર પખ્તૂનખામાં પાકિસ્તાની સેનાનો હવાઇ હુમલો, મહિલાઓ-બાળકો સહિત 30 નાગરિકોના મોત
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખાના તિરાહ ઘાટીમાં આવેલા મત્રે દારા ગામમાં રવિવારે રાત્રે થયેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 30 નાગરિકોના મોત થયા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની વાયુસેનાએ JF-17 લડાકુ વિમાનમાંથી 8 LS-6 પ્રીસીજન બોમ્બ ફેંક્યા હતા, જેના કારણે ગામનો મોટો ભાગ સંપૂર્ણ તબાહ થઈ ગયો છે....
અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, T20I માં છગ્ગાનો વર્લ્ડ રેકોર્ડ, યુવરાજ આ મામલે પાછળ
Abhishek Sharma Record: ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ 2025ના સુપર ફોર મેચમાં પાકિસ્તાન પર છ વિકેટથી શાનદાર વિજય મેળવ્યો. રવિવારે (21મી સપ્ટેમ્બર) દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતીય ટીમને જીતવા માટે 172 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જે તેમણે 18.5 ઓવરમાં હાંસલ કરી લીધો. પાકિસ્તાન સામેની સુપર 4 મેચમાં ભારતની જીતનો હીરો ઓપનિંગ...
VIDEO: પાકિસ્તાની ખેલાડીની શરમજનક હરકત, બંદૂક ચલાવતી સ્ટાઈલમાં સેલિબ્રેશન કરતાં વિવાદ
Ind vs Pak Sahibzada Farhan Gun Celebration: પાકિસ્તાનના ઓપનિંગ બેટર સાહિબજાદા ફરહાને રવિવારે એશિયા કપ 2025 ની મેચમાં ભારત વિરુદ્ધ અર્ધસદી ફટકારી હતી. તેણે 45 બોલમાં 58 રન કર્યા હતા જેમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. તેને આ દરમિયાન બે જીવતદાન પણ મળ્યા હતા. જોકે અર્ધસદી પૂર્ણ કર્યા બાદ તેણે શરમજનક હરકત કરી...
બિહાર વિધાનસભા ચૂંટણી તારીખોની જાહેરાત ટૂંક સમયમાં, મુખ્ય ચૂંટણી કમિશનર કરશે મુલાકાત
બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત હવે ટૂંક સમયમાં થવાની સંભાવના છે. મળતી માહિતી મુજબ, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર 30 સપ્ટેમ્બર પછી બિહારની મુલાકાત લેશે, જ્યાં તેઓ સમગ્ર ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરશે. આ સમય દરમિયાન તમામ ચૂંટણી કમિશનરો પણ તેમની સાથે પટના જશે. સૂત્રોના જણાવ્યા મુજબ 30 સપ્ટેમ્બર પછી ગમે ત્યારે ચૂંટણી તારીખોની જાહેરાત થઈ શકે...
જીત બાદ અભિષેક-ગિલની સોશિયલ મીડિયા પોસ્ટથી કરોડો પાકિસ્તાનીને લાગશે મરચાં
India VS Pakistan: એશિયા કપ 2025ના સુપર 4માં ભારતીય ટીમે પહેલી મેચ પાકિસ્તાન સામે રમી હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. પાકિસ્તાન સામેની આ જીત સાથે ભારતીય ટીમે સુપર 4 રાઉન્ડની શરૂઆત પ્રભાવશાળી રીતે કરી છે. ભારત પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, જ્યારે પાકિસ્તાન હવે તળિયે છે. શુભમન ગિલ અને અભિષેક શર્માએ...
‘તે કારણ વિના ઉશ્કેરી રહ્યો હતો એટલે…’, પાક. સામે જીત બાદ અભિષેક શર્માનો ખુલાસો
India vs Pakistan: દુબઈમાં રમાયેલી એશિયા કપની સુપર-4 મેચમાં ભારતે જીત હાંસલ કરી છે. રવિવારે, ભારતે પાકિસ્તાન સામે 172 રનનો લક્ષ્યાંક માત્ર 18.5 ઓવરમાં હાંસલ કરીને શાનદાર વિજય નોંધાવ્યો હતો. આ જીતનો શ્રેય મુખ્યત્વે ઓપનર બેટ્સમેન અભિષેક શર્મા અને શુભમન ગિલને જાય છે, જેમણે પાકિસ્તાની બોલરો સામે આક્રમક બેટિંગ કરીને મેચ પલટી દીધી હતી. અભિષેક-ગિલની...









