Asia Cup Final 2025: ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને નવમી વખત એશિયા કપ જીત્યો. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે પાકિસ્તાનને ત્રીજી વખત હરાવ્યું. તિલક વર્માએ ફાઈનલમાં અણનમ 69 રનની ઇનિંગ રમી હતી. પરંતુ આ મેચ રિંકુ સિંહ માટે હંમેશા યાદગાર રહેશે, જે આ ટુર્નામેન્ટમાં પહેલી વાર રમી રહ્યો હતો. તેને ફક્ત એક જ બોલ રમવાનો મોકો...
Day: September 29, 2025
એશિયા કપમાં ભારતને ‘વિજય તિલક’ : પાક.નો સફાયો
– દિલધડક ફાઈનલમાં ભારત પાંચ વિકેટથી વિજય મેળવીને નવમી વખત એશિયા કપમાં ચેમ્પિયન : તિલક વર્માના વિજયી 69* રન – ભારતે 147ના ટાર્ગેટને 19.4 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને પાર પાડયો : ભારત ૨૦/૩ પર ફસડાયું તે પછી તિલકની સેમસન સાથે ૫૭ અને દુબે સાથે ૬૦ રનની નિર્ણાયક ભાગીદારી : કુલદીપ યાદવની ૩૦ રનમાં ચાર વિકેટ ...
ફાઈનલમાં પાકિસ્તાનની શરમજનક હારનો વિલન હારિસ રઉફ, ભારતીય ટીમના બેટર્સે કરી ધોલાઈ
India vs Pakistan Final: ભારતીય ટીમે એશિયા કપમાં ત્રીજી વખત પાકિસ્તાનને હરાવીને ખિતાબ જીત્યો. સુપર ફોર મેચમાં બંને ટીમ વચ્ચે ભારે તણાવ જોવા મળ્યો. જ્યારે હરિસ રઉફે મેદાન પર ઉજવણી કરી ત્યારે વિવાદ વધ્યો. જોકે, ફાઈનલમાં ભારતીય ટીમના ખેલાડીઓએ હરિસ રઉફની દરેક ક્રિયાનો જવાબ આપ્યો. પહેલા બુમરાહ તેને આઉટ કર્યા પછી ઉજવણી કરી. પછી જ્યારે...
ટીમ ઈન્ડિયાની એશિયા કપની ટ્રોફી ક્યાં ગઇ? વિવાદ વચ્ચે BCCIનું રિએક્શન, નકવી ઘેરાયા
Asia Cup Final 2025 : એશિયા કપ 2025 ની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટાઇટલ જીતનાર ટીમ ઇન્ડિયાને ભલે ટ્રોફી ન મળી પરંતુ હવે આ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. ખરેખર, ACC પ્રમુખ અને PCB ચેરમેન મોહસીન નકવી પર એશિયા કપની વિજેતા ટ્રોફી અને મેડલ તેમના હોટલના રૂમમાં લઈ જવાનો આરોપ લાગ્યો છે. BCCI તેની સામે સખત...
એશિયા કપ ચેમ્પિયન ભારતીય ટીમ માટે BCCIએ ખોલ્યો ખજાનો, ઈનામમાં મળશે રૂ. 21 કરોડ
Asia Cup Final 2025: એશિયા કપ 2025માં પાકિસ્તાન પર ભારતની શાનદાર જીત બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ભારતીય ટીમ માટે 21 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી છે. આ રકમ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફમાં વહેંચવામાં આવશે. BCCIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ અંગે જાહેરાત કરી છે. રવિવારે (28 સપ્ટેમ્બર) દુબઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે...
‘મારી મેચ ફી હું ભારતીય સૈન્યને સમર્પિત કરું છું…’ પાક.ને ધૂળ ચટાડ્યા બાદ કેપ્ટન સૂર્યાનું એલાન
Suryakumar yadav and Asia Cup Final 2025 : ભારતીય ક્રિકેટ ટીમે એક રોમાંચક ફાઈનલ મેચમાં પાકિસ્તાનને હરાવીને એશિયા કપ જીત્યો. આ જીત બાદ ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ અને પાકિસ્તાની ગૃહમંત્રી મોહસીન નકવીના હસ્તે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો. આ દરમિયાન, ભારતીય T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી, જેમાં કહ્યું કે...
ચેમ્પિયન બન્યા બાદ ટીમ ઈન્ડિયા ટ્રોફી લેવા ન આવી, 2 કલાક સુધી ચાલ્યો હાઈ વોલ્ટેજ ડ્રામા!
Ind vs Pak Asia Cup 2025 : એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડ્યા બાદ ટીમ ઈન્ડિયાએ ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. ભારતીય ખેલાડીઓએ મેચ બાદ સ્પષ્ટ કહ્યું કે અમે પાકિસ્તાની મોહસીન નકવીના હાથે ટ્રોફી નહીં લઈએ. જેના કારણે મેચ પતી ગયાના લગભગ બે કલાક બાદ જ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. Just in 🚨...
એશિયા કપ-2025માં અભિષેક શર્માનો દબદબો, છ ઈનિંગમાં 3 અડધી સદી સાથે કુલ 314 રન નોંધાવ્યા
Asia Cup-2025, India vs Pakistan Final Match, Highest Runs : એશિયા કપ-2025ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને ટાઈટલ પોતાના નામે કર્યું છે. 28 સપ્ટેમ્બરના રોજ રમાયેલી ફાઇનલમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. આ સાથે એશિયા કપ-2025માં અભિષેક શર્માનો દબદબો જોવા મળ્યો છે. અભિષેકે એશિયા કપમાં કુલ...
હાર્દિક પંડ્યા ફાઈનલમાં બનાવી શકે છે મોટો રેકોર્ડ, હજુ સુધી કોઈ ભારતીય આવું નથી કરી શક્યો
IND VS PAK Asia Cup 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025ની ફાઇનલ મેચ આજે રવિવાર (28 સપ્ટેમ્બર) ના રોજ સાંજે 8 વાગ્યે રમાશે. આ બ્લોકબસ્ટર મેચમાં તમામની નજર ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પર રહેશે. હાર્દિક આ મેચમાં એક મોટો રેકોર્ડ બનાવી શકે છે. દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનારી આ ફાઈનલમ મેચમાં જો હાર્દિક...








