Month: September 2025

ન્યૂયોર્કમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના કાફલાને પોલીસએ રોક્યો, ટ્રમ્પને કર્યો સીધો ફોન
Post

ન્યૂયોર્કમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના કાફલાને પોલીસએ રોક્યો, ટ્રમ્પને કર્યો સીધો ફોન

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાંથી એક રસપ્રદ ઘટના સામે આવી છે, જ્યાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના કાફલાને ન્યૂયોર્ક પોલીસએ રોક્યો. મેક્રોન સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાંથી ફ્રેન્ચ દૂતાવાસ તરફ જઈ રહ્યા હતા ત્યારે સુરક્ષા કારણોસર અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાફલાના પસાર થવા માટે રસ્તો થોડાક સમય માટે બંધ રાખવામાં આવ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ...

ભારતે પાકિસ્તાની વિમાનો માટે એરસ્પેસ પ્રતિબંધ 24 ઓક્ટોબર સુધી લંબાવ્યો
Post

ભારતે પાકિસ્તાની વિમાનો માટે એરસ્પેસ પ્રતિબંધ 24 ઓક્ટોબર સુધી લંબાવ્યો

ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારત સરકારે પાકિસ્તાની વિમાનો માટે પોતાના એરસ્પેસના પ્રતિબંધને 24 ઓક્ટોબર સુધી લંબાવ્યો છે. આ પ્રતિબંધનો અમલ 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ શરૂ થયો હતો, જેમાં 26 નાગરિકોના મોત થયા હતા. હુમલા બાદ ભારતે “ઓપરેશન સિંદૂર” મિશન હેઠળ પાકિસ્તાની આતંકી ઠેકાણા તથા એરસ્પેસને નિશાન બનાવીને મોટી કાર્યવાહી કરી...

વંદે ભારત સ્લીપર ટ્રેન ઓક્ટોબરમાં શરૂ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી વધુ માહિતી
Post

વંદે ભારત સ્લીપર ટ્રેન ઓક્ટોબરમાં શરૂ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી વધુ માહિતી

દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન ટૂંક સમયમાં પાટા પર દોડતી જોવા મળશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે વંદે ભારત સ્લીપર ટ્રેનનું સંચાલન ત્યારે શરૂ થશે જ્યારે બીજી ટ્રેન પણ રેગ્યુલર સર્વિસ માટે તૈયાર થઈ જશે. અધિકારીઓની જાણકારી મુજબ એક ટ્રેન પહેલેથી જ તૈયાર છે અને તેનું ટ્રાયલ દિલ્હીના શકુરબસ્તી કોચિંગ ડેપોમાં સફળતાપૂર્વક પૂર્ણ...

ડાયાબિટીસથી ફેટી લીવર સુધી: જીવનરક્ષક દવાઓની કિંમત 2 લાખ રૂપિયાથી વધુ ઘટી
Post

ડાયાબિટીસથી ફેટી લીવર સુધી: જીવનરક્ષક દવાઓની કિંમત 2 લાખ રૂપિયાથી વધુ ઘટી

ભારતમાં GST સુધારણાના હેતુથી મહત્વપૂર્ણ જીવનરક્ષક દવાઓના દરને નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવ્યો છે. અગાઉ 12% લાગતા GST દરને હવે 5% પર લાવવામાં આવ્યું છે, જ્યારે 36 પ્રકારની જીવનરક્ષક દવાઓ સંપૂર્ણપણે કરમુક્ત થઈ ગઇ છે. ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ (IPA)ના જણાવ્યા અનુસાર, આ સુધારણા મધ્યમ વર્ગના પરિવારો, લાંબા સમય સુધી સારવાર લેતા દર્દીઓ અને વરિષ્ઠ નાગરિકો માટે...

ભારતીય-મહિલા-ક્રિકેટ-ટીમને-હાર-બાદ-વધુ-એક-ઝટકો!-iccએ-ફટકાર્યો-ભારેખમ-દંડ,-જાણો-કારણ
Post

ભારતીય મહિલા ક્રિકેટ ટીમને હાર બાદ વધુ એક ઝટકો! ICCએ ફટકાર્યો ભારેખમ દંડ, જાણો કારણ

ICC fined India Women’s Cricket Team: ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ICCએ ભારેખમ દંડ ફટકાર્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમવામાં આવેલી IND W vs AUS Wની ત્રીજી વન-ડે મેચમાં સ્લો ઓવરના કારણે ટીમ ઇન્ડિયા પર મેચ ફીસનો 10% દંડ ફટકારવામાં આવ્યો છે.  ત્રણ મેચોની વન-ડે સીરિઝને ઓસ્ટ્રેલિયા મહિલા ટીમે 2-1થી પોતાના નામે કરી લીધી. છેલ્લી...

ઓનલાઇન-સટ્ટાબાજી-એપ-મામલે-રૈના-ધવન-બાદ-યુવરાજ-સિંહની-પૂછપરછ,-જાણો-શું-છે-મામલો
Post

ઓનલાઇન સટ્ટાબાજી એપ મામલે રૈના-ધવન બાદ યુવરાજ સિંહની પૂછપરછ, જાણો શું છે મામલો

Online Betting App Case: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ ED ઑફિસ પહોંચી ગયો છે, જ્યાં ઓનલાઇન બેટિંગ ઍપ્લિકેશન કેસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ઓનલાઇન સટ્ટાબાજી એપ ‘વનxબેટ’ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં સોમવારે જ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાની આઠ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી અને તેમનું નિવેદન નોંધ્યું...

અભિષેક-શર્મા-બોલિંગ-કરશે?-કેપ્ટન-સૂર્યકુમારના-સવાલ-પર-ભારતીય-ઓલરાઉન્ડરે-આપ્યો-મજેદાર-જવાબ
Post

અભિષેક શર્મા બોલિંગ કરશે? કેપ્ટન સૂર્યકુમારના સવાલ પર ભારતીય ઓલરાઉન્ડરે આપ્યો મજેદાર જવાબ

Image Source: IANS  Asia Cup 2025: ભારતીય ટીમના ઓલરાઉન્ડર અભિષેક શર્માએ એશિયા કપ 2025ના સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાન સામે કમાલની બેટિંગ કરી હતી. તેણે દુબઈના મેદાનમાં 172નો ટાર્ગેટ ચેઝ કરતા 39 બોલમાં 74 રન બનાવ્યા હતા. તેને 6 ફોર અને 5 સિક્સ ફટકારી હતી. અભિષેકને તેના દમદાર પ્રદર્શન માટે ‘પ્લેયર ઑફ ધ મેચ’નો ખિતાબ મેળવ્યો હતો. આ...

Title: બનાસ ડેરીમાં 16 ડિરેક્ટરો માટે 35 ઉમેદવારોની ફોર્મ મંજૂર, ભરત ચૌધરીએ ગણતરીમાં જ વાંધો પરત ખેંચ્યો
Post

Title: બનાસ ડેરીમાં 16 ડિરેક્ટરો માટે 35 ઉમેદવારોની ફોર્મ મંજૂર, ભરત ચૌધરીએ ગણતરીમાં જ વાંધો પરત ખેંચ્યો

બનાસકાંઠા જિલ્લામાં આવેલ એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં બોર્ડ ઓફ ડિરેક્ટરોની ચૂંટણી માટે ઉમેદવારોની ફોર્મ ચકાસણી આજે યોજાઈ. 16 ડિરેક્ટરોની ખાલી બેઠકો માટે કુલ 35 ઉમેદવારોની ફોર્મ મંજૂર થઈ છે, જ્યારે 6 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. ફોર્મ ચકાસણી દરમિયાન પાલનપુર બેઠક પર રાજકીય ગરમાવો સર્જાયો હતો, જયાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીના વિરુદ્ધના...

શાહરૂખ ખાન અને વિક્રાંત મેસીને બેસ્ટ અભિનેતા એવોર્ડ, રાની મુખર્જીને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો
Post

શાહરૂખ ખાન અને વિક્રાંત મેસીને બેસ્ટ અભિનેતા એવોર્ડ, રાની મુખર્જીને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો

દિલ્હી: 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2025ના પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિજેતાઓને સન્માનિત કર્યું. આ ભવ્ય પુરસ્કાર સમારોહમાં શાહરૂખ ખાન અને રાણી મુખર્જી માટે ખાસ મહાન ક્ષણ બની, જ્યાં બંનેએ પોતાના પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત કર્યા. સાઉથ ઇન્ડિયન સુપરસ્ટાર મોહનલાલને તેમના શ્રેષ્ઠ કાર્યો માટે દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં મરાઠી, મલયાલમ, તેલુગુ અને...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલોલમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું
Post

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલોલમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

કલોલ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કલોલની મુલાકાતે આવ્યા હતા અને શહેરના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ વિકાસકાર્યો માટે કુલ રૂ. 90 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે, જે કલોલ શહેરના આધુનિકીકરણ અને પર્યાવરણીય સુવિધાઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. અમિત શાહે રૂ. 12 કરોડના ખર્ચે બનેલા જ્યોતેશ્વર તળાવનું લોકાર્પણ કર્યું, જે...