Abhishek Sharma Record: ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ 2025ના સુપર ફોર મેચમાં પાકિસ્તાન પર છ વિકેટથી શાનદાર વિજય મેળવ્યો. રવિવારે (21મી સપ્ટેમ્બર) દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતીય ટીમને જીતવા માટે 172 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જે તેમણે 18.5 ઓવરમાં હાંસલ કરી લીધો. પાકિસ્તાન સામેની સુપર 4 મેચમાં ભારતની જીતનો હીરો ઓપનિંગ...
Month: September 2025
VIDEO: પાકિસ્તાની ખેલાડીની શરમજનક હરકત, બંદૂક ચલાવતી સ્ટાઈલમાં સેલિબ્રેશન કરતાં વિવાદ
Ind vs Pak Sahibzada Farhan Gun Celebration: પાકિસ્તાનના ઓપનિંગ બેટર સાહિબજાદા ફરહાને રવિવારે એશિયા કપ 2025 ની મેચમાં ભારત વિરુદ્ધ અર્ધસદી ફટકારી હતી. તેણે 45 બોલમાં 58 રન કર્યા હતા જેમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. તેને આ દરમિયાન બે જીવતદાન પણ મળ્યા હતા. જોકે અર્ધસદી પૂર્ણ કર્યા બાદ તેણે શરમજનક હરકત કરી...
બિહાર વિધાનસભા ચૂંટણી તારીખોની જાહેરાત ટૂંક સમયમાં, મુખ્ય ચૂંટણી કમિશનર કરશે મુલાકાત
બિહાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત હવે ટૂંક સમયમાં થવાની સંભાવના છે. મળતી માહિતી મુજબ, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર 30 સપ્ટેમ્બર પછી બિહારની મુલાકાત લેશે, જ્યાં તેઓ સમગ્ર ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરશે. આ સમય દરમિયાન તમામ ચૂંટણી કમિશનરો પણ તેમની સાથે પટના જશે. સૂત્રોના જણાવ્યા મુજબ 30 સપ્ટેમ્બર પછી ગમે ત્યારે ચૂંટણી તારીખોની જાહેરાત થઈ શકે...
જીત બાદ અભિષેક-ગિલની સોશિયલ મીડિયા પોસ્ટથી કરોડો પાકિસ્તાનીને લાગશે મરચાં
India VS Pakistan: એશિયા કપ 2025ના સુપર 4માં ભારતીય ટીમે પહેલી મેચ પાકિસ્તાન સામે રમી હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું હતું. પાકિસ્તાન સામેની આ જીત સાથે ભારતીય ટીમે સુપર 4 રાઉન્ડની શરૂઆત પ્રભાવશાળી રીતે કરી છે. ભારત પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, જ્યારે પાકિસ્તાન હવે તળિયે છે. શુભમન ગિલ અને અભિષેક શર્માએ...
‘તે કારણ વિના ઉશ્કેરી રહ્યો હતો એટલે…’, પાક. સામે જીત બાદ અભિષેક શર્માનો ખુલાસો
India vs Pakistan: દુબઈમાં રમાયેલી એશિયા કપની સુપર-4 મેચમાં ભારતે જીત હાંસલ કરી છે. રવિવારે, ભારતે પાકિસ્તાન સામે 172 રનનો લક્ષ્યાંક માત્ર 18.5 ઓવરમાં હાંસલ કરીને શાનદાર વિજય નોંધાવ્યો હતો. આ જીતનો શ્રેય મુખ્યત્વે ઓપનર બેટ્સમેન અભિષેક શર્મા અને શુભમન ગિલને જાય છે, જેમણે પાકિસ્તાની બોલરો સામે આક્રમક બેટિંગ કરીને મેચ પલટી દીધી હતી. અભિષેક-ગિલની...
‘…તો રાઈવલરી ન કહેવાય’, પાકિસ્તાનને પછાડ્યાં બાદ સૂર્યાના નિવેદનની ચારેકોર ચર્ચા
Suryakumar Yadav News : એશિયા કપના સુપર ફોર રાઉન્ડમાં પાકિસ્તાન સામે પરાજિત કર્યા બાદ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે એક આશ્ચર્યજનક નિવેદન આપ્યું જેની ચારેકોર ચર્ચા થવા લાગી છે. તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે કોઈ રાઈવલરી રહી નથી. હાલમાં બંનેનો જીતનો રેકોર્ડ આવો… હકીકતમાં આ જીત ભારતનો પાકિસ્તાન સામે વ્હાઇટ બોલ ક્રિકેટમાં સતત...
VIDEO : ભારત-પાકિસ્તાનની મેચમાં ફરી બની ચોંકાવનારી ઘટના, બંને કેપ્ટનો સામે આવ્યા બાદ જુઓ શું થયું
Asia cup 2025, IND vs PAK Super 4 : દુબઈમાં ભારત-પાકિસ્તાન વચ્ચે આજે મેચ રમાઈ રહી છે. એશિયા કપ-2025ની સુપર-4 હેઠળ રમાઈ રહેલી આ હાઈવોલ્ટેજ મેચમાં ભારતે ફરી પાકિસ્તાનની ફજેતી કરી છે. મેચ પહેલા ટૉસ સમયે ફરી ‘નો-હેન્ડશેક પાર્ટ-2નો’ ડ્રામા જોવા મળ્યો છે. સૂર્યાએ પાક. કેપ્ટનને ઈગ્નોર કર્યો ટૉસ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે...
હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન સામેની મેચમાં રચ્યો ઈતિહાસ, યુજવેન્દ્ર ચહલનો રેકોર્ડ તોડ્યો
Hardik Pandya Stats In Asia Cup: એશિયા કપ 2025માં આજે સુપર-4ની બીજી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતની ટીમ આ મેચ જીતશે તો એશિયા કપની ફાઇનલની નજીક પહોંચી જશે. ત્યારે હવે આ મેચમાં હાર્દિક પંડ્યા એક મોટો રેકોર્ડ હાંસલ કરી લીધો છે. હાર્દિકે પાકિસ્તાન સામે લીગ સ્ટેજમાં રમાયેલી...
IND vs PAK: એશિયા કપની સુપર-4માં ભારતે ટોસ જીત્યો, પાકિસ્તાનને આપી બેટિંગ
Asia Cup IND vs PAK Match: એશિયા 2025ના સુપર ફોર રાઉન્ડમાં આજે દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે અને પાકિસ્તાનને બેટિંગ આપી છે. ટીમ ઈન્ડિયાએ લીગ સ્ટેઝમાન પાકિસ્તાનને શાનદાર હરાવ્યું હતું. હવે, પાકિસ્તાન બદલો લેવાનું લક્ષ્ય રાખશે. પરંતુ ટીમ...
સપ્ટેમ્બરમાં ગુજરાતમાં 9 વખત ભૂકંપ, કચ્છ અને દ્વારકામાં કેન્દ્રબિંદુ ધરતી ધૃજી
ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં સતત ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજ્યમાં અત્યાર સુધી 9 વખત ધરતી ધૃજી નોંધાઈ છે, જેમાં મુખ્યત: કચ્છ, દ્વારકા અને બનાસકાંઠાના વિસ્તારોનો સમાવેશ થાય છે. કચ્છના ભચાઉમાં 12 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યે 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ રાપરથી 13 કિ.મી દૂર હતું. ત્યારબાદ 14 સપ્ટેમ્બરે ભચાઉ નજીક 2.6 તીવ્રતાનો આંચકો અનુભવાયો,...









