નવરાત્રિ પહેલા રવિવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું અને સ્વદેશી ઉત્પાદનોના મહત્વ પર ભાર મુક્યો. પીએમ મોદીએ કહ્યું કે આજે, જાણતા કે અજાણતાં, ઘણી વિદેશી વસ્તુઓ આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગઈ છે, જેને દૂર કરી શકતા નથી, પરંતુ તેનો ત્યાગ કરવો જરૂરી છે. તેમણે લોકોને પ્રેરણા આપી કે આપણા ઘરો અને જીવનમાં...
Month: September 2025
પાવાગઢમાં યાત્રાળુને હાર્ટ એટેક, ઉડન ખટોલાના સ્ટાફની તાત્કાલિક CPRથી જીવ બચ્યો
પાવાગઢ, ગુજરાત: પાવાગઢ યાત્રાધામ ખાતે એક હૃદયસ્પર્શી ઘટના સર્જાઈ છે, જેમાં ઉડન ખટોલાના સ્ટાફની તાત્કાલિક કાર્યવાહીના કારણે એક યાત્રાળુનું જીવન બચી ગયું છે. પર્વતીય ઉંચાઈ પર પહોંચતાં જ યાત્રાળુને અચાનક હાર્ટ એટેક આવ્યો, જેના પરિણામે તેમની સ્થિતિ ગંભીર બની ગઈ. આ સમયે ઉડન ખટોલાના સ્ટાફે પરિસ્થિતિની ગંભીરતા તરત જ ઓળખી, અને કોઈ વિલંબ કર્યા વિના...
રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાન મોદીએ નવા મધ્યમ વર્ગ અને GST સુધારાઓ અંગે દેશવાસીઓને માહિતી આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવરાત્રિના તહેવારની શરૂઆત પહેલા રાષ્ટ્રજોગ સંબોધન કરી દેશના નાગરિકોને ૨૨ સપ્ટેમ્બરથી લાગુ થનારા નવા GST સુધારાઓના ફાયદા અને મહત્વ વિશે જાણકારી આપી. સંબોધનમાં વડાપ્રધાને નવા મધ્યમ વર્ગનું ઉલ્લેખ કર્યો, જે તાજેતરમાં ગરીબીમાંથી ઉપર ઉઠેલા એવા સામાજિક-આર્થિક સમૂહને દર્શાવે છે, જે સારું શિક્ષણ, રોજગાર અને સ્વાસ્થ્ય સેવાઓની અપેક્ષા રાખે છે, પરંતુ હજુ સુધી...
વિરમગામમાં બે અલગ અકસ્માત: બે લોકોના મોત, એક મહિલાને ગંભીર ઈજા પહોંચી
અમદાવાદના વિરમગામ પંથકમાં રવિવારે બે અલગ-અલગ અકસ્માતોમાં બે લોકોના દુર્ઘટનાસ્થળે જ મોત નીપજ્યું અને એક મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી. પહેલી ઘટના શાહપુર પાસે બની હતી, જ્યાં એક ST બસની અડફેટે બાઇકચાલકનું કરુણ મોત થયું. પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. બીજો ગંભીર અકસ્માત વિરમગામ-નળસરોવર રોડ પર સર્જાયો હતો, જ્યાં બાઇકચાલક રસ્તા પર...
સૂર્યકુમાર 10મા નંબર પર પણ બેટિંગ કરવા કેમ ન આવ્યો? ગાવસ્કરે આપ્યા 2 મજબૂત કારણો
Image Source: IANS Asia Cup 2025: એશિયા કપ 2025માં છેલ્લી ગ્રુપ મેચમાં ભારતીય ટીમે ઓમાનની ટીમને 21 રનથી હરાવી હતી. ભારતે ટોસ જીતને પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 188 રન બનાવ્યા હતા. ત્યારે ઓમાનની ટીમે 4 વિકેટના નુકસાને 167 રન બનાવ્યા હતા. આ મેચમાં ભારતીય ટીમના ચાહકોએ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ પાસેથી...
‘પાકિસ્તાની ખેલાડી સાથે હાથ મિલાવવામાં વાંધો શું છે?’, ભારતના પૂર્વ ક્રિકેટર અઝહરૂદ્દીનની સૂર્યકુમારને સલાહ
IND vs PAK: એશિયા કપ 2025ના રવિવારે (21મી સપ્ટેમ્બર) સુપર ફોર રાઉન્ડમાં ભારત પાકિસ્તાન સામે ટકરાશે. મેચ પહેલા મેદાનની બહાર માહોલ ખૂબ ગરમ છે. ક્રિકેટની વ્યૂહનીતિઓને બદલે હાલમાં સૌથી વધુ ચર્ચાનો વિષય હાથ મિલાવવાનો વિવાદ છે. અગાઉની મેચ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ICCને ભારતીય ખેલાડીઓ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવા અંગે ફરિયાદ કરી...
GST બચત મહોત્સવ 2025: PM મોદીએ નવરાત્રી સાથે નવા GST દરો લાગૂ કરવાની જાહેરાત કરી
પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રી 2025ની શુભેચ્છાઓ પાઠવી અને રાષ્ટ્રને સંબોધતા જણાવ્યું કે 22 સપ્ટેમ્બર, 2025થી નવા GST દર લાગૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ સુધારાઓના અમલથી દેશના દરેક વર્ગને લાભ મળશે અને લોકો તેમના પસંદગીના માલખંડો વધુ સરળતાથી ખરીદી શકશે. તેમણે નોંધ્યું કે નવા GST સુધારાઓ માત્ર કરની વ્યવસ્થા જ સુધારશે નહીં, પરંતુ...
નવરાત્રિ 2025: મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ, પોલીસ અને ગૃહરાજ્ય મંત્રીએ સુનિશ્ચિત કરેલી સુરક્ષા વ્યવસ્થા
આવતીકાલથી માં દુર્ગાની આરાધનાનું પાવન પર્વ નવરાત્રિ શરૂ થઈ રહ્યું છે. ખિલૈયાઓ ગરબા રમવાના ઉત્સાહ સાથે તૈયારીઓમાં લાગી ગયા છે, જ્યારે ભારે વરસાદની આગાહી હોવા છતાં ગરબા રમવાનો ઉત્સાહ જોરદાર જોવા મળ્યો છે. અમદાવાદ પોલીસ અને રાજ્ય ગૃહરાજ્ય મંત્રીએ મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ સુનિશ્ચિત કરી છે. મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ વર્ષે...
તેજપ્રતાપ યાદવનો ગીતા અને ભગવાન કૃષ્ણના શપથ સાથે આરજેડીમાં પરત ન ફરવાનો સંકલ્પ, મહુઆમાંથી ઉમેદવારી જાહેર
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આરજેડી છોડ્યા બાદ તેજપ્રતાપ યાદવે મહુઆ મતવિસ્તારથી પોતાની ઉમેદવારી જાહેર કરીને પોતાના નવા રાજકીય માર્ગનો સંકેત આપ્યો છે. ઇન્ટરવ્યુ દરમિયાન તેજપ્રતાપ યાદવે સ્પષ્ટ રીતે જણાવ્યું કે, “હું ગીતા અને ભગવાન કૃષ્ણના...
મ્યાનમારમાં 7.7 તીવ્રતાનો ભૂકંપ, ઢાકા-ચિટગાંવ સહિત બાંગ્લાદેશમાં અનુભવાયા આંચકા
ઢાકા: બાંગ્લાદેશમાં શુક્રવારે બપોરે 12:25 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમારના મંડાલયમાં હતું અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 નોંધાઈ હતી. ઢાકા અને ચિટગાંવ સહિત બાંગ્લાદેશના અનેક વિસ્તારોમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. બાંગ્લાદેશ હવામાન વિભાગે જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્રબિંદુ ઢાકાથી લગભગ 597 કિલોમીટર દૂર અને માત્ર 10 કિલોમીટરની...









