સુરત શહેરના હજીરા વિસ્તારમાં એક ગંભીર હિટ એન્ડ રન દુર્ઘટના બની છે, જેમાં બેફામ ડમ્પર ચાલકે લારીવાળી મહિલાને અડફેટે લીધા પછી ઘટના સ્થળે જ મહિલાનું મોત થયું. અકસ્માત બાદ ડ્રાઈવર તરત જ ગાડીને લઈને ફરાર થઇ ગયો હતો, જેનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. સ્થાનિક લોકો તાત્કાલિક પોલીસને જાણ કરી અને ગુનેગારને ઝડપી પાડવાની માંગ...
Month: September 2025
નવરાત્રિ પહેલા અમદાવાદમાં ભારે વરસાદ, ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ
અમદાવાદ: નવરાત્રિની ઉજવણી પહેલા જ અમદાવાદમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારથી શહેરના વસ્ત્રાપુર, નવા વાડજ, રાણીપ, ગોતા, એસજી હાઇવે, બોડકદેવ, સિંધુભવન રોડ, કાલુપુર, રાયપુર, જમાલપુર, ખાડિયા, રાયખડ, નિકોલ, નારોલ, નરોડા, ઠક્કરનગર, મેમનગર, બાપુનગર અને વિજય ચાર રસ્તા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. GMDC ગ્રાઉન્ડમાં વરસાદના પાણી ભરાતા ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ સર્જાયો...
દિલ્હી-એનસીઆરમાં જોવા મળ્યો અદ્ભૂત ઉલ્કાપિંડનો નજારો, લોકોમાં ઉત્સુકતા અને ચિંતા બંને જગાવી
દિલ્હી-એનસીઆર: દિલ્હીના આકાશમાં એક તેજસ્વી ઉલ્કાપિંડ દેખાયો, જેને જોતા કેટલાક લોકો અચંબામાં પડ્યા તો કેટલાક ડરી ગયા. આ પ્રકાશની તેજસ્વી રેખા થોડા ક્ષણ માટે દૂર સુધી ફેલાઈ હતી અને કેટલાક લોકોએ તેને કેમેરામાં કેદ કર્યું. આ દ્રશ્ય દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને અલીગઢ સહિતના વિસ્તારોમાં જોવા મળ્યો. વિડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ...
‘રોહિત મારા મેન્ટર, કોહલી રમૂજી…’ યશસ્વી જયસ્વાલે દિગ્ગજોના અનેક રાજ ખોલ્યા
Yashasvi Jaiswal On Rohit As Mentor and Kohli Humor: ભારતીય ટીમના યુવા ઓપનર અને ઉભરતા સ્ટાર ક્રિકેટર યશસ્વી જયસ્વાલે ભારતીય ક્રિકેટ ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે રમવાનો પોતાનો અનુભવ શેર કર્યો. તેણે વર્ષ 2023માં ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને રોહિત શર્મા સાથે ઈનિંગની શરૂઆત કરી અને વિરાટ કોહલી સાથે બેટિંગ...
BCCIના અધ્યક્ષ પદ માટે સૌરવ ગાંગુલીનું નામ મોખરે, હરભજન સિંહ સહિત આ નામ પણ રેસમાં
BCCI President Race: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ની વાર્ષિક સામાન્ય સભા (AGM) 28 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં યોજાશે. આ બેઠક સાથે જ બોર્ડના અધ્યક્ષ પદ માટેની સ્પર્ધા હવે કેટલાક પ્રમુખ અને જાણીતા ચહેરાઓ સુધી સીમિત થઈ ગઈ છે. BCCIના અધ્યક્ષ પદ માટે સૌરવ ગાંગુલીનું નામ મોખરે ચૂંટણી અધિકારી એ.કે. જોતિએ 19 સપ્ટેમ્બરે અંતિમ મતદાર યાદી બહાર પાડી...
‘નો હેન્ડશેક વિવાદ’ વચ્ચે સૂર્યાએ પાકિસ્તાનને ફરી તેવર બતાવ્યાં, ઓમાનના ખેલાડીઓને ગળે ભેટ્યો
Asia Cup 2025: એશિયા કપ 2025માં શુક્રવારે (19મી સપ્ટેમ્બર) ઓમાન પર વિજય મેળવ્યા બાદ ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ફરી એકવાર પાકિસ્તાન પર નિશાન સાધ્યું અને મેચ પછીની પ્રેઝન્ટેશનમાં તેમને સંપૂર્ણપણે અવગણ્યા. ભારતે આ મેચમાં ઓમાનને 21 રનથી હરાવીને સુપર 4માં પ્રવેશ કર્યો. ભારતે યુએઈ, પાકિસ્તાન અને ઓમાન પર સતત જીત મેળવીને ગ્રુપ Aમાં ટોચનું...
બંગાળની ખાડીમાં સાઇકલોનિક સર્ક્યુલેશનથી નવરાત્રિમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ગુજરાત: 2025નું ચોમાસુ પોતાના અંતિમ ચરણમાં છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અનુસાર બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન વિકસવાની સંભાવના છે, જેના કારણે નવરાત્રિ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સિસ્ટમની અસર રાજ્યના વિશેષ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી શકે છે. પરેશ ગોસ્વામી અનુસાર, ચોમાસું ઉત્તર...
મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલનું PM મોદીના હસ્તે ઉદ્ઘાટન, ભારતના ક્રૂઝ પર્યટન ક્ષેત્રને મળશે મોટો વેગ
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુંબઈના બૈલાર્ડ પિયર ખાતે સ્થિત અત્યાધુનિક મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ (MICT) નું ઉદ્ઘાટન કર્યું. આ ટર્મિનલ ક્રૂઝ ભારત મિશન હેઠળ વિકસાવવામાં આવ્યું છે, જે ભારતની સમુદ્રી અવસથાપનાને મજબૂત બનાવશે અને મુંબઈને એક અગત્યના ક્રૂઝ પર્યટન હબ તરીકે વિકસાવશે. મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ 4,15,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે અને...
PM મોદી ભાવનગરના રોડ શોમાં, 27 હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
ભાવનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભાવનગર શહેરની મુલાકાત લઈ રહ્યા છે, જ્યાં તેઓ ગુજરાતને 27 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપશે. આ મુલાકાત દરમિયાન, PM મોદી વિવિધ વિભાગોના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે, જે રાજ્યના સર્વાંગી વિકાસને ગતિ આપશે. વડાપ્રધાનના આગમનને લઈને શહેરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. PM મોદીના ભવ્ય રોડ શો...
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય: H-1B વિઝા ફી હવે $100,000, ભારતીય આઇટી પ્રોફેશનલ્સ પર મોટો અસર
વોશિંગ્ટન: વ્હાઇટ હાઉસમાં પરત ફર્યા બાદ, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક વધુ મોટો નિર્ણય કર્યો છે જે હજારો ભારતીયો માટે મહત્વપૂર્ણ છે. ટ્રમ્પ પ્રશાસને જાહેરાત કરી છે કે હવે H-1B વિઝાની ફી વધારીને $100,000 (લગભગ ₹90 લાખ) કરવામાં આવશે. આ નિર્ણય ખાસ કરીને આઇટી ક્ષેત્રમાં અમેરિકામાં નોકરી શોધતા ભારતીય પ્રોફેશનલ્સને અસર કરશે. વ્હાઇટ હાઉસ દ્વારા...









