Indian Origin Players in Oman Cricket Team : સંયુક્ત આરબ અમીરાત (UAE)માં ચાલી રહેલા એશિયા કપ-2025માં ભારત-ઓમાન વચ્ચે 19 સપ્ટેમ્બરે રમાયેલી મેચ ખૂબ ચર્ચામાં રહી છે. આમ તો ભારતે આ મેચ 21 રનથી જીતી સતત ત્રણ મેચમાં વિજય મેળવ્યો છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે, ઓમાનની ટીમે ભારત જેવી નંબર-1 ટીમને જોરદાર પડકાર આપ્યો...
Month: September 2025
Ind vs Pak : શું ફરી બૉયકોટનું નાટક કરશે પાકિસ્તાની ટીમ? રેફરીનું નામ ચોંકી જશે PCB
Will Pakistan Boycott Again vs India? : એશિયા કપમાં સૂર્ય કુમાર યાદવના નેતૃત્વમાં ભારતની ક્રિકેટ ટીમ સુપર-4 તબક્કામાં પહોંચી ગઈ છે. એવામાં આગામી 21મી સપ્ટેમ્બરે ફરી ભારત અને પાકિસ્તાનની મેચ થવાની છે. એશિયા કપમાં જ અગાઉ થયેલી ભારત-પાકિસ્તાન મેચનો સોશિયલ મીડિયામાં ભારે વિરોધ થયો હતો. આટલું જ નહીં મેચ બાદ પણ ઘણા વિવાદો થયા. ભારતીય...
રેલવેમાં રેલ નીર પાણીની બોટલ થઈ સસ્તી, 22 સપ્ટેમ્બરથી લાગુ થશે નવા દર
ભારતીય રેલ્વે દ્વારા મુસાફરોને રાહત આપતી મોટી જાહેરાત કરવામાં આવી છે. રેલ મંત્રાલયે જણાવ્યું કે 22 સપ્ટેમ્બરથી પ્લેટફોર્મ અને ટ્રેનોમાં ઉપલબ્ધ રેલ નીર પેકેજ્ડ પાણીની બોટલના ભાવ ઘટાડવામાં આવશે. 1 લીટર રેલ નીરની બોટલ, જે પહેલા રૂપિયા 15માં મળતી હતી, હવે રૂપિયા 14માં મળશે, જ્યારે 500 એમએલની બોટલનો ભાવ રૂપિયા 10થી ઘટાડીને રૂપિયા 9 કરવામાં...
મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને દાદાસાહેબ ફાલ્કે એવોર્ડ, ફેન્સમાં ખુશીનો મોરલ
ભારતીય સિનેમાના ક્ષેત્રમાં સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડસમાંનો એક, દાદાસાહેબ ફાલ્કે એવોર્ડ, મલયાલમ સુપરસ્ટાર મોહનલાલને 2023 માટે એનાયત કરવામાં આવ્યો છે. ભારત સરકારે તાજેતરમાં આ એવોર્ડ માટે મોહનલાલના નામની જાહેરાત કરી છે, જે સમાચાર મળતાં ફેન્સમાં ઉત્સાહ અને આનંદની લહેર ફેલાઈ છે. આ ઐતિહાસિક પ્રસંગ માટે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ ટ્વિટ દ્વારા અભિનંદન પાઠવ્યા છે. તેમણે...
મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામી ચમોલીમાં પહોંચ્યા, અસરગ્રસ્ત પરિવારને સહાયની સંપૂર્ણ ખાતરી મેળવી
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં તાજેતરના ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ભારે નુકસાન થયું છે. નંદનગર નગર પંચાયતના કુંત્રી વોર્ડમાં લગભગ અડધો ડઝન ઘરો કાટમાળ નીચે દટાયા હતા અને અનેક લોકો ગુમ થયા હોવાનું અંદાજ છે. આવા સંજોગોમાં, મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામી આજે (શનિવાર, 20 સપ્ટેમ્બર) ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી. સ્થળ પર પહોંચીને...
પંચમહાલમાં RTO ઈન્સ્પેક્ટર પર હુમલો, સરકારી વાહનને નુકસાન, કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિ પર પ્રશ્ન
પંચમહાલ જિલ્લાના હાલોલ વિસ્તારમાં એક ગંભીર ઘટનામાં RTO ઈન્સ્પેક્ટર ભગદેવસિંહ ચાવડા પર ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો. ઘટના ત્યારે બની જ્યારે ઈન્સ્પેક્ટર તેમના ફરજ દરમિયાન હાલોલ ટોલ નાકા પર હાજર હતા. એક કારમાં આવેલા શખ્સોએ તેમના પર બબાલ કરી અને કંજરી ચોકડી પાસે રોકીને મારામારી કરી. હુમલામાં સરકારી વાહનને પણ નુકસાન પહોંચ્યું, જેમાં કારના કાચ...
કેટરિના કૈફ બેબી બમ્પ સાથે નજરે આવી, પ્રેગ્નન્સી અંગે ફેન્સમાં ઉત્સાહ
પાછલા થોડા સમયથી બોલીવૂડ કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલ માતાપિતા બનવાના હોવાના ચર્ચાઓ ચાલી રહી છે. હજુ સુધી કપલ દ્વારા આ બાબતની સત્તાવાર પુષ્ટિ આપવામાં આવી નથી. તાજેતરમાં વિકી કૌશલ આર્યન ખાનની ફિલ્મ ‘બેડ્સ ઓફ બોલીવુડ’ના પ્રીમિયર ઈવેન્ટમાં હાજર રહ્યો હતો, જ્યારે કેટરિના કૈફ હાજર ન હતી, જેના કારણે ચર્ચાઓને વધુ તેજી મળી. હાલમાં...
મારો પણ સમય આવશે…’, એશિયા કપમાં સ્થાન ન મળવા અંગે યશસ્વી જયસ્વાલનો જવાબ
Yashasvi Jaiswal: ભારતીય ટીમનું એશિયા કપ 2025માં શાનદાર પ્રદર્શન રહ્યું છે. ટીમે લીગ સ્ટેજની તમામ મેચ જીતીને સુપર-4માં એન્ટ્રી મારી લીધી છે, જ્યાં તેની પહેલી મેચ પાકિસ્તાન સામે થશે. ભારતીય ટીમમાં સામેલ મોટાભાગના ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે, જોકે કેટલાક ખેલાડીઓને મેઈન સ્ક્વૉડમાં સ્થાન નથી મળ્યું, જેમાં યશસ્વી જયસ્વાલનું નામ પણ સામેલ છે. આ વચ્ચે...
શાહીન આફ્રિદીનો પ્લાન B…’, ભારત-પાકિસ્તાન મેચ અગાઉ દિગ્ગજે શુભમન ગિલને ચેતવ્યો
Asia Cup 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચે 21 સપ્ટેમ્બર એટલે કે રવિવારના રોજ એશિયા કપ 2025 સુપર-4નો બીજો મુકાબલો રમાશે. આ ટુર્નામેન્ટમાં જ્યારે બંને ટીમો પહેલી વાર આમને-સામને થઈ હતી, ત્યારે ભારતે 7 વિકેટથી જીત મેળવી હતી. ને હેન્ડશેક વિવાદ બાદ આ મેચ પર સૌની નજર રહેશે. જોકે, પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી અને શુભમન...
અમદાવાદપોલીસનું ઓપરેશન ક્લિન સ્વીપ: 74 ફરાર આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા
અમદાવાદ: શહેરમાં ગુનેગારોને પકડવા માટે અમદાવાદ પોલીસ દ્વારા ખાસ અભિયાન ઓપરેશન ક્લિન સ્વીપ ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશન હેઠળ ઝોન 7 વિસ્તારમાં ફરાર થયેલા 74 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આ અભિયાન માત્ર એક જ રાતમાં પાર પાડીને મોટી સફળતા હાંસલ કરી છે. ઓપરેશન દરમિયાન કુલ 255 પોલીસકર્મીઓની 9 ટીમો અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડતી...









