Month: September 2025

પંજાબમાં પૂરની વિકટ પરિસ્થિતિ: 29નાં મોત, હિમાચલ-ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી હાહાકાર
Post

પંજાબમાં પૂરની વિકટ પરિસ્થિતિ: 29નાં મોત, હિમાચલ-ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી હાહાકાર

નવી દિલ્હી: પંજાબમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરે રાજ્યના 12 જિલ્લાઓમાં વિકટ પરિસ્થિતિ ઊભી કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા અતિભારે વરસાદના કારણે અનેક ગામોમાં પાણી ઘૂસી ગયું છે. અત્યાર સુધીમાં 29 લોકોના મોત થયા છે અને આશરે ત્રણ લાખ લોકો પ્રભાવિત થયા છે. 16 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે પઠાણકોટ...

02 સપ્ટેમ્બર 2025નું રાશિ ભવિષ્ય: જાણો આજનો તમારો દિવસ કેવો રહેશે
Post

02 સપ્ટેમ્બર 2025નું રાશિ ભવિષ્ય: જાણો આજનો તમારો દિવસ કેવો રહેશે

મેષ (Aries): કામમાં સાનુકૂળતા રહેશે. પ્રવાસ અને નવી મુલાકાતોથી આનંદ મળશે. અટવાયેલા કામનો ઉકેલ મળશે. વૃષભ (Taurus): કામકાજમાં પ્રતિકૂળતા અનુભવાશે. વાહન ચલાવતાં સાવધાની રાખવી જરૂરી. પરિવારના પ્રશ્નોથી ચિંતા વધશે. મિથુન (Gemini): અગત્યના કામ સરળતાથી પૂર્ણ થશે. મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં સહજતા મળશે. મનમાં આનંદ અનુભવાશે. કર્ક (Cancer): કાર્યક્ષેત્ર સાથે કાનૂની બાબતોમાં વ્યસ્તતા રહેશે. દોડધામ અને વધેલા...

અમેરિકા-ભારત સંબંધોમાં નવો વળાંક: ટેરિફ વિવાદ વચ્ચે મિત્રતાનો સંકેત, SCO સમિટ માત્ર દેખાડો- અમેરિકન નાણામંત્રી
Post

અમેરિકા-ભારત સંબંધોમાં નવો વળાંક: ટેરિફ વિવાદ વચ્ચે મિત્રતાનો સંકેત, SCO સમિટ માત્ર દેખાડો- અમેરિકન નાણામંત્રી

ભારત અને અમેરિકા વચ્ચે વધતા ટેરિફ વિવાદ વચ્ચે હવે અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટे નવા સંકેત આપ્યા છે. તેમણે જણાવ્યું કે ભારત અને અમેરિકા બંને મહાન દેશો છે અને અંતે સમાધાનનો રસ્તો જરૂર મળશે. બેસેન્ટનો દાવો: અંતે બંને દેશો એક થશે બેસેન્ટે કહ્યું, “ભારત અને અમેરિકાના સંબંધો જટિલ છે, પરંતુ વડાપ્રધાન મોદી અને પ્રમુખ ટ્રમ્પ સારા મિત્રો...

મારાથી-ભૂલ-થઈ,-પણ-જાણીજોઇને-આ-વીડિયો…’,-ipl-2008-થપ્પડકાંડ-મુદ્દે-હરભજનસિંહે-જુઓ-શું-કહ્યું
Post

મારાથી ભૂલ થઈ, પણ જાણીજોઇને આ વીડિયો…’, IPL 2008 થપ્પડકાંડ મુદ્દે હરભજનસિંહે જુઓ શું કહ્યું

Harbhajan Singh: દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે IPL ના પૂર્વ કમિશ્નર લલિત મોદી પર નિશાન સાધ્યું છે. હાલમાં જ લલિત મોદીએ આઈપીએલ 2008ના થપ્પડકાંડની ઘટનાનો વીડિયો જાહેર કર્યો હતો. આ એજ ઘટના હતી, જેમાં હરભજને શ્રીસંતને થપ્પડ મારી હતી. આ ઘટના મોહાલીના કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાયેલી મેચ પછી થઈ હતી....

રોહિત-શર્માએ-પાસ-કર્યો-bcciનો-નવો-બ્રોન્કો-ટેસ્ટ,-બુમરાહ-સિરાજ-સહિત-7-ખેલાડી-સફળ;-જાણો-શું-છે-પ્રક્રિયા
Post

રોહિત શર્માએ પાસ કર્યો BCCIનો નવો બ્રોન્કો ટેસ્ટ, બુમરાહ-સિરાજ સહિત 7 ખેલાડી સફળ; જાણો શું છે પ્રક્રિયા

Image source: IANS  Rohit Sharma Clears Bronco Test: ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ હવે નવા ખેલાડીઓને ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવા માટે યો-યો ટેસ્ટની સાથે બ્રોન્કો ટેસ્ટને પણ ફરજિયાત કર્યું છે. બ્રોન્કો ટેસ્ટ રગ્બીથી લવાયુ છે. ભારતીય ક્રિકેટ ટીમના વન-ડે કેપ્ટન રોહિત શર્માએ પણ BCCIના સેન્ટર ઑફ એકસીલેંસમાં આયોજિત કેમ્પ દરમિયાન બ્રોન્કો ટેસ્ટ અને યો-યો ટેસ્ટ પાસ...

અમદાવાદમાં રૂંઝવટ: જુહાપુરામાં જાહેરમાં છરીથી હુમલો, બે લોકો ઈજાગ્રસ્ત
Post

અમદાવાદમાં રૂંઝવટ: જુહાપુરામાં જાહેરમાં છરીથી હુમલો, બે લોકો ઈજાગ્રસ્ત

ગુજરાતના સુરક્ષિત શહેર અમદાવાદમાં રવિવારે (31 ઓગસ્ટ) જુલમખોરીનો અકસ્માત સર્જાયો છે. જુહાપુરા વિસ્તારમાં સોનલ ચાર રસ્તા પર જાહેરમાં એક યુવક પર છરી વડે હુમલો થયો, જેમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી વિગતો મુજબ, અમાન શેખ, જે તવક્કલ પાર્કમાં તેમની પત્ની સાથે રહે છે અને મીઠાખળીમાં ગેરેજમાં કાર વોશિંગનું કામ કરે છે, તે રવિવારે મોડી...

હિમાચલ-કાશ્મીર બાદ દિલ્હીમાં પૂરનો ખતરો વધ્યો, યમુનામાં 3 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાયું
Post

હિમાચલ-કાશ્મીર બાદ દિલ્હીમાં પૂરનો ખતરો વધ્યો, યમુનામાં 3 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાયું

હિમાચલ અને કાશ્મીરમાં ભારે વરસાદ બાદ હવે દિલ્હીમાં પૂરનો ખતરો ઊભો થયો છે. હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી 3.29 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા યમુના નદીનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં વહીવટીતંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, બેરેજમાંથી છોડવામાં આવેલું પાણી મંગળવારે સાંજ 5 વાગ્યાથી 8 વાગ્યા વચ્ચે દિલ્હી...

તારા સુતરિયા અને વીર પહાડિયાનો પ્રેમ જાહેર, સોશિયલ મીડિયા પર રોમાન્ટિક તસવીરો વાયરલ
Post

તારા સુતરિયા અને વીર પહાડિયાનો પ્રેમ જાહેર, સોશિયલ મીડિયા પર રોમાન્ટિક તસવીરો વાયરલ

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી તારા સુતરિયા અને વીર પહાડિયાએ તેમના સંબંધો ઓફિશિયલ કરી દીધા છે. લાંબા સમયથી બંને વચ્ચેના રિલેશનશિપના અહેવાલો ચર્ચામાં હતા, પરંતુ હવે બંનેએ સોશિયલ મીડિયા પર રોમાન્ટિક તસવીરો શેર કરી પ્રેમ જાહેર કર્યો છે. ગણેશોત્સવના અવસર પર તારાએ પોતાના ટ્રેડિશનલ લુકની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી, જેમાં તેણે વીર સાથેની એક ખાસ તસવીર...

ગુજરાતમાં બે દિવસ વરસાદનો વિરામ, 4 સપ્ટેમ્બરથી ફરી અતિભારે વરસાદની આગાહી
Post

ગુજરાતમાં બે દિવસ વરસાદનો વિરામ, 4 સપ્ટેમ્બરથી ફરી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે મેઘરાજા આવતા બે દિવસ માટે થોડો વિરામ લેશે. 2 અને 3 સપ્ટેમ્બરે માત્ર દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદ પડશે, જેમાં 2 સપ્ટેમ્બરે નવસારી અને વલસાડ અને 3 સપ્ટેમ્બરે દાહોદ, છોટા ઉદેપુર, તાપી, નર્મદા,...

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તબાહી, ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા પાંચ સપ્ટેમ્બર સુધી સ્થગિત
Post

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તબાહી, ચારધામ અને હેમકુંડ સાહિબ યાત્રા પાંચ સપ્ટેમ્બર સુધી સ્થગિત

ઉત્તરાખંડમાં સતત પડતા ભારે વરસાદને કારણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન સર્જાયું છે, જેના પરિણામે મુખ્ય માર્ગો અવરોધિત થયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ચારધામ યાત્રા તેમજ હેમકુંડ સાહિબ યાત્રાને 5 સપ્ટેમ્બર સુધી સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો છે. ગઢવાલના કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું કે, ભારે વરસાદને કારણે ઘણા માર્ગો પર કાટમાળ જમા થયો છે અને...