Month: November 2025

‘કેપ્ટન-કૂલ’-ધોની-iplમાંથી-નિવૃત્ત-થઈ-રહ્યો-છે?-cskના-ceoએ-બાળક-સામે-કરી-ચોખવટ
Post

‘કેપ્ટન કૂલ’ ધોની IPLમાંથી નિવૃત્ત થઈ રહ્યો છે? CSKના CEOએ બાળક સામે કરી ચોખવટ

Updated: Nov 6th, 2025 GS TEAM Mahendra Singh Dhoni: ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના આઈકોન 44 વર્ષીય મહેન્દ્ર સિંહ ધોનીના IPL કરિયરને લઈને ચાલી રહેલી તમામ અટકળો પર વિરામ મુકાઈ ગયો છે. તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાને પાંચ વર્ષથી વધુ સમય થઈ ગયો હોવા છતાં, તેમની ફ્રેન્ચાઈઝી CSKના CEOએ પુષ્ટિ કરી...

wplમાં-rcbના-હેડ-કોચ-તરીકે-મલોલન-રંગરાજનની-નિમણૂક,-ફ્રેન્ચાઈઝીએ-કરી-પુષ્ટી
Post

WPLમાં RCBના હેડ કોચ તરીકે મલોલન રંગરાજનની નિમણૂક, ફ્રેન્ચાઈઝીએ કરી પુષ્ટી

RCB Head Coach: રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ (આરસીબી)એ વિમેન્સ પ્રીમિયર લીગની આગામી સીઝન માટે હેડ કોચ માટે માલોલન રંગરાજનની પસંદગી કરી છે. અગાઉ 2024 અને 2025ની ટૂર્નામેન્ટમાં આરસીબીના હેડ કોચ લ્યુક વિલિયમ્સ હતાં. તેમણે બીગ બેશ લીગ (બીબીએલ)માં એડેલેડ સ્ટ્રાઈકર્સ સાથે કરેલી પ્રતિબદ્ધતાના કારણે આગામી સીઝનમાં હેડ કોચ તરીકેનું પદ છોડ્યું હતું. આરસીબીએ સોશિયલ મીડિયા પોસ્ટ...

‘iplમાં-પાકિસ્તાની-ખેલાડીઓને-પણ-રમવાની-તક-મળવી-જોઈએ.’-વસીમ-અકરમે-icc-સમક્ષ-કરી-માગ
Post

‘IPLમાં પાકિસ્તાની ખેલાડીઓને પણ રમવાની તક મળવી જોઈએ..’ વસીમ અકરમે ICC સમક્ષ કરી માગ

Updated: Nov 6th, 2025 GS TEAM Wasim Akram: ઝડપી બોલર વસીમ અકરમે ICC પાસે દખલગીરીની માંગ કરી છે, જેથી ‘ખેલને રાજકારણથી અલગ’ રાખી શકાય. એક ઇન્ટરવ્યૂમાં અકરમે ક્રિકેટમાં રાજકારણને નાપસંદ કરીને કહ્યું કે દરેક લીગમાં દરેક દેશના ખેલાડીઓની પસંદગી થવી જોઈએ. તેમનો સ્પષ્ટ ઇશારો ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પાકિસ્તાની ખેલાડીઓ પરના પ્રતિબંધ તરફ હતો. ક્રિકેટમાં...

હોંગકોંગ-ક્રિકેટ-સિક્સેસ-2025:-પાકિસ્તાન-વિરૂદ્ધ-મેચ-રમવા-ઉતરશે-ભારતીય-ખેલાડીઓ,-ટીમની-થઈ-જાહેરાત
Post

હોંગકોંગ ક્રિકેટ સિક્સેસ 2025: પાકિસ્તાન વિરૂદ્ધ મેચ રમવા ઉતરશે ભારતીય ખેલાડીઓ, ટીમની થઈ જાહેરાત

Updated: Nov 5th, 2025 GS TEAM India vs Pakistan : હોંગકોંગ ક્રિકેટ સિક્સેસ 2025 આગામી 7 નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે અને 9 નવેમ્બર સુધી ટીન ક્વોંગ રોડ રિક્રિએશન ગ્રાઉન્ડ પર રમાશે. આ રોમાંચક છ ઓવરની ટુર્નામેન્ટ માટે ભારતની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમ માટે કુલ 7 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે,...

ચેમ્પિયન-મહિલા-ટીમને-મળ્યા-pm-મોદી,-વર્લ્ડ-કપ-ટ્રોફી-સાથેની-તસવીરો-આવી-સામે
Post

ચેમ્પિયન મહિલા ટીમને મળ્યા PM મોદી, વર્લ્ડ કપ ટ્રોફી સાથેની તસવીરો આવી સામે

India Women’s Cricket Team Meets PM Modi: આઈસીસી વિમેન્સ વર્લ્ડ કપ 2025માં વિજેતા રહેલી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લેવા બુધવારે(5 નવેમ્બર) તેમના નિવાસ સ્થાને પહોંચી હતી. વડાપ્રધાને ભારતીય ક્રિકેટની મહિલા ટીમનું સન્માન કર્યું. આજે વડાપ્રધાનના નિવાસ સ્થાને મુલાકાત બાદ મોટાભાગના ખેલાડીઓ પોતાના વતન જવા રવાના થશે. જણાવી દઈએ કે, ગત રવિવારે ભારતીય...

સાઉથ-આફ્રિકા-ટેસ્ટ-સીરિઝ-માટે-ટીમ-ઈન્ડિયાની-જાહેરાત,-રિષભ-પંતની-વાપસી,-શમીને-ન-મળ્યો-મોકો
Post

સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રિષભ પંતની વાપસી, શમીને ન મળ્યો મોકો

સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રિષભ પંતની વાપસી, શમીને ન મળ્યો મોકો Updated: Nov 5th, 2025 GS TEAM Image Source: IANS Team India squad for Test series: ભારત-સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરિઝ માટે આજે(5 નવેમ્બર) ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ બે મેચની ટેસ્ટ સીરિઝ 14 નવેમ્બરથી શરૂ થશે. જોકે, આ સીરિઝની...

હાર્દિક-પંડ્યાનો-ગર્લફ્રેન્ડ-સાથેનો-વીડિયો-સોશિયલ-મીડિયા-પર-વાયરલ,-ક્રિકેટરે-રોમેન્ટિક-ફોટો-પણ-કર્યા-શેર
Post

હાર્દિક પંડ્યાનો ગર્લફ્રેન્ડ સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, ક્રિકેટરે રોમેન્ટિક ફોટો પણ કર્યા શેર

Hardik Pandya And Mahieka Sharma Viral Video: ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા ઈજાને કારણે ક્રિકેટ ટીમમાંથી બહાર છે. પંડ્યા હાલમાં તેની ગર્લફ્રેન્ડ મહિકા શર્મા સાથે સમય વિતાવી રહ્યો છે. હાર્દિકે તેના જન્મદિવસ પર મહિકા શર્મા સાથેનો ફોટો શેર કરીને તેમના સંબંધોની જાહેરાત કરી છે. હવે, હાર્દિક પંડ્યાએ મહિકા શર્મા સાથેનો એક વીડિયો શેર કર્યો...

બાંગ્લાદેશ-ક્રિકેટમાં-થપ્પડકાંડ!-મહિલા-વર્લ્ડ-કપમાં-કેપ્ટન-નિગાર-સામે-જૂનિયર્સને-મારવાનો-આરોપ
Post

બાંગ્લાદેશ ક્રિકેટમાં થપ્પડકાંડ! મહિલા વર્લ્ડ કપમાં કેપ્ટન નિગાર સામે જૂનિયર્સને મારવાનો આરોપ

બાંગ્લાદેશ ક્રિકેટમાં થપ્પડકાંડ! મહિલા વર્લ્ડ કપમાં કેપ્ટન નિગાર સામે જૂનિયર્સને મારવાનો આરોપ Updated: Nov 5th, 2025 GS TEAM Bangladesh Cricket News: બાંગ્લાદેશ મહિલા ટીમની અનુભવી ફાસ્ટ બોલર જહાનારા આલમે ટીમની કેપ્ટન નિગાર સુલ્તાના જોતી પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેણે દાવો કર્યો છે કે, નિગાર જુનિયર ખેલાડીઓને માર મારે છે. જો કે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે...

જન્મદિવસની-શુભેચ્છા-પાઠવી-તો-કિંગ-ખાને-પૂછ્યો-સવાલ,-સ્ટાર-ક્રિકેટર-રિંકુ-સિંહ-ગુંચવાઈ-ગયો!
Post

જન્મદિવસની શુભેચ્છા પાઠવી તો કિંગ ખાને પૂછ્યો સવાલ, સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહ ગુંચવાઈ ગયો!

જન્મદિવસની શુભેચ્છા પાઠવી તો કિંગ ખાને પૂછ્યો સવાલ, સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહ ગુંચવાઈ ગયો! Updated: Nov 5th, 2025 GS TEAM Shah Rukh Khan Asked Question to Rinku Singh:  શાહરુખ ખાને 2 નવેમ્બરના રોજ પોતાનો 60મો જન્મદિવસ ઉજવ્યો હતો. કિંગ ખાનને ચાહકોએ સોશિયલ મીડિયા પર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. મંગળવારે કિંગ ખાને ચાહકોનો આભાર માન્યો. શાહરૂખને...

273-મેચ-રમી-ચૂકેલા-ઈન્ટરનેશનલ-ક્રિકેટરને-નશો-કરવાની-કૂટેવ-પડી,-ટીમમાંથી-તગેડી-મૂકાયો
Post

273 મેચ રમી ચૂકેલા ઈન્ટરનેશનલ ક્રિકેટરને નશો કરવાની કૂટેવ પડી, ટીમમાંથી તગેડી મૂકાયો

Updated: Nov 5th, 2025 GS TEAM Sean Williams: ક્રિકેટરોને ખૂબ જ અનુશાસિત માનવામાં આવે છે કારણ કે તેમને લાંબા સમય સુધી મેદાન પર રહેવા માટે એનર્જીની જરૂર હોય છે. આ જ કારણ છે કે તેઓ નશાથી દૂર રહે છે, કારણ કે તેનાથી તેમનું કરિયર જોખમમાં મૂકાઈ શકે છે, પરંતુ ઝિમ્બાબ્વેના દિગ્ગજ ક્રિકેટર સીન વિલિયમ્સ કદાચ...