Month: November 2025

ind-vs-aus-:-ત્રીજી-t20માં-ઓસ્ટ્રેલિયા-સામે-ભારતનો-પાંચ-વિકેટે-વિજય,-વોશિંગ્ટન-સુંદરની-દમદાર-બેટિંગ
Post

IND vs AUS : ત્રીજી T20માં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો પાંચ વિકેટે વિજય, વોશિંગ્ટન સુંદરની દમદાર બેટિંગ

India vs Australia 3rd T20 Match : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હોબાર્ટના બેલેરાઇવ ઓવલ ખાતે રમાયેલી ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતે 5 વિકેટે શાનદાર વિજય મેળવીને પાંચ મેચોની શ્રેણીમાં 1-1થી બરોબરી કરી લીધી છે. ભારતે 187 રનના લક્ષ્યાંકને 9 બોલ બાકી રાખીને હાંસલ કરી લીધો હતો. ઓસી. બેટર ડેવિડ અને સ્ટોઈનિસની અડધી સદી ભારતીય કપ્તાન...

કેન-વિલિયમસનની-t20-ઈન્ટરનેશનલથી-નિવૃત્તિની-જાહેરાત,-કહ્યું-હવે-ખેલાડીઓનો-સમય
Post

કેન વિલિયમસનની T20 ઈન્ટરનેશનલથી નિવૃત્તિની જાહેરાત, કહ્યું- હવે ખેલાડીઓનો સમય

Kane Williamson Retirement: ન્યુઝીલેન્ડના સ્ટાર બેટર કેન વિલિયમસને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. વર્ષ 2026 વર્લ્ડ કપ પહેલા માત્ર ચાર મહિના પહેલા લેવાયેલો તેમનો નિર્ણય ન્યુઝીલેન્ડ ક્રિકેટ માટે મોટો ઝટકો છે. નિવૃત્તિ જાહેર કરતા કેન વિલિયમસને કહ્યું, ‘હું લાંબા સમયથી આ ફોર્મેટનો ભાગ છું, અને તેની સાથે જોડાયેલી દરેક યાદ અને અનુભવ મારા...

મોહમ્મદ-શમીની-વાપસીની-તારીખ-થઈ-નક્કી,-દક્ષિણ-આફ્રિકા-સામેની-મેચમાં-રમે-તેવી-શક્યતા
Post

મોહમ્મદ શમીની વાપસીની તારીખ થઈ નક્કી, દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં રમે તેવી શક્યતા

Mohammed Shami Come Back: ટીમ ઈન્ડિયાના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી મેદાનમાં વાપસી માટે તૈયાર છે. લાંબા સમયથી ઈજાને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહ્યા બાદ શમીએ રણજી ટ્રોફીમાં પોતાના જૂના અંદાજમાં વાપસી કરી છે. તેની ઘાતક બોલિંગ અને ફિટનેસે સિલેક્ટર્સને દક્ષિણ આફ્રિકા સામેની આગામી ટેસ્ટ સીરિઝમાં તેને તક આપવી જોઈએ કે નહીં તે અંગે વિચાર...

એક-સમયે-તેંડુલકર-સાથે-તુલના-થઈ-હતી-પણ-ટીમ-ઈન્ડિયામાં-મોકો-ન-મળ્યો,-હવે-દેશની-દીકરીઓને-વર્લ્ડ-ચેમ્પિયન-બનાવી
Post

એક સમયે તેંડુલકર સાથે તુલના થઈ હતી પણ ટીમ ઈન્ડિયામાં મોકો ન મળ્યો, હવે દેશની દીકરીઓને વર્લ્ડ ચેમ્પિયન બનાવી

એક સમયે તેંડુલકર સાથે તુલના થઈ હતી પણ ટીમ ઈન્ડિયામાં મોકો ન મળ્યો, હવે દેશની દીકરીઓને વર્લ્ડ ચેમ્પિયન બનાવી Updated: Nov 4th, 2025 GS TEAM Amol Muzumdar: ભારતીય મહિલા ટીમે ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 જીતીને ઈતિહાસ રચી દીધો છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ભારતે 2 નવેમ્બર રવિવારના રોજ નવી મુંબઈમાં ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમીમાં...

ભારતને-વર્લ્ડકપ-જીતાડનારી-હરમનપ્રીત-કૌરની-પણ-રોહિત-શર્માની-જેમ-કેપ્ટન્સી-છીનવાશે?
Post

ભારતને વર્લ્ડકપ જીતાડનારી હરમનપ્રીત કૌરની પણ રોહિત શર્માની જેમ કેપ્ટન્સી છીનવાશે?

ભારતને વર્લ્ડકપ જીતાડનારી હરમનપ્રીત કૌરની પણ રોહિત શર્માની જેમ કેપ્ટન્સી છીનવાશે? Updated: Nov 4th, 2025 GS TEAM ICC Women’s World Cup: હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ભારતીય મહિલા ક્રિકેટે ઈતિહાસ રચ્યો છે. પ્રથમ વખત મહિલા ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની છે. વુમન કેટેગરીમાં આઈસીસી ટ્રોફીનો દુષ્કાળ દૂર થયો છે. આ સફળતા વચ્ચે પૂર્વ કેપ્ટન શાંતા રંગાસ્વામીએ ચોંકાવનારી સલાહ...

વર્લ્ડ-કપ-જીત્યા-બાદ-પણ-ભારતીય-ટીમ-પાસેથી-ટ્રોફી-પાછી-લઈ-લેવાશે,-જાણો-શું-છે-કારણ
Post

વર્લ્ડ કપ જીત્યા બાદ પણ ભારતીય ટીમ પાસેથી ટ્રોફી પાછી લઈ લેવાશે, જાણો શું છે કારણ

Women World Cup 2025: હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બીજી નવેમ્બરના રોજ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ઈતિહાસ રચ્યો. ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને ભારતીય ટીમે પહેલીવાર ICC મહિલા ODI વર્લ્ડ કપ ટ્રોફી જીતી. જોકે, આ ઐતિહાસિક જીત બાદ ઉજવણીમાં જોવા મળેલી મૂળ ટ્રોફી ભારતીય ટીમ પાસે લાંબો સમય નહીં રહે,...

video:-વર્લ્ડકપ-જીત્યા-બાદ-કેપ્ટન-હરમનપ્રીતે-કોની-માફી-માંગી?-જુઓ-ભાવુક-વીડિયો
Post

VIDEO: વર્લ્ડકપ જીત્યા બાદ કેપ્ટન હરમનપ્રીતે કોની માફી માંગી? જુઓ ભાવુક વીડિયો

Women’s World Cup Final: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે (બીજી નવેમ્બર, ૨૦૨૫) નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને પહેલીવાર ICC મહિલા ODI વર્લ્ડ કપ જીતીને પોતાનું અને દેશનું સપનું સાકાર કર્યું. આ ઐતિહાસિક જીત બાદ ટીમની ઉજવણીમાં એક અત્યંત ભાવનાત્મક ક્ષણ જોવા મળી, જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌરે આ ટ્રોફી પૂર્વ દિગ્ગજ ખેલાડીઓને અર્પણ...

bcciએ-ચાલુ-સીરિઝ-વચ્ચે-કુલદીપ-યાદવને-ભારતીય-ટીમમાંથી-રીલીઝ-કર્યો,-જાણો-કારણ
Post

BCCIએ ચાલુ સીરિઝ વચ્ચે કુલદીપ યાદવને ભારતીય ટીમમાંથી રીલીઝ કર્યો, જાણો કારણ

Updated: Nov 3rd, 2025 GS TEAM IND vs AUS:  ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પહોંચેલી ભારતીય T20I ટીમમાંથી સ્ટાર સ્પિનર ​​કુલદીપ યાદવને રીલીઝ કરી દેવામાં આવ્યો છે. ત્રીજી T20I માટે કુલદીપને પ્લેઈંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. હવે તે ભારત પાછો ફરશે. BCCI એ આની પાછળનું મોટું કારણ જણાવ્યું છે.  ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી T20I સીરિઝ માટે...

અંત-નહીં,-આ-તો-આરંભ-છે…’-જાણો-વર્લ્ડકપ-જીત્યા-બાદ-કેપ્ટન-હરમનપ્રીત-કૌરની-પ્રતિક્રિયા
Post

અંત નહીં, આ તો આરંભ છે…’ જાણો વર્લ્ડકપ જીત્યા બાદ કેપ્ટન હરમનપ્રીત કૌરની પ્રતિક્રિયા

Women’s World Cup 2025: કપિલ દેવ, મહેન્દ્ર સિંહ ધોની, રોહિત શર્મા અને હવે હરમનપ્રીત કૌર. ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવનારા દિગ્ગજોની યાદીમાં હવે હરમનપ્રીતનું નામ પણ સામેલ થઈ ગયુ છે. 2005 અને 2017માં મળેલા હાર્ટબ્રેકમાંથી બહાર નીકળીને ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને મહિલા વનડે વર્લ્ડ કપ 2025નો ખિતાબ પોતાના નામે કરી લીધો...

અમોલ-મઝૂમદાર:-જેમને-ક્યારેય-ટીમ-ઇન્ડિયામાં-સ્થાન-ન-મળ્યું-પણ-વર્લ્ડકપ-જીતવામાં-મહત્ત્વનો-ફાળો
Post

અમોલ મઝૂમદાર: જેમને ક્યારેય ટીમ ઇન્ડિયામાં સ્થાન ન મળ્યું પણ વર્લ્ડકપ જીતવામાં મહત્ત્વનો ફાળો

અમોલ મઝૂમદાર: જેમને ક્યારેય ટીમ ઇન્ડિયામાં સ્થાન ન મળ્યું પણ વર્લ્ડકપ જીતવામાં મહત્ત્વનો ફાળો Updated: Nov 3rd, 2025 GS TEAM Amol Muzumdar: હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પહેલીવાર વિશ્વ વિજેતા બનીને બે વખત ફાઇનલમાં પહોંચીને અધૂરું રહેલું સપનું પૂર્ણ કર્યું. આ જીતનો શ્રેય કૅપ્ટન અને ટીમને તો જાય જ છે, પરંતુ તેની...