છોકરીઓ માટે એકેડેમી નહોતી તો વાળ કાપી છોકરો બનીને રમી, ભારતીય ટીમની ‘હીરો’ શેફાલી વર્માની સંઘર્ષગાથા Updated: Nov 3rd, 2025 GS TEAM Shafali Verma: સાઉથ આફ્રિકા સામે મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં 21 વર્ષની શેફાલી વર્માએ ધમાલ મચાવી દીધી હતી. પહેલા તેણે બેટિંગમાં આક્રમકતા બતાવી. ત્યાર પછી શેફાલીએ બોલિંગમાં પણ કમાલ કર્યો. પોતાના આ શાનદાર પ્રદર્શન...
Month: November 2025
મહિલા વર્લ્ડકપ ફાઈનલમાં ભારતની જીત બાદ રોહિત શર્માની આંખોમાં ઝળઝળિયાં, કોહલીની ભાવુક પોસ્ટ
Women’s World Cup 2025 Final Reaction: ટીમ ઇન્ડિયાએ આ વિમેન્સ વર્લ્ડ કપ ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 52 રને હરાવ્યું. આ ઐતિહાસિક જીતમાં પુરુષ ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માએ પણ ભાગ લીધો હતો. રોહિત શર્મા ખાસ કરીને મુંબઈના ડૉ. ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ફાઇનલ મુકાબલો જોવા માટે પહોંચ્યો હતો. ભારતની આ જીત બાદ રોહિત...
વર્લ્ડકપ ચેમ્પિયન ભારતીય મહિલા ટીમને અપાયું કરોડોનું ઈનામ! રકમ પુરુષો કરતાં પણ વધુ
India creates history! Wins Women’s World Cup 2025 : મહિલા વર્લ્ડકપ 2025માં ભારતીય ટીમે ટુર્નામેન્ટ જીતીને ઈતિહાસ રચ્યો છે. 52 વર્ષના મહિલા વનડે વર્લ્ડકપના ઈતિહાસમાં પહેલીવાર ભારતીય ટીમ ટ્રોફી જીતી. ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાની ટીમને 52 રનથી મ્હાત આપી. જીત બાદ ભારતીય ટીમને ઈનામ પણ આપવામાં આવ્યું છે. મહિલા વનડે વર્લ્ડકપમાં આ વખતે વિજેતા ટીમને...
ક્રિકેટ વર્લ્ડ કપ: ભારતની મહિલા બ્રિગેડે મેદાન માર્યું
દક્ષિણ આફ્રિકાને બાવન રને પછાડયું ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે મુંબઈમાં આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ ટ્રોફી જીતીને ઈતિહાસ રચ્યો હતો. મહિલા ટીમે ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને બાવન રનથી હરાવીને પહેલી વખત ટ્રોફી પોતાને નામે કરી છે.
ભારતની ત્રણ મહિલા ખેલાડીઓએ પલટી મેચ, જાણો કોણે જીતાડ્યો ભારતને પહેલો વનડે વર્લ્ડ કપ?
ICC Women’s Cricket World Cup: ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં ભારતીય ટીમનો સામનો સાઉથ આફ્રિકા સાથે થયો. 2 નવેમ્બરે (રવિવાર) નવી મુંબઈના ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે 52 રનથી જીત હાંસલ કરી. આ જીત સાથે જ ભારતીય ટીમે પહેલીવાર મહિલા વર્લ્ડ કપ પર કબજો કર્યો. ત્યારે, સાઉથ આફ્રિકાનું વર્લ્ડ કપ...
‘ચેમ્પિયન’ ટીમ ઈન્ડિયાને PM મોદી અને રાહુલ ગાંધીએ આપી શુભેચ્છા, કહ્યું- ‘ઐતિહાસિક જીત ભવિષ્યના ચેમ્પિયન્સ માટે પ્રેરણા’
PM Modi On Women’s World Cup: મહિલા વર્લ્ડ કપ 2025માં ચેમ્પિયન બનીને આજે(3 નવેમ્બર) ભારતની મહિલા ટીમે ઈતિહાસ રચી દીધો છે. ભારતે મહિલા વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને 52 રને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીની દીકરીઓને શુભકામના પાઠવી છે. PM મોદીએ કહ્યું કે, ‘ભારતે શાનદારી પ્રદર્શન કર્યું, આ...
IND vs SA: 45 રન બનાવીને પણ સ્મૃતિ મંધાનાએ રચ્યો ઈતિહાસ, મિતાલી રાજનો રેકોર્ડ તોડ્યો
Updated: Nov 2nd, 2025 GS TEAM Women’s World Cup: ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 ના ફાઇનલમાં રવિવારે (2 નવેમ્બર) ભારતીય ટીમનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થયો હતો. નવી મુંબઈની DY પાટિલ સ્પોર્ટ્સ એકેડેમીમાં રમાયેલી મેચમાં ઓપનર સ્મૃતિ મંધાનાએ ભારતીય ટીમ માટે સારી બેટિંગ કરી હતી. જેમાં સ્મૃતિએ 58 બોલમાં 45 રન બનાવ્યા હતા, જેમાં 8...
IND vs AUS : ત્રીજી T20માં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો પાંચ વિકેટે વિજય, વોશિંગ્ટન સુંદરની દમદાર બેટિંગ
India vs Australia 3rd T20 Match : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હોબાર્ટના બેલેરાઇવ ઓવલ ખાતે રમાયેલી ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતે 5 વિકેટે શાનદાર વિજય મેળવીને પાંચ મેચોની શ્રેણીમાં 1-1થી બરોબરી કરી લીધી છે. ભારતે 187 રનના લક્ષ્યાંકને 9 બોલ બાકી રાખીને હાંસલ કરી લીધો હતો. ઓસી. બેટર ડેવિડ અને સ્ટોઈનિસની અડધી સદી ભારતીય કપ્તાન...
મહિલા વર્લ્ડકપ ફાઈનલ LIVE : વરસાદી વિઘ્નના કારણે ટોસમાં વિલંબ, ભારતીય ટીમ ઈતિહાસ રચવા તૈયાર
Women’s World Cup: મહિલા વર્લ્ડકપમાં ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ બાદ આજે એક નવી ટીમ ચેમ્પિયન બનશે. ભારતીય ટીમ વર્ષ 2005 અને 2017માં ફાઈનલમાં પહોંચી પણ સફળ નહોતી થઈ શકી. બીજી તરફ સાઉથ આફ્રિકાની ટીમ પહેલીવાર ફાઈનલમાં પહોંચી છે. 2005ની ફાઈનલ મેચમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને 98 રને મ્હાત આપી હતી. જ્યારે 2017ની ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે 9...
કેન વિલિયમસનની T20 ઈન્ટરનેશનલથી નિવૃત્તિની જાહેરાત, કહ્યું- હવે ખેલાડીઓનો સમય
Kane Williamson Retirement: ન્યુઝીલેન્ડના સ્ટાર બેટર કેન વિલિયમસને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. વર્ષ 2026 વર્લ્ડ કપ પહેલા માત્ર ચાર મહિના પહેલા લેવાયેલો તેમનો નિર્ણય ન્યુઝીલેન્ડ ક્રિકેટ માટે મોટો ઝટકો છે. નિવૃત્તિ જાહેર કરતા કેન વિલિયમસને કહ્યું, ‘હું લાંબા સમયથી આ ફોર્મેટનો ભાગ છું, અને તેની સાથે જોડાયેલી દરેક યાદ અને અનુભવ મારા...









