Updated: Jan 22nd, 2026 GS TEAM (IMAGE -instagram/akashbiswas2598) Bengal Cricketer Akash Biswas: બંગાળનો યુવા ક્રિકેટર આકાશ બિસ્વાસ અત્યારે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. કાલીઘાટ સ્પોર્ટિંગ ક્લબ તરફથી રમનારો આ લેગ સ્પિનર અને બેટર આકાશ બિસ્વાસ ‘ક્રોનિક કિડની ડિસીઝ'(CKD)થી પીડિત છે અને ડૉક્ટરોના જણાવ્યા અનુસાર તેની બંને કિડની હવે સંપૂર્ણપણે કામ કરતી બંધ થઈ...
Day: January 22, 2026
T20 વર્લ્ડ કપ પર સંકટ: ICCના અલ્ટિમેટમ છતાં બાંગ્લાદેશ ટસનું મસ ન થયું, જુઓ શું કહ્યું..
Updated: Jan 22nd, 2026 GS TEAM BCB Chief defiant after ICC ultimatum: T20 વર્લ્ડ કપ 2026ને લઈને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. ICC દ્વારા કડક અલ્ટિમેટમ મળ્યા છતાં, BCBના અધ્યક્ષ અમીનુલ ઈસ્લામ બુલબુલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભારતમાં રમવાના પોતાના વિરોધ પર અડગ છે....
T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચશે ટીમ ઈન્ડિયા, દિગ્ગજે પાકિસ્તાન વિશે પણ કરી ભવિષ્યવાણી!
Updated: Jan 22nd, 2026 GS TEAM Michael Clarke predicts India vs Australia T20 World Cup final : ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે આગામી ICC T20 વર્લ્ડ કપ 2026ને લઈને એક મોટી ભવિષ્યવાણી કરી છે, જેણે ક્રિકેટ જગતમાં ચર્ચાઓ જગાવી છે. ક્લાર્કના મતે, ભારત અને ઓસ્ટ્રેલિયા આ ટૂર્નામેન્ટના સૌથી મજબૂત દાવેદાર છે અને બંને ટીમો ફાઇનલમાં...
ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર અક્ષર પટેલને ઈજા, ટી20 વર્લ્ડ કપ રમવા પર લટકતી તલવાર
Updated: Jan 21st, 2026 GS TEAM Sports News: 21 જાન્યુઆરીએ નાગપુરમાં રમાયેલી ટી20 મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાને તગડો ઝટકો લાગ્યો છે. ન્યૂઝીલેન્ડની બેટિંગ દરમિયાન બોલિંગ કરી રહેલા સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલને ઈજા પહોંચી, 16મી ઓવર દરમિયાન અક્ષર પટેલે બોલને રોકવા માટે પોતાનો ડાબો હાથ લંબાવ્યો હતો, પરંતુ બોલ તેની આંગળી પર વાગ્યો હતો. લોહી નીકળવા...
IND vs NZ T20 Match : ન્યૂઝીલેન્ડનો સ્કોર 10 ઓવરમાં 87/3, 60 બોલમાં 152 રનની જરૂર
India vs New Zealand First T20 Cricket Match Score : નાગપુરમાં રમાયેલી પ્રથમ ટી20માં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે શાનદાર વિજય થયો છે. ભારતે નિર્ધારીત 20 ઓવરમાં સાત વિકેટે 238 રન નોંધાવી રનનો ખડકલો કરી નાખ્યો હતો, જેની સામે ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 190 રન બનાવતા તેનો 48 રને પરાજય થયો છે. ભારત તરફથી અભિષેક...
T20 વર્લ્ડકપ ભારતમાં રમો, નહીં તો હકાલપટ્ટી કરીને સ્કોટલેન્ડને સમાવીશું… ICCનું બાંગ્લાદેશને અલ્ટીમેટમ
ICC On Bangladesh Cricke Board, T20 World Cup 2026 : ભારતમાં સાતમી ફેબ્રુઆરીથી ટી20 વર્લ્ડકપ-2026ની શરૂઆત થવાની છે. જોકે તે પહાલ બાંગ્લાદેશે ભારતમાં રમવાનો ઈન્કાર કરીને શ્રીલંકામાં તેની મેચો યોજવાની માંગ કરી છે. હવે આ મામલે આઈસીસીએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને ઝટકો આપ્યો છે. આઈસીસીએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે, જો બાંગ્લાદેશે ટી20 વર્લ્ડકપમાં ભારતમાં...





