Day: March 9, 2026

video:-વર્લ્ડ-કપ-જીત્યા-બાદ-કેપ્ટન-સૂર્યકુમાર-યાદવ-થયો-ભાવુક,-માટીને-માથે-લગાવી
Post

VIDEO: વર્લ્ડ કપ જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવ થયો ભાવુક, માટીને માથે લગાવી

Suryakumar Yadav gets Emotional: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચમાં ભારતે ઐતિહાસિક જીત નોંધાવી છે. આ જીત બાદ મેદાન પર ઉત્સાહ અને જશ્નનો માહોલ હતો, પરંતુ આ દરમિયાન એક એવી ભાવુક ક્ષણ જોવા મળી જેણે કરોડો ભારતીયોના દિલ જીતી લીધા છે. ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ જીતની ખુશીમાં ભાવુક થઈ...

t20-વર્લ્ડકપની-ફાઈનલ-મેચમાં-વિવાદ,-અર્શદીપ-મિચેલ-વચ્ચે-ઉગ્ર-બોલાચાલી,-જુઓ-video
Post

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં વિવાદ, અર્શદીપ-મિચેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી, જુઓ VIDEO

Updated: Mar 8th, 2026 GS TEAM T20 World Cup 2026 Final Match, India vs New Zealand, Controversy : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતનો વિજય થયો છે. ન્યૂઝીલેન્ડને 96 રને હરાવી ભારત ચેમ્પિયન બન્યું છે. ટીમ ઈન્ડિયાએ નિર્ધારીત 20 ઓવરમાં પાંચ વિકેટે 255 રન નોંધાવ્યા હતા, જેની સામે કિવીની ટીમ માત્ર...

t20-world-cup-record-:-સંજૂ-અભિષેકની-દમદાર-બેટિંગના-કારણે-ભારતે-રચ્યો-ઈતિહાસ,-t20-વર્લ્ડકપની-ફાઈનલમાં-પાંચ-મોટા-રેકોર્ડ
Post

T20 World Cup Record : સંજૂ-અભિષેકની દમદાર બેટિંગના કારણે ભારતે રચ્યો ઈતિહાસ, T20 વર્લ્ડકપની ફાઈનલમાં પાંચ મોટા રેકોર્ડ

Updated: Mar 8th, 2026 GS TEAM T20 World Cup 2026 Final Record : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં અનેક રેકોર્ડ નોંધાયા છે. મેચમાં ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટે 255 રન નોંધાવ્યા છે, જે ટી20 વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર છે. આ ઉપરાંત ફાઈનલ મેચમાં ટોચના ત્રણ બેટરોએ ફિફ્ટી ફટકારી હોય, તેવું ટી20...

t20-world-cup-final-:-સંજૂ-સેમસને-વર્લ્ડકપમાં-ફટકારી-હેટ્રિક-ફિફ્ટી,-કોહલી-આફ્રિદીના-રેકોર્ડની-બરાબરી-કરી
Post

T20 World Cup Final : સંજૂ સેમસને વર્લ્ડકપમાં ફટકારી હેટ્રિક ફિફ્ટી, કોહલી-આફ્રિદીના રેકોર્ડની બરાબરી કરી

Updated: Mar 8th, 2026 GS TEAM T20 World Cup Most Fiftie Record, Sanju Samson : ભારતના વિસ્ફોટક બેટર સંજૂ સેમસને ટી20 વર્લ્ડકપ 2026ની ફાઈનલ મેચમાં શાનદાર બેટિંગ કરતા ઈતિહાસ રચી દીધો છે. સેમસને આ ટૂર્નામેન્ટમાં સતત ત્રણ ફિફ્ટી ફટકારીને વિરાટ કોહલી અને પાકિસ્તાની બેટર શાહિદ આફ્રિદી જેવા દિગ્ગજોના ખાસ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. સેમસને...

રેપરથી-રાજનેતાઃ-નેપાળના-વડાપ્રધાન-બનવા-જઈ-રહેલા-35-વર્ષના-બાલેન-શાહ-ભારતના-દોસ્ત-બનશે-કે-પડકાર-સર્જશે?
Post

રેપરથી રાજનેતાઃ નેપાળના વડાપ્રધાન બનવા જઈ રહેલા 35 વર્ષના બાલેન શાહ ભારતના દોસ્ત બનશે કે પડકાર સર્જશે?

Nepal New PM Balen Shah History : નેપાળની રાજધાની કાઠમંડુથી એક ઐતિહાસિક સમાચાર આવ્યા છે. અહીં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં 35 વર્ષીય ભૂતપૂર્વ રેપર અને કાઠમંડુના ભૂતપૂર્વ મેયર બાલેન્દ્ર શાહના નેતૃત્વમાં રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) એ ઐતિહાસિક જીત મેળવી છે. આ જીતને નેપાળના રાજકારણમાં એક ભૂકંપ તરીકે જોવામાં આવી રહી છે, કારણ કે આ પરિણામે દાયકાઓથી...

t20-વર્લ્ડકપ-2026ની-ફાઈનલ-મેચમાં-અભિષેકની-ફાસ્ટેસ્ટ-ફિફ્ટી,-3-બેટરોના-રેકોર્ડ-બરાબરી-કરી
Post

T20 વર્લ્ડકપ-2026ની ફાઈનલ મેચમાં અભિષેકની ફાસ્ટેસ્ટ ફિફ્ટી, 3 બેટરોના રેકોર્ડ બરાબરી કરી

T20 World Cup 2026, Final Match, India vs New Zealand, Abhishek Sharma Record : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 વર્લ્ડકપ-2026ની ફાઈનલ મેચમાં અભિષેક શર્માએ માત્ર 18 બોલમાં 6 ફોર અને 3 સિક્સની મદદથી ફાસ્ટેસ્ટ 51 રન ફટકાર્યા છે. આ સાથે તેણે 18 બોલમાં ફિફ્ટી ફટકારનારા ગ્લેન મેક્સવેલ, કે.એલ.રાહુલ અને શોએબ મલ્લિકના રેકોર્ડની બરાબરી કરી છે....

photos:-ભારતીય-ક્રિકેટરે-ઈન્ફ્લુએન્સર-સાથે-કરી-સગાઈ,-સોશિયલ-મીડિયા-પર-શેર-કરી-રોમેન્ટિક-તસવીરો
Post

PHOTOS: ભારતીય ક્રિકેટરે ઈન્ફ્લુએન્સર સાથે કરી સગાઈ, સોશિયલ મીડિયા પર શેર કરી રોમેન્ટિક તસવીરો

Image : Instagram/prithvishaw Prithvi Shaw And Akriti Agrawal Engagement : ભારતીય ક્રિકેટરે પૃથ્વી શોએ રવિવારે(8 માર્ચ, 2026) લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ અને ઈન્ફ્લુએન્સર આકૃતિ અગ્રવાલ સાથે સગાઈ કરી છે. આ અંગે બંનેએ સોશિયલ મીડિયા પર રોમેન્ટિક તસવીર શેર કરીને જાણકારી આપી છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરના લગ્ન સમારોહમાં પૃથ્વી...

world-cup-history-:-કપિલ-દેવથી-રોહિત-શર્મા-સુધી:-જાણો-કયા-કેપ્ટને-ભારતને-કેટલી-ટ્રોફી-અપાવી
Post

World Cup History : કપિલ દેવથી રોહિત શર્મા સુધી: જાણો કયા કેપ્ટને ભારતને કેટલી ટ્રોફી અપાવી

World Cup History : ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ 1983માં કપિલ દેવની આગેવાનીમાં પહેલો વન ડે વર્લ્ડકપ જીતીને વિશ્વ મંચ પર પોતાની તાકાત બતાવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી ટીમ ઈન્ડિયાએ અનેક ઉતાર-ચઢાવ જોયા છે. સૌરવ ગાંગુલીના નેતૃત્વમાં ભારતે 2002માં શ્રીલંકા સાથે સંયુક્ત રીતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી, જોકે 2000 અને 2003ની ફાઈનલમાં હારનો સામનો કરવો...

video:-ફાઈનલ-મેચ-નિહાળવા-અમદાવાદમાં-ધોનીની-એન્ટ્રી,-બ્લેક-લૂકમાં-જોવા-મળ્યો-માહી
Post

VIDEO: ફાઈનલ મેચ નિહાળવા અમદાવાદમાં ધોનીની એન્ટ્રી, બ્લેક લૂકમાં જોવા મળ્યો માહી

Image Source: X IND vs NZ Final: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના મહામુકાબલા પહેલા અમદાવાદનું વાતાવરણ ક્રિકેટમય બન્યું છે. રોમાંચક T20 ફાઇનલ મેચ પહેલા ટીમ ઇન્ડિયાનો પૂર્વ કેપ્ટન અને “કેપ્ટન કૂલ” મહેન્દ્ર સિંહ ધોની અમદાવાદ આવી પહોંચ્યો છે. તે અમદાવાદ એરપોર્ટ પર જોવા મળ્યો છે. ધોનીનો કૂલ લુક કાળા ટી-શર્ટ અને કૂલ સ્ટાઇલમાં ધોની જોવા મળ્યો...