Day: March 8, 2026

Home » Archives for Sun, 8 Mar 2026
ક્રિકેટના-254-વર્ષના-ઇતિહાસમાં-પહેલીવાર:-આ-બોલરે-5-બોલમાં-5-વિકેટ-ઝડપી-રચ્યો-વર્લ્ડ-રેકોર્ડ!
Post

ક્રિકેટના 254 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર: આ બોલરે 5 બોલમાં 5 વિકેટ ઝડપી રચ્યો વર્લ્ડ રેકોર્ડ!

Updated: Mar 8th, 2026 GS TEAM 5 Wickets In 5 Balls: ક્રિકેટના ઈતિહાસમાં આઠમી માર્ચ 2026નો દિવસ સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. ન્યુઝીલેન્ડના નેપિયર સ્થિત મેકલીન પાર્ક ખાતે રમાયેલી ફર્સ્ટ-ક્લાસ મેચમાં એક એવી ઘટના બની જે છેલ્લા 254 વર્ષમાં ક્યારેય જોવા મળી નથી. કીવી બોલર બ્રેટ રેન્ડલે સતત 5 બોલમાં 5 વિકેટ ઝડપીને વિશ્વવિક્રમ સ્થાપ્યો...

‘અભિષેક-શર્મા-અને-વરુણને-પડતા-મૂકો.’,-t20-વર્લ્ડ-કપ-ફાઈનલ-અગાઉ-ગાવસ્કરની-ટીમ-ઈન્ડિયાને-સલાહ
Post

‘અભિષેક શર્મા અને વરુણને પડતા મૂકો..’, T20 વર્લ્ડ કપ ફાઈનલ અગાઉ ગાવસ્કરની ટીમ ઈન્ડિયાને સલાહ

Updated: Mar 8th, 2026 GS TEAM T20 World Cup Final playing 11 : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રમાનારી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની T20 વર્લ્ડ કપ ફાઈનલ પૂર્વે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ સુકાની અને દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે ભારતીય ટીમ મેનેજમેન્ટને બે મોટા ફેરફાર કરવાની કડક સલાહ આપી છે....

ન્યૂઝીલેન્ડના-આ-3-ખેલાડી-ગમે-ત્યારે-પલટી-શકે-છે-બાજી!-ટીમ-ઈન્ડિયાએ-રહેવું-પડશે-સાવધાન
Post

ન્યૂઝીલેન્ડના આ 3 ખેલાડી ગમે ત્યારે પલટી શકે છે બાજી! ટીમ ઈન્ડિયાએ રહેવું પડશે સાવધાન

Updated: Mar 8th, 2026 GS TEAM T20 World Cup Final : ક્રિકેટ ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ગઈ છે. ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 નો “સેમિ ફાઇનલ” બાદનો મહામુકાબલો રવિવારે રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યાથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મેચ શરૂ થશે. ઈતિહાસ રચવાની સુવર્ણ...

ભારત-જીતશે-તો-બુમરાહ-નહીં-પણ-આ-સ્ટાર-ખેલાડી-પ્લેયર-ઓફ-ધી-ટુર્નામેન્ટ-બનવાની-શક્યતા
Post

ભારત જીતશે તો બુમરાહ નહીં પણ આ સ્ટાર ખેલાડી પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ બનવાની શક્યતા

ભારત જીતશે તો બુમરાહ નહીં પણ આ સ્ટાર ખેલાડી પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ બનવાની શક્યતા Updated: Mar 8th, 2026 GS TEAM T20 World Cup 2026: ભારત VS ન્યૂઝીલેન્ડ ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઇન્ડિયા આ મેચ જીતીને ઈતિહાસ રચવાનો પ્રયાસ કરશે. આજ સુધી કોઈ પણ ટીમ સતત બે...

ભારત-ઇંગ્લેન્ડ-સેમિ-ફાઇનલમાં-6.5-કરોડથી-વધુ-લોકો-એકસાથે-જોડાતા-જિયોહોટસ્ટારે-બનાવ્યો-નવો-વર્લ્ડ-રેકોર્ડ!
Post

ભારત-ઇંગ્લેન્ડ સેમિ ફાઇનલમાં 6.5 કરોડથી વધુ લોકો એકસાથે જોડાતા જિયોહોટસ્ટારે બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ!

Updated: Mar 7th, 2026 GS TEAM ICC Men’s T20 World Cup 2026: આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી સેમિ ફાઇનલ મેચે ડિજિટલ સ્ટ્રીમિંગની દુનિયામાં તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. જિયોહોટસ્ટાર (JioHotstar) પ્લેટફોર્મ પર આ મેચ દરમિયાન એકસાથે 65.2 મિલિયન (6.52 કરોડ) લાઈવ વ્યૂઅર્સ નોંધાયા હતા. આ આંકડો વિશ્વના કોઈપણ...

ફાઈનલ-મેચમાંથી-વરૂણ-બહાર?-કેપ્ટન-સૂર્યકુમારે-આપ્યો-જવાબ,-રોહિત-શર્મા-અંગે-જુઓ-શું-કહ્યું
Post

ફાઈનલ મેચમાંથી વરૂણ બહાર? કેપ્ટન સૂર્યકુમારે આપ્યો જવાબ, રોહિત શર્મા અંગે જુઓ શું કહ્યું

ફાઈનલ મેચમાંથી વરૂણ બહાર? કેપ્ટન સૂર્યકુમારે આપ્યો જવાબ, રોહિત શર્મા અંગે જુઓ શું કહ્યું Updated: Mar 7th, 2026 GS TEAM IND vs NZ Final: ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ન્યૂઝીલેન્ડ સામે T20 વર્લ્ડકપની ફાઈનલ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં અનેક સવાલોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન સૂર્યકુમારે ખરાબ ફોર્મમાં ચાલી રહેલા મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીનો બચાવ...

‘હવે-કંઈક-નવું-લાવો!’,-t20-વર્લ્ડકપ-ફાઈનલ-પહેલા-સેંટનરને-સૂર્યાનો-જવાબ
Post

‘હવે કંઈક નવું લાવો!’, T20 વર્લ્ડકપ ફાઈનલ પહેલા સેંટનરને સૂર્યાનો જવાબ

“Bring something new”: Suryakumar Yadav hits back at Santner  | 8 માર્ચે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 વર્લ્ડકપ ફાઈનલ મેચ રમાશે. જે પહેલા ભારત અને ન્યૂઝીલેન્ડ બંને દેશોના કેપ્ટન વચ્ચે વાકયુદ્ધ જોવા મળ્યું છે. કશુંક નવું લાવો: સૂર્યકુમાર યાદવ  ન્યૂઝીલેન્ડના કેપ્ટન સેંટનરે કહ્યું હતું કે તેમની ટીમ...

દિલ-તોડવા-પડે-તો-પણ…’,-t20-વર્લ્ડ-કપ-ફાઇનલ-પહેલા-ન્યૂઝીલૅન્ડના-કૅપ્ટનની-ભારતને-વોર્નિંગ
Post

દિલ તોડવા પડે તો પણ…’, T20 વર્લ્ડ કપ ફાઇનલ પહેલા ન્યૂઝીલૅન્ડના કૅપ્ટનની ભારતને વોર્નિંગ

Image Source: Twitter Mitchell Santner Warned Team India: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ભારત અને ન્યૂઝીલૅન્ડની ટક્કર 8 માર્ચે થશે. આ ટાઇટલ મેચ અંગે ન્યૂઝીલૅન્ડના કૅપ્ટન મિચેલ સેન્ટનરે ભારતને વોર્નિંગ આપતા ટાઇટલ મેચ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ફાઇનલ પહેલા સેન્ટનરે કહ્યું કે, જો ટ્રોફી જીતવા માટે...

t20-વર્લ્ડકપ-ફાઈનલ:-કોના-માટે-‘લકી’-સાબિત-થશે-અમદાવાદનું-સ્ટેડિયમ?-જાણો-બંને-ટીમોનો-રેકોર્ડ
Post

T20 વર્લ્ડકપ ફાઈનલ: કોના માટે ‘લકી’ સાબિત થશે અમદાવાદનું સ્ટેડિયમ? જાણો બંને ટીમોનો રેકોર્ડ

Updated: Mar 7th, 2026 GS TEAM T20 World Cup 2026 Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે રવિવારે(8 માર્ચ, 2026) ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડકપ 2026ની ફાઈનલ મેચ યોજાશે. T20 વર્લ્ડકપમાં જીતનું સપનું જોઈ રહેલી ન્યૂઝીલેન્ડની ટીમનું અમદાવાદના સ્ટેડિયમમાં નિરાશાજનક રેકોર્ડ રહ્યો છે. આમ, T20 વર્લ્ડકપ ફાઈનલમાં કઈ ટીમ માટે અમદાવાદનું સ્ટેડિયમ ‘લકી’...

‘મને-બચાવી-લો…’,-ભારતમાં-ફસાયેલા-વેસ્ટ-ઈન્ડિઝના-ખેલાડીએ-રોનાલ્ડો-પાસે-માગી-મદદ!
Post

‘મને બચાવી લો…’, ભારતમાં ફસાયેલા વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીએ રોનાલ્ડો પાસે માગી મદદ!

‘મને બચાવી લો…’, ભારતમાં ફસાયેલા વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીએ રોનાલ્ડો પાસે માગી મદદ! Updated: Mar 7th, 2026 GS TEAM T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026માં વેસ્ટ ઈન્ડિઝની સફર 1 માર્ચના રોજ સમાપ્ત થઈ, જ્યારે ‘વર્ચ્યુઅલ ક્વાર્ટર-ફાઇનલ’માં તેઓ ટીમ ઈન્ડિયા સામે હારી ગયા અને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા. વેસ્ટ ઈન્ડિઝ T20 વર્લ્ડ કપમાંથી તો બહાર...