Updated: Mar 1st, 2026 GS TEAM Pakistan vs England Match Cancelled : અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધની અસર હવે ક્રિકેટ પર પડી છે. મિડલ ઈસ્ટમાં સતત સ્થિતિ વણસતા પાકિસ્તાન શાહીન્સ અને ઈંગ્લેન્ડ લોયન્સ વચ્ચે રમાનારી બીજી 50 ઓવરની મેચ રદ કરવી પડી છે. આ મેચ અબુ ધાબીના ઓવલ સ્ટેડિયમમાં રમાવાની હતી,...
Month: March 2026
T20 World Cup 2026: ચેમ્પિયન બનનારી ટીમ થશે માલામાલ, હારનારી ટીમને જાણો કેટલા રૂપિયા મળશે
Updated: Mar 1st, 2026 GS TEAM India vs West Indies: T20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 રાઉન્ડની આજે(1 માર્ચ, 2026) સૌથી મોટી અને છેલ્લી મેચ છે. આ મેચ બાદ ખ્યાલ આવશે કે, સેમિફાઈનલમાં પ્રવેશ કરનારી ચોથી ટીમ કઈ હશે. ભારતીય ટીમ અને વેસ્ટઈન્ડીઝ વચ્ચેની મેચમાં જે પણ ટીમ બાજી મારશે તે અંતિમ ચારમાં પોતાની જગ્યા બનાવશે. ...
IND vs WI LIVE: ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, વેસ્ટ ઈન્ડિઝની પહેલા બેટિંગ, જાણો પ્લેઈંગ 11
IND vs WI T20 WC: ICC મેન્સ T20 વર્લ્ડ કપનો 52મો મુકાબલો આજે(1 માર્ચ) ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહ્યો છે. ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 195 રન બનાવ્યા છે. ભારતને 196 રનનો ટાર્ગટ મળ્યો છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાનારી...
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ટીમ સાથે UAEમાં ફસાયો સ્ટાર ક્રિકેટર! સોશિયલ મીડિયા પર માંગી મદદ
Updated: Mar 1st, 2026 GS TEAM Jonny Bairstow Stuck In UAE Iran War : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ વચ્ચે ટીમ સાથે UAEમાં એક સ્ટાર ક્રિકેટર ફસાયો હોવાનું સામે આવ્યું છે. આ મામલે ક્રિકેટર સોશિયલ મીડિયા પર તેમના દેશના વડાપ્રધાન પાસે મદદ માંગી છે. ઈંગ્લેન્ડનો આ સ્ટાર ખેલાડી IPLમાં પણ રમી ચૂક્યો છે. અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે...
T20 વર્લ્ડ કપથી બહાર ફેંકાતા જ શ્રીલંકન દિગ્ગજ જયસૂર્યા દુઃખી- કોચ પદ છોડવાના સંકેત આપ્યા
Updated: Mar 1st, 2026 GS TEAM Image Source: Twitter Sanath Jayasuriya Hints at Resignation: ICC T20 વર્લ્ડ કપ 2026માં શ્રીલંકન ટીમના નિરાશાજનક પ્રદર્શન બાદ સનથ જયસૂર્યાએ પોતાના ભવિષ્ય અંગે એક મોટો સંકેત આપ્યો છે. શ્રીલંકાના હેડ કોચ જયસૂર્યાએ સ્પષ્ટ કર્યું છે કે, ‘હું હાલમાં પદ નથી છોડી રહ્યો, પરંતુ જો શ્રીલંકા ક્રિકેટ (SLC)ને યોગ્ય વિકલ્પ...
શ્રીલંકા સામે જીત છતાં પાકિસ્તાની કેપ્ટનનું દર્દ છલકાયું, ‘ટ્રમ્પ કાર્ડ’ને જ વિલન ગણાવી દીધો
શ્રીલંકા સામે જીત છતાં પાકિસ્તાની કેપ્ટનનું દર્દ છલકાયું, ‘ટ્રમ્પ કાર્ડ’ને જ વિલન ગણાવી દીધો Updated: Mar 1st, 2026 GS TEAM Pak va SL T20 world Cup : ટી-20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 રાઉન્ડમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચમાં પાકિસ્તાને 5 રને રોમાંચક જીત મેળવી છે. જોકે, આ જીત છતાં પાકિસ્તાન માટે સેમીફાઈનલના દરવાજા...
શ્રીલંકા-પાકિસ્તાનની મેચમાં હોબાળો… એક વાઈડ માટે અમ્પાયર્સ સાથે બાખડ્યા જયસૂર્યા
શ્રીલંકા-પાકિસ્તાનની મેચમાં હોબાળો… એક વાઈડ માટે અમ્પાયર્સ સાથે બાખડ્યા જયસૂર્યા Updated: Mar 1st, 2026 GS TEAM T20 World Cup 2026: આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026માં શનિવારે પલ્લેકેલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાયેલી સુપર-8 મેચ ડ્રામેટિક વળાંક સાથે પૂર્ણ થઈ હતી. પાકિસ્તાને આ મેચ 5 રનથી જીતી લીધી હોવા છતાં, અમ્પાયરના એક...
પાકિસ્તાન ટી20 વર્લ્ડકપમાંથી આઉટ, ન્યૂઝીલેન્ડ સેમિ ફાઈનલમાં ઈન
Pakistan out of T20 World Cup: વર્લ્ડ કપમાં આજે રમાયેલી રોમાંચક મેચમાં પાકિસ્તાન માટે માઠા સમાચાર આવ્યા છે. શ્રીલંકા સામેની મેચમાં જરૂરી રનરેટ અને સમીકરણો જાળવી રાખવામાં અસફળ રહેતા પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ છે, જ્યારે ન્યૂઝીલેન્ડે સત્તાવાર રીતે સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. સુપર 8 મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો...







