Month: March 2026

Home » Archives for March 2026
ipl-2026:-સંજુ-સેમસન-ફ્લોપ-અને-રવિન્દ્ર-જાડેજા-હિટ,-cskને-એક-જ-મેચમાં-2.58-કરોડનું-નુકસાન!
Post

IPL 2026: સંજુ સેમસન ફ્લોપ અને રવિન્દ્ર જાડેજા હિટ, CSKને એક જ મેચમાં 2.58 કરોડનું નુકસાન!

Updated: Mar 31st, 2026 GS TEAM CSK vs RR: IPL 2026માં સોમવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થયો હતો. બધાની નજર યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી પર તો હતી જ, પરંતુ તેની સાથે-સાથે સંજુ સેમસન અને રવિન્દ્ર જાડેજા કેવું પ્રદર્શન કરશે તે અંગે પણ વધુ રુચિ હતી. રાજસ્થાન રોયલ્સે CSK ને એકતરફી અંદાજમાં...

bcciના-બ્રોડકાસ્ટ-એન્જિનિયરનું-મુંબઈમાં-રહસ્યમય-મોત,-હોટલના-રૂમમાંથી-મળી-આવ્યો-મૃતદેહ
Post

BCCIના બ્રોડકાસ્ટ એન્જિનિયરનું મુંબઈમાં રહસ્યમય મોત, હોટલના રૂમમાંથી મળી આવ્યો મૃતદેહ

Updated: Mar 31st, 2026 GS TEAM BCCI Broadcast Engineer Dies Suspiciously In Mumbai: IPL 2026નો રોમાંચ ચાલી રહ્યો છે. પરંતુ આ વચ્ચે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. IPL મેચો માટે BCCI સાથે બ્રોડકાસ્ટ એન્જિનિયર તરીકે કામ કરતા એક બ્રિટિશ નાગરિક મુંબઈની ટ્રાઈડેન્ટ હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. મૃતકની ઓળખ ઈયાન વિલિયમ્સ લેંગફોર્ડ...

15-બોલમાં-ફિફ્ટી-છતાં-વૈભવ-સૂર્યવંશીને-ન-મળ્યો-પ્લેયર-ઓફ-ધ-મેચનો-એવોર્ડ,-કોણે-મારી-બાજી?
Post

15 બોલમાં ફિફ્ટી છતાં વૈભવ સૂર્યવંશીને ન મળ્યો પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ, કોણે મારી બાજી?

Vaibhav Sooryavanshi IPL 2026: IPL 2026માં રાજસ્થાન રોયલ્સ માટે પોતાની પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશીએ ધમાકો કરી દીધો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે  વૈભવે વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરતા માત્ર 17 બોલમાં 52 રનોની ધમાકેદાર ઈનિંગ રમી અને માત્ર 15 બોલમાં જ ફિફ્ટી  ફટકારી દીધી હતી.  પોતાની આ ઈનિંગમાં વૈભવે 5 છગ્ગા અને 4 ચોગ્ગા પણ ફટકાર્યા,...

ipl-2026-:-વૈભવે-ઝડપી-ફિફ્ટી-ફટકારી-ઈતિહાસ-રચ્યો,-જૂઓ-top-10-બેટરોનું-લિસ્ટ
Post

IPL 2026 : વૈભવે ઝડપી ફિફ્ટી ફટકારી ઈતિહાસ રચ્યો, જૂઓ Top-10 બેટરોનું લિસ્ટ

Updated: Mar 30th, 2026 GS TEAM Vaibhav Suryavanshi Records Fastest IPL Half-Century : ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ આઈપીએલ 2026ની ત્રીજી મેચમાં વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચી દીધો છે. 128 રનના લક્ષ્યાંકનો પીછો કરતા વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 બોલમાં અડધી સદી ફટકારી છે. આ આઈપીએલની સંયુક્ત રીતે ત્રીજી સૌથી ઝડપી અડધી સદી છે. વૈભવે 5 સિક્સર અને...

‘યેલો-આર્મી’નો-રંગ-ફિક્કો!-રાજસ્થાન-રોયલ્સની-ચેન્નાઈ-સુપર-કિંગ્સ-સામે-8-વિકેટે-આસાન-જીત
Post

‘યેલો આર્મી’નો રંગ ફિક્કો! રાજસ્થાન રોયલ્સની ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 8 વિકેટે આસાન જીત

Updated: Mar 30th, 2026 GS TEAM IPL 2026 RR vs CSK Highlights: IPL 2026ની ત્રીજી મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 8 વિકેટે હરાવી દીધું છે. ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા આ મુકાબલામાં રન ચેઝ દરમિયાન વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાનને જીત અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાને સરળતાથી મેચ પર 47 બોલ બાકી હતા ત્યારે જ...

video:-pslમાં-ફરી-મોટો-કાંડ,-પાકિસ્તાનના-બે-સ્ટાર-ખેલાડી-બોલ-ટેમ્પરિંગ-કરતાં-કેમેરામાં-કેદ
Post

VIDEO: PSLમાં ફરી મોટો કાંડ, પાકિસ્તાનના બે સ્ટાર ખેલાડી બોલ ટેમ્પરિંગ કરતાં કેમેરામાં કેદ

Updated: Mar 30th, 2026 GS TEAM PSL 2026 Ball Tampering Scandal: પાકિસ્તાન સુપર લીગ (PSL) 2026 ની શરૂઆત થતાની સાથે જ એક એવો વિવાદ સામે આવ્યો છે જેણે ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. લાહોર કલંદર્સ અને કરાચી કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં બોલ ટેમ્પરિંગ (બોલ સાથે છેડછાડ) ની ઘટના બની છે, જેમાં સ્ટાર બેટ્સમેન ફખર...

200+-નો-ટારગેટ-બનાવીને-પણ-કેમ-હારી-kkr?-કેપ્ટન-અજિંક્યા-રહાણેએ-જણાવ્યું-કારણ
Post

200+ નો ટારગેટ બનાવીને પણ કેમ હારી KKR? કેપ્ટન અજિંક્યા રહાણેએ જણાવ્યું કારણ

Updated: Mar 30th, 2026 GS TEAM Ajinkya Rahane On KKR Defeat: IPL 2026ની બીજી મેચ મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે થઈ હતી. આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા તેમના હોમ ગ્રાઉન્ડ એટલે કે વાનખેડે સ્ટેડિયમમાં જીત મેળવી હતી. આ મેચમાં KKR દ્વારા 220 રન કરવામાં આવ્યા હતા અને MI દ્વારા 224 રન...

પાકિસ્તાન-સુપર-લીગ-2026-વિવાદ:-શાહીન-આફ્રિદી-અને-સિકંદર-રઝા-વિઝિટર્સને-જબરદસ્તી-રૂમમાં-લઈ-ગયા…
Post

પાકિસ્તાન સુપર લીગ 2026 વિવાદ: શાહીન આફ્રિદી અને સિકંદર રઝા વિઝિટર્સને જબરદસ્તી રૂમમાં લઈ ગયા…

Updated: Mar 30th, 2026 GS TEAM PSL Controversy : પાકિસ્તાન સુપર લીગ 2026 (PSL) ફરી એક વાર વિવાદમાં આવી છે. આ વખતે લાહૌર કલંદર્સની ટીમ ચર્ચાનો વિષય બની છે. આ ટીમના કેપ્ટન શાહીન શાહ આફ્રિદી અને ઓલરાઉન્ડર સિકંદર રઝા પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. પાકિસ્તાની પંજાબ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે બન્ને ખેલાડીઓ...

iplમાં-કોમેન્ટ્રી-બદલ-હરભજન-ટ્રોલ,-સેહવાગ-સિદ્ધુ-અને-આકાશ-ચોપરા-પણ-લપેટાયા,-શાબ્દિક-યુદ્ધ-છંછેડાયું
Post

IPLમાં કોમેન્ટ્રી બદલ હરભજન ટ્રોલ, સેહવાગ-સિદ્ધુ અને આકાશ ચોપરા પણ લપેટાયા, શાબ્દિક યુદ્ધ છંછેડાયું

Updated: Mar 30th, 2026 GS TEAM (Image: Instagram/@harbhajan3) Harbhajan Singh IPL commentary controversy: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની વર્તમાન સીઝન દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહ પોતાની કોમેન્ટ્રીને લઈને મોટા વિવાદમાં ફસાયો છે. આ વિવાદ સોશિયલ મીડિયા પર એટલી હદે વધી ગયો છે કે હવે તે વ્યક્તિગત આક્ષેપો અને આકરી દલીલો સુધી પહોંચી ગયો છે. સમગ્ર મામલાની...

ipl-2026:-મુંબઈ-સામે-kkrનો-પરાજય,-રોહિત-સહિત-4-બેટરોની-વિસ્ફોટ-બેટિંગ,-જુઓ-video
Post

IPL 2026: મુંબઈ સામે KKRનો પરાજય, રોહિત સહિત 4 બેટરોની વિસ્ફોટ બેટિંગ, જુઓ VIDEO

Updated: Mar 29th, 2026 GS TEAM IPL 2026, Kolkata Knight Riders vs Mumbai Indians : આઈપીએલ-2026માં આજે રોહિત શર્મા અને રાયન રિકેલટોનની વિસ્ફોટ બેટિંગના કારણે મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. કોલકાતાની ટીમે નિર્ધારીત 20 ઓવરમાં ચાર વિકેટે 220 રન નોંધાવ્યા હતા, જેની સામે મુંબઈની ટીમે માત્ર 19.1 ઓવરમાં ચાર...