Month: March 2026

ipl-પહેલા-જ-થાલા-‘આઉટ’!-ઈજાના-કારણે-ધોનીને-બે-સપ્તાહનો-‘આરામ’,-ત્રણ-મોટી-મેચ-ગુમાવશે
Post

IPL પહેલા જ થાલા ‘આઉટ’! ઈજાના કારણે ધોનીને બે સપ્તાહનો ‘આરામ’, ત્રણ મોટી મેચ ગુમાવશે

Dhoni Suffers Injury : ટી20 વર્લ્ડકપ બાદ હવે ભારતના ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી આઈપીએલ 2026ની રાહ જોઈ રહ્યા છે. આજે આરસીબી અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટુર્નામેન્ટની પહેલી મેચ રમાવવાની છે. જોકે ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકોની ચિંતા વધી છે. ચેન્નઈનો સ્ટાર ખેલાડી ધોની શરૂઆતની મેચોમાં જોવા મળશે નહીં.  28 માર્ચે ચેન્નઈ...

કિંગ-કોહલીનો-દબદબો:-ipl-2026-પહેલા-ગિનિસ-વર્લ્ડ-રેકોર્ડ્સે-વિરાટના-5-મહારેકોર્ડ્સ-પર-પાડ્યો-પ્રકાશ
Post

કિંગ કોહલીનો દબદબો: IPL 2026 પહેલા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે વિરાટના 5 મહારેકોર્ડ્સ પર પાડ્યો પ્રકાશ

Updated: Mar 27th, 2026 GS TEAM Virat Kohli IPL Records: IPL 2026 પહેલા ગિનિસ બુકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં વિરાટ કોહલીના પાંચ IPL રેકોર્ડ્સ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે, ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ પણ ‘કિંગ કોહલી’ ની મહાનતાને સ્વીકારવા માટે મજબૂર થયા છે. તો...

હાર્દિક-પંડ્યાએ-વાયદો-નિભાવી-દિલ-જીત્યાં!-રાત-દિવસ-મહેનત-કરતાં-સ્ટાફને-આપ્યું-ખાસ-ઈનામ
Post

હાર્દિક પંડ્યાએ વાયદો નિભાવી દિલ જીત્યાં! રાત-દિવસ મહેનત કરતાં સ્ટાફને આપ્યું ખાસ ઈનામ

હાર્દિક પંડ્યાએ વાયદો નિભાવી દિલ જીત્યાં! રાત-દિવસ મહેનત કરતાં સ્ટાફને આપ્યું ખાસ ઈનામ Updated: Mar 27th, 2026 GS TEAM Image Source: Twitter Hardik Pandya: ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા માત્ર પોતાની રમત માટે જ નહીં પરંતુ પોતાની લાઈફસ્ટાઈલ માટે પણ જાણીતો છે. મોંઘી ઘડિયાળોથી લઈને મોંઘી સ્પોર્ટ્સ કાર સુધી, હાર્દિક પંડ્યા પોતાના શોખ...

ipl-2026માં-આક્રમક-અંદાજમાં-ગુજરાત-ટાઈટન્સ-!-ટ્રોફી-જીતવા-કેપ્ટન-ગિલનો-પ્લાન-તૈયાર,-જાણો-શું-કહ્યું
Post

IPL-2026માં આક્રમક અંદાજમાં ગુજરાત ટાઈટન્સ ! ટ્રોફી જીતવા કેપ્ટન ગિલનો પ્લાન તૈયાર, જાણો શું કહ્યું

Updated: Mar 26th, 2026 GS TEAM Gujarat Titans Captain Shubman Gill On IPL 2026 : આઈપીએલ-2026ની સીઝન શરૂ થાય તે પહેલા ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગીલે ટીમનો ટાર્ગેટ સ્પષ્ટ કરી દીધો છે. ગુરુવારે અમદાવાદમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગીલે વ્યક્તિગત દેખાવ અને ટ્રોફી જીતવા સહિતની યોજના મુદ્દે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. અમે કોઈ એક મેચમાં 300-350...

અમદાવાદ-સહિત-12-શહેરોમાં-જામશે-iplનો-રોમાંચ!-bcciએ-બીજા-ફેઝની-50-મેચોનું-લિસ્ટ-જાહેર-કર્યું
Post

અમદાવાદ સહિત 12 શહેરોમાં જામશે IPLનો રોમાંચ! BCCIએ બીજા ફેઝની 50 મેચોનું લિસ્ટ જાહેર કર્યું

Updated: Mar 26th, 2026 GS TEAM IPL 2026 Second Phase Schedule : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા IPL-2026ના બીજા તબક્કાના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ટૂર્નામેન્ટમાં ગ્રુપ સ્ટેજની બાકી રહેલી 50 મેચો આગામી 13 એપ્રિલથી 24 મે 2026 દરમિયાન અમદાવાદ સહિત 12 અલગ-અલગ શહેરોમાં રમાશે. બીજા રાઉન્ડની મેચો માટે અમદાવાદ, મુંબઈ, બેંગલુરુ,...

bcciએ-જાહેર-કર્યું-ટીમ-ઈન્ડિયાનું-2026-27નું-સંપૂર્ણ-શેડ્યુલ,-ગુજરાતમાં-ત્રણ-મેચ
Post

BCCIએ જાહેર કર્યું ટીમ ઈન્ડિયાનું 2026-27નું સંપૂર્ણ શેડ્યુલ, ગુજરાતમાં ત્રણ મેચ

Team India Match Full Schedule: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગુરુવારે 2026-27ના આંતરરાષ્ટ્રીય હોમ સિઝન માટે ટીમ ઇન્ડિયાનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યો છે. આ સિઝનમાં કુલ 22 મેચો 17 શહેરોમાં યોજાનાર છે, જે દેશભરના ક્રિકેટ ચાહકો માટે રોમાંચક અનુભવ બનશે. જુદા જુદા શહેરોમાં આયોજનથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો આનંદ માણવાની તક મળશે. આ સિઝનમાં ભારત સામે વેસ્ટ...

3-કરોડ,-સરકારી-નોકરી-મળી-રહી-છતાં-નિમણૂક-પત્ર-લેવા-કેમ-ન-આવ્યો-રિંકુ-સિંહ,-થયો-ખુલાસો!
Post

3 કરોડ, સરકારી નોકરી મળી રહી છતાં નિમણૂક પત્ર લેવા કેમ ન આવ્યો રિંકુ સિંહ, થયો ખુલાસો!

Updated: Mar 26th, 2026 GS TEAM Rinku Singh: ભારતીય ક્રિકેટર રિંકુ સિંહે ઉત્તર પ્રદેશ સરકારનો સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ રીજનલ સ્પોર્ટ્સ ઓફિસર તરીકે ખુદની નિમણૂક કરવા બદલ આભાર વ્યક્ત કર્યો છે. તેણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્ય સરકારનો આભાર માનતા તેને પોતાના માટે સન્માનની વાત ગણાવી છે.  રિંકુએ આ જવાબદારી આપવા બદલ સરકારનો આભાર...

રોહિત-કે-ધોની?-સૌરવ-ગાંગુલીના-મતે-ભારતનો-સૌથી-શ્રેષ્ઠ-વ્હાઈટ-બોલ-કેપ્ટન-કોણ?-જાણો
Post

રોહિત કે ધોની? સૌરવ ગાંગુલીના મતે ભારતનો સૌથી શ્રેષ્ઠ વ્હાઈટ બોલ કેપ્ટન કોણ? જાણો

રોહિત કે ધોની? સૌરવ ગાંગુલીના મતે ભારતનો સૌથી શ્રેષ્ઠ વ્હાઈટ બોલ કેપ્ટન કોણ? જાણો Updated: Mar 26th, 2026 GS TEAM Who Is India’s Best White Ball Captain?: રોહિત શર્મા અને એમએસ ધોનીની ગણતરી ભારતના સૌથી સફળ કેપ્ટનોમાં કરવામાં આવે છે. તેમની કેપ્ટનશીપમાં જ ભારતે એકથી વધુ ICC ટ્રોફી જીતી છે. એમએસ ધોનીની કેપ્ટનશીપમાં ભારતે 2007...

‘…તો-સચિન-તેંડુલકરનો-પુત્ર-વિશ્વનો-મહાન-બેટ્સમેન-બની-શકશે’-યુવરાજ-સિંહના-પિતાનો-માસ્ટર-પ્લાન
Post

‘…તો સચિન તેંડુલકરનો પુત્ર વિશ્વનો મહાન બેટ્સમેન બની શકશે’ યુવરાજ સિંહના પિતાનો માસ્ટર પ્લાન

‘…તો સચિન તેંડુલકરનો પુત્ર વિશ્વનો મહાન બેટ્સમેન બની શકશે’ યુવરાજ સિંહના પિતાનો માસ્ટર પ્લાન Updated: Mar 25th, 2026 GS TEAM Yograj Singh On Arjun Tendulkar : ક્રિકેટના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર આગામી આઈપીએલ-2026માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) તરફથી રમતો જોવા મળશે. આ દરમિયાન ભારતીય ટીમના પૂર્વ ખેલાડી અને યુવરાજ સિંહના પિતા યોગરાજ...

‘ભારતીય-ખેલાડીઓ-જ-મારી-વિરુદ્ધ-રંગભેદી-ટિપ્પણીઓ-કરતા-હતા’,-ભારતના-પૂર્વ-ક્રિકેટરનો-ગંભીર-આરોપ
Post

‘ભારતીય ખેલાડીઓ જ મારી વિરુદ્ધ રંગભેદી ટિપ્પણીઓ કરતા હતા’, ભારતના પૂર્વ ક્રિકેટરનો ગંભીર આરોપ

‘ભારતીય ખેલાડીઓ જ મારી વિરુદ્ધ રંગભેદી ટિપ્પણીઓ કરતા હતા’, ભારતના પૂર્વ ક્રિકેટરનો ગંભીર આરોપ Updated: Mar 25th, 2026 GS TEAM Laxman Sivaramakrishnan On Indian Cricket : ભારતના પૂર્વ ક્રિકેટર લક્ષ્મણ શિવરામકૃષ્ણને ગંભીર આરોપ લગાવ્યો છે કે, ભારતીય ખેલાડીઓ જ મારી વિરુદ્ધ રંગભેદી ટિપ્પણીઓ કરતા હતા. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘મારે વારંવાર જાતિગત ટિપ્પણીઓનો સામનો...