થપ્પડ કાંડ મામલે હરભજન પર ભડક્યો શ્રીસંત, ગંભીર આરોપો સાથે કહ્યું – હવે મારા કોઈ સંબંધ નથી Updated: Apr 25th, 2026 GS TEAM Sreesanth vs Harbhajan Singh: IPL ઈતિહાસનો સૌથી મોટો અને ચર્ચિત વિવાદ ‘થપ્પડકાંડ'(Slapgate) લગભગ 18 વર્ષ બાદ ફરી એકવાર ગરમાયો છે. પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર એસ. શ્રીસંતે હરભજન સિંહ પર ગંભીર આરોપો લગાવીને...
Author: Inside Media Network
‘થપ્પડ કાંડની જાહેરાત દ્વારા હરભજને કરી કમાણી…’, 18 વર્ષ જૂના વિવાદમાં શ્રીસંતના ગંભીર આરોપ
Sreesanth Blocks Harbhajan Singh on Instagram : ક્રિકેટ જગતના સૌથી વિવાદિત પ્રકરણોમાંના એક એવા ‘થપ્પડકાંડ’નો વિવાદ 18 વર્ષ બાદ ફરી વકર્યો છે. એસ. શ્રીસંતે હરભજન સિંહ પર ગંભીર આરોપો લગાવીને સોશિયલ મીડિયા પર તેમને બ્લોક કરી દીધા છે. વર્ષ 2008માં IPLની પ્રથમ સીઝન દરમિયાન બનેલી હરભજન સિંહ અને એસ. શ્રીસંત વચ્ચેની ‘થપ્પડકાંડ’ની ઘટના ફરી એકવાર...
કોહલીનો કેચ 0 પર છોડવો ભારે પડ્યો, 3 ઓવરમાં તો બાઉન્ડ્રી ન ફટકારી, ગિલે જણાવ્યા હારના કારણ
Updated: Apr 25th, 2026 GS TEAM GT vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ શુક્રવારે (24મી એપ્રિલ) રાત્રે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT)ને 5 વિકેટે પરાજય આપી પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન કબજે કર્યું છે. સાઈ સુદર્શનની શાનદાર સદી છતાં ગુજરાત 205 રનનો સ્કોર બચાવવામાં નિષ્ફળ રહ્યું હતું. મેચ બાદ ગુજરાતના કેપ્ટન...
RCB vs GT: સાઈ સુદર્શનની સદી! ક્રિસ ગેલનો રેકોર્ડ તોડી મોટી સિદ્ધિ હાંસલ કરી
Updated: Apr 24th, 2026 GS TEAM Sai Sudharsan Record: IPL 2026ની 34મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ, આ મેચમાં RCBએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સના ઓપનર સાઈ સુદર્શને આ મેચમાં જબરદસ્ત બેટિંગ કરી અને IPLમાં પોતાના 2000 રન પૂરા કર્યા. આ સાથે તે...
VIDEO: દડો વાગતા ખેલાડી મેદાનમાં ઢળી પડ્યો, પછી એવું થયું કે તાત્કાલિક મેચ રદ કરાઈ
Updated: Apr 22nd, 2026 GS TEAM West Indies Championship: વેસ્ટઇન્ડીઝમાં ઘરેલુ ફર્સ્ટ-ક્લાસ મેચને રમત માટે ‘ખતરનાક’ ગણાવ્યા બાદ રદ કરવામાં આવી હતી. સર વિવ રિચાર્ડ્સ સ્ટેડિયમ ખાતે લીવર્ડ આઇલેન્ડ્સ અને ત્રિનિદાદ અને ટોબેગો વચ્ચે મેચ રમાઈ રહી હતી. રમતનું વર્તન અણધારી અને અસમાન બની જતાં મેચના ત્રીજા દિવસે રમત અટકાવવી પડી હતી. ખેલાડીઓની સલામતી અંગે...
ઓછા રન છતાં રાજસ્થાન રોયલ્સનો ચમત્કારિક વિજય, લખનઉને 40 રને હરાવ્યું, આર્ચર રહ્યો ઘાતક
Updated: Apr 22nd, 2026 GS TEAM LSG vs RR Score: આજે બુધવારે IPL 2026ના 32મા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 40 રનથી હરાવ્યું, રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા બોર્ડ પર 159 રન લગાવ્યા હતા, જેનો પીછો કરવા ઉતરેલી લખનઉની ટીમ પાણીમાં બેસી ગઈ હતી અને 18 ઓવરમાં 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જોફ્રા...
IPL 2026: વૈભવ સૂર્યવંશી સસ્તામાં આઉટ થયો છતાં પણ બનાવ્યો મોટો રેકોર્ડ, બેવડી સિદ્ધિ હાંસલ કરી
Updated: Apr 22nd, 2026 GS TEAM Vaibhav Sooryavanshi Record: IPL 2026ની 32મી મેચ બુધવારે રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ, આ મેચમાં સૌની નજર વૈભવ સૂર્યવંશી પર હતી. પરંતુ વૈભવ આ મેચમાં મોટી ઇનિંગ રમી શક્યો નહીં અને માત્ર 8 રન બનાવી શક્યો હતો. પરંતુ આ 8 રનની નાની ઇનિંગ હોવા છતાં વૈભવે...
ઈજાના કારણે IPL 2026થી આ 7 ખેલાડીઓ થયા બહાર, CSKને થયું સૌથી વધુ નુકસાન
IPL Player Injuries: IPL 2026 પર અત્યારે ઈજાનું ગ્રહણ લાગેલું હોય તેમ જણાય છે. અનેક ટીમો પોતાના સ્ટાર ખેલાડીઓની ઈજાને કારણે મુશ્કેલીમાં મુકાઈ છે. તાજેતરમાં જ ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK)ને મોટો ફટકો પડ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ દરમિયાન હેમસ્ટ્રિંગની ઈજાનો શિકાર બનેલા સ્ટાર બેટર આયુષ મ્હાત્રે હવે સત્તાવાર રીતે સમગ્ર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે....
IPL 2026: કોણ છે હર્ષ દુબે? જેણે 20મી ઓવરમાં 3 વિકેટ ઝડપી રચ્યો ઈતિહાસ
Updated: Apr 22nd, 2026 GS TEAM Harsh Dubey Creates History: IPL 2026માં સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 47 રનથી હરાવીને સીઝનની ચોથી જીત મેળવી છે. આ મેચમાં બેટિંગમાં અભિષેક શર્મા (135 રન) ચમક્યો હતો, પરંતુ બોલિંગમાં 23 વર્ષના સ્પિનર હર્ષ દુબેએ છેલ્લી ઓવરમાં 3 વિકેટ ઝડપીને રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. Always knew about...
IPL 2026: હૈદરાબાદે દિલ્હીને ધોઈ નાખ્યું! 47 રનથી જીતી મેચ, ત્રિપુટીનો કમાલ
Updated: Apr 21st, 2026 GS TEAM SRH vs DC: IPL 2026ની 31મી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં હૈદરાબાદે 243 રનનો ટાર્ગેટ દિલ્હીને આપ્યો હતો. જેને સર કરવા ઉતરેલી DCને SRHએ 47 રનની માત આપી મેચ આસાનીથી જીતી લીધી હતી. ત્રિપુટીએ બેટિંગ અને બોલિંગમાં રંગ રાખ્યો સનરાઇઝર્સ હૈદરાબાદની આ જીતના હીરો...









