Category: BUSINESS

Home » BUSINESS » Page 2
ભારત રશિયાથી તેલ ખરીદી ચાલુ રાખશે: નાણામંત્રી નિર્મલા સીતારમણ અમેરિકાને સ્પષ્ટ જવાબ
Post

ભારત રશિયાથી તેલ ખરીદી ચાલુ રાખશે: નાણામંત્રી નિર્મલા સીતારમણ અમેરિકાને સ્પષ્ટ જવાબ

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતના આયાત ઉત્પાદનો પર વધારાના ટેરિફ લાદવાના દબાણ વચ્ચે ભારતે રશિયાથી ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે સ્પષ્ટતા કરી કે ભારતના ઉર્જા સંબંધિત નિર્ણયો સંપૂર્ણપણે રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે. નાણામંત્રી સીતારમણે મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, “ભારત રશિયા પાસેથી...

GST બાદ સરકારે નિકાસકારોને મોટી રાહત આપવાની તૈયારી, ટેરિફના દબાણમાંથી મળશે મુક્તિ
Post

GST બાદ સરકારે નિકાસકારોને મોટી રાહત આપવાની તૈયારી, ટેરિફના દબાણમાંથી મળશે મુક્તિ

નવી દિલ્હી: જીએસટીમાં સામાન્ય લોકોને રાહત આપ્યા બાદ હવે મોદી સરકાર આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડાયેલા મુદ્દે મહત્વપૂર્ણ પગલું ભરવા તૈયાર થઈ રહી છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, ટૂંક સમયમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફથી પ્રભાવિત ભારતીય નિકાસકારો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવશે. અમેરિકા દ્વારા 50 ટકા સુધીના ટેરિફ લાગુ...

GST 2.0થી રાહત ગ્રાહકો સુધી પહોંચે તે માટે સરકાર તૈયાર, NDA સાંસદોને પણ જવાબદારી સોંપી
Post

GST 2.0થી રાહત ગ્રાહકો સુધી પહોંચે તે માટે સરકાર તૈયાર, NDA સાંસદોને પણ જવાબદારી સોંપી

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે બુધવારે (૩ સપ્ટેમ્બર) લગભગ 400 વસ્તુઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ઘટાડવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો હતો. હવે સરકાર એ સુનિશ્ચિત કરવા માટે તંત્ર તૈયાર કરી રહ્યું છે કે આ રાહતનો સીધો લાભ ગ્રાહકો સુધી પહોંચી જાય. સુત્રોના જણાવ્યા મુજબ, ટેક્સ ઘટાડા પછી ઉદ્યોગની કંપનીઓ ટૂંકા સમયમાં કિંમતો ઘટાડે અને...

UPI યુઝર્સ માટે મોટી છૂટ: 15 સપ્ટેમ્બરથી 24 કલાકમાં 10 લાખ રૂપિયાં ટ્રાન્ઝેક્શન શક્ય
Post

UPI યુઝર્સ માટે મોટી છૂટ: 15 સપ્ટેમ્બરથી 24 કલાકમાં 10 લાખ રૂપિયાં ટ્રાન્ઝેક્શન શક્ય

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ UPI ટ્રાન્ઝેક્શન્સ માટે નવી મર્યાદાઓ જાહેર કરી છે. 15 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવતા નવા નિયમ મુજબ, યુપીઆઈ દ્વારા મોટા વ્યવહારો જેમ કે ટેક્સ ચૂકવણી, લોન ઈએમઆઈ, વીમા પ્રીમિયમ, શેરબજારમાં રોકાણ માટે દૈનિક 10 લાખ રૂપિયા સુધીની લિમિટ આપવામાં આવી છે. અગાઉ આ મર્યાદા માત્ર 1 લાખ રૂપિયા હતી. નવી...

GST સુધારા: સિગારેટ-તમાકુ પર 40% GST, બીડી માટે માત્ર 18% – કારણ શું?
Post

GST સુધારા: સિગારેટ-તમાકુ પર 40% GST, બીડી માટે માત્ર 18% – કારણ શું?

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા GST સુધારણા હેઠળ તમાકુ ઉત્પાદનો પર ટેક્સના નવા દર જાહેર કરવામાં આવ્યા છે. પાનમસાલા, સિગારેટ, ગુટખા, જર્દા અને ધૂમ્રપાન માટેના નિકોટિન ધરાવતા અન્ય તમાકુ ઉત્પાદનો પર હવે 40% GST લાગશે. આ ટેક્સ ફેક્ટરી ભાવની જગ્યાએ રિટેલ કિંમતો પર લાગુ પડશે, એટલે કે ગ્રાહકો જે કિંમતે ખરીદી કરે છે, તેની સીધી...

“GST સુધારાઓનો ટેરિફ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી”: નાણામંત્રી નિર્મલા સીતારમણની ચોખવટ
Post

“GST સુધારાઓનો ટેરિફ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી”: નાણામંત્રી નિર્મલા સીતારમણની ચોખવટ

નવી દિલ્હી: 56મી GST કાઉન્સિલની બેઠક બાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી હતી કે તાજેતરના GST સુધારાઓનો ટેરિફ વિવાદ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું, “ટેરિફમાં થતી ઉથલપાથલ GST સુધારાને અસર કરતી નથી. અમે છેલ્લા દોઢ વર્ષથી આ સુધારા પર કામ કરી રહ્યા છીએ.” નાણામંત્રીએ વધુમાં જણાવ્યું કે લાંબા સમયથી મંત્રીઓનું એક જૂથ વીમા...

GSTમાં મોટો ફેરફાર: હવે માત્ર 5% અને 18% બે જ ટેક્સ સ્લેબ, લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર 40% GST લાગુ થશે
Post

GSTમાં મોટો ફેરફાર: હવે માત્ર 5% અને 18% બે જ ટેક્સ સ્લેબ, લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર 40% GST લાગુ થશે

ભારતના વસ્તુ અને સેવા કર (GST) માળખામાં ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યો છે. 3 સપ્ટેમ્બરે યોજાયેલી GST કાઉન્સિલની 56મી બેઠકમાં, નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મોટો નિર્ણય લેવાયો છે. હવે દેશમાં માત્ર બે જ મુખ્ય ટેક્સ સ્લેબ — 5 ટકા અને 18 ટકા રહેશે. જૂના સ્લેબ્સ રદ, નવું માળખું અમલમાં અત્યાર સુધીમાં 5%, 12%, 18% અને...

આજથી જીએસટી કાઉન્સિલ બેઠક: દરોમાં સુધારા, દૈનિક જરૂરિયાતની વસ્તુઓ પર ભાવ ઘટાડાની શક્યતા
Post

આજથી જીએસટી કાઉન્સિલ બેઠક: દરોમાં સુધારા, દૈનિક જરૂરિયાતની વસ્તુઓ પર ભાવ ઘટાડાની શક્યતા

નવી દિલ્હી: આજ થી શરૂ થતી બે દિવસીય જીએસટી કાઉન્સિલની બેઠકમાં દૈનિક ઉપયોગની વસ્તુઓ પર ટેક્સ દર ઘટાડવા અને જીએસટી સુધારાઓ પર ચર્ચા થશે. કેન્દ્ર સરકાર, કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમણની અધ્યક્ષતામાં, તમામ રાજ્યોના નાણા પ્રધાનો સાથે બેઠક કરશે. સૂત્રો અનુસાર, કેન્દ્ર 1૨ અને 28 ટકાના સ્લેબને દૂર કરીને 5% અને 18%ના બે મુખ્ય સ્લેબ...

PM મોદીએ લોન્ચ કરી ભારતની પ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ સેમિકન્ડક્ટર ચીપ, ટ્રમ્પના ટેરિફ મુદ્દે પણ આપ્યો જવાબ
Post

PM મોદીએ લોન્ચ કરી ભારતની પ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ સેમિકન્ડક્ટર ચીપ, ટ્રમ્પના ટેરિફ મુદ્દે પણ આપ્યો જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે દેશના આર્થિક વિકાસ પર નોંધપાત્ર નિવેદન આપતાં, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ મુદ્દે કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, આર્થિક પડકારો વચ્ચે પણ આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ભારતનો જીડીપી 7.8 ટકા વધ્યો છે, જે 6.5 ટકાના અંદાજ કરતાં વધુ અને ગયા વર્ષે સમાન સમયગાળાની તુલનાએ 1.3 ટકા વધારે છે....

તહેવારોમાં ઓનલાઈન ખરીદી વધતા UPI વ્યવહાર 20 અબજને પાર
Post

તહેવારોમાં ઓનલાઈન ખરીદી વધતા UPI વ્યવહાર 20 અબજને પાર

મુંબઈ: તહેવારોના મોસમમાં ઓનલાઈન ખરીદીમાં નોંધપાત્ર વધારો થતા ઓગસ્ટમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) મારફતે થયેલા વ્યવહારોની સંખ્યા જુલાઈની સરખામણીએ 3 ટકા વધી 20.01 અબજને પહોંચી ગઇ છે. જુલાઈમાં આ આંક 19.47 અબજ નોંધાયો હતો. મૂલ્યના દૃષ્ટિકોણે, ઓગસ્ટમાં થયેલા વ્યવહારોનો આંક 1 ટકા ઘટી રૂ. 24.85 ટ્રિલિયન રહ્યો, જ્યારે જુલાઈમાં રૂ. 25.08 ટ્રિલિયનનો આંક નોંધાયો હતો....