Category: Crime

Home » INDIA » Crime » Page 7
રાજા રઘુવંશી હત્યા કેસમાં ત્રણ આરોપીઓને જામીન
Post

રાજા રઘુવંશી હત્યા કેસમાં ત્રણ આરોપીઓને જામીન

ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશી હત્યા કેસમાં એક નવો વળાંક આવ્યો છે, જ્યાં ત્રણ આરોપીઓને જામીન મળતાં તપાસ એજન્સી સામે અનેક સવાલો ઉભા થયા છે. શિલોંગ પોલીસની તપાસ પર હવે સંશય વ્યક્ત થવા લાગ્યો છે, કારણ કે આરોપીઓ લોકેન્દ્ર તોમર, બલવીર અહિરવાર અને સિલોમ જેમ્સને હજી ચાર્જશીટ દાખલ થયા વિના જામીન મળ્યા છે. આ માહિતી મળતાં...

પત્નીનો ખૌફનાક પ્લાન: પતિને ઊંઘની ગોળી આપી, પછી દિયર સાથે મળીને ઈલેક્ટ્રિક શૉક આપી હત્યા કરી
Post

પત્નીનો ખૌફનાક પ્લાન: પતિને ઊંઘની ગોળી આપી, પછી દિયર સાથે મળીને ઈલેક્ટ્રિક શૉક આપી હત્યા કરી

કરણ દેવ નામના યુવકની શંકાસ્પદ મોતની તપાસ દરમિયાન Delhi Police સામે એક એવી સચ્ચાઈ આવી કે ચોંકી જવાની બારી આવે. કરણની પત્ની અને તેના પિતરાઈ ભાઈ, જે દિયરમાં આવે છે, બંનેએ મળીને પતિની હત્યા કરી. પહેલા ઊંઘની 15 ગોળીઓ ભોજનમાં આપી, ત્યારબાદ પણ જ્યારે તે મર્યો નહીં, તો ઈલેક્ટ્રિક શૉક આપી દેવામાં આવ્યો. સમગ્ર કાવતરું...

ઓડિશામાં બર્બરતા: 15 વર્ષની સગીરા પર ત્રણ શખ્સોએ પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી
Post

ઓડિશામાં બર્બરતા: 15 વર્ષની સગીરા પર ત્રણ શખ્સોએ પેટ્રોલ છાંટીને જીવતી સળગાવી

ઓડિશાના પુરી જિલ્લામાંથી એક હૃદયવિદારી અને હચમચાવી નાંખે તેવી ઘટના સામે આવી છે, જ્યાં ત્રણ બદમાશોએ 15 વર્ષની એક સગીરાને જીવતા સળગાવવાનો બર્બર પ્રયાસ કર્યો. ઘટના શનિવારે બયાબર ગામના રસ્તે બની હતી, જ્યારે છોકરી પોતાના મિત્રના ઘરે જઈ રહી હતી ત્યારે ત્રણે આરોપીઓએ રસ્તો રોક્યો અને તેના પર પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી. ઘટના બાદ...

ED એ સટ્ટાબાજી એપ્સને પ્રમોટ કરવા બદલ Google અને Meta ને પાઠવી નોટિસ
Post

ED એ સટ્ટાબાજી એપ્સને પ્રમોટ કરવા બદલ Google અને Meta ને પાઠવી નોટિસ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ભારતમાં ઓનલાઈન સટ્ટાબાજી અંગે મોટી કાર્યવાહી કરી છે અને ટેક જાયન્ટ્સ Google અને Meta ને નોટિસ ફટકારી છે. EDનો આરોપ છે કે આ કંપનીઓએ તેમના ડિજિટલ પ્લેટફોર્મ પર ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશન્સને જાહેરાતની જગ્યા જ પૂરી પાડી નથી, પરંતુ તેમને પ્રોત્સાહન પણ આપ્યું છે. 21 જુલાઈના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે...

ક્રિકેટર મોહમ્મદ શમીની પૂર્વ પત્ની ફરી વિવાદમાં ફસાઈ, હત્યાના પ્રયાસનો કેસ દાખલ
Post

ક્રિકેટર મોહમ્મદ શમીની પૂર્વ પત્ની ફરી વિવાદમાં ફસાઈ, હત્યાના પ્રયાસનો કેસ દાખલ

ભારતીય સ્ટાર બોલર મોહમ્મદ શમીથી અલગ રહેતી પત્ની હસીન જહાં એક નવા વિવાદમાં ફસાઈ ગઇ હોય તેવું લાગે છે. એવા અહેવાલો છે કે હસીન જહાં અને તેની પુત્રી અર્શી જહાં વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, હસીન દ્વારા આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. તેમના પર પાડોશી પર જીવલેણ હુમલો કરવાનો...

સોનાની દાણચોરીના કેસમાં અભિનેત્રી રાન્યા રાવને એક વર્ષની જેલ, જામીનના અધિકારથી વંચિત
Post

સોનાની દાણચોરીના કેસમાં અભિનેત્રી રાન્યા રાવને એક વર્ષની જેલ, જામીનના અધિકારથી વંચિત

કન્નડ ફિલ્મો સાથે જોડાયેલી જાણીતી અભિનેત્રી રાન્યા રાવને સોનાની દાણચોરીના ગુનામાં ફોરેન એક્સચેન્જ કન્ઝર્વેશન એન્ડ સ્મગલિંગ પ્રિવેન્શન એક્ટ (COFEPOSA) અંતર્ગત એક વર્ષની કાયદેસર જેલસજા ફટકારવામાં આવી છે. આ નિર્ણય એડવાઇઝરી બોર્ડ દ્વારા લેવામાં આવ્યો હતો. રાન્યા રાવ ઉપરાંત અન્ય બે આરોપીઓની પણ આ કેસમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. જામીન અરજીનો અધિકાર નહીં મળે આદેશ...

યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસી સજા મુલતવી, ભારત સરકારના પ્રયાસો સફળ
Post

યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસી સજા મુલતવી, ભારત સરકારના પ્રયાસો સફળ

યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાની ફાંસીની સજા હાલ માટે મુલતવી રાખવામાં આવી છે. નિમિષા પર તેના બિઝનેસ પાર્ટનર તલાલ અબ્દો મહેદીની હત્યાનો આરોપ છે અને 16 જુલાઈએ ફાંસી આપવામાં આવવાની હતી. પરંતુ ભારત સરકારના સતત પ્રયાસો અને યમન સરકાર સાથે ચાલી રહેલા સંપર્કોના પગલે તે સજા તાત્કાલિક અસરથી અટકાવવામાં આવી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ,...

વિરારમાં રિક્ષાચાલકને મરાઠી ન બોલવા મામલે ટોળાએ ઢોર માર માર્યો કહ્યું, “આ છે શિવસેના સ્ટાઇલ”
Post

વિરારમાં રિક્ષાચાલકને મરાઠી ન બોલવા મામલે ટોળાએ ઢોર માર માર્યો કહ્યું, “આ છે શિવસેના સ્ટાઇલ”

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં શનિવારના રોજ એક ઓટોરિક્ષા ડ્રાઈવર સાથે ટોળાએ ધક્કામુક્કી કરી, માર માર્યો અને જાહેરમાં માફી મંગાવડાવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ) અને મનસેના (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના કાર્યકરો દ્વારા દબંગઈના દૃશ્યો જોવા મળે છે. શું છે આખો મામલો? માહિતી મુજબ, થોડા દિવસ...

ખાલિસ્તાની આતંકી ગુરપતવંત પન્નુની કપિલ શર્માને ખુલ્લી ધમકી : “તારા પૈસા પાછા લઈ જા, કેનેડા તારું પ્લે ગ્રાઉન્ડ નથી”
Post

ખાલિસ્તાની આતંકી ગુરપતવંત પન્નુની કપિલ શર્માને ખુલ્લી ધમકી : “તારા પૈસા પાછા લઈ જા, કેનેડા તારું પ્લે ગ્રાઉન્ડ નથી”

ભારતીય હાસ્ય કલાકાર કપિલ શર્માને ખાલિસ્તાની આતંકવાદી સંગઠન સિક્સ ફોર જસ્ટિસ (SFJ)ના સહસ્થાપક ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા ખુલ્લી ધમકી આપવામાં આવી છે. પન્નુએ કથિત રીતે કહેલું કે કપિલ શર્મા કેનેડા મારફતે હિંદુત્વનો પ્રચાર કરી રહ્યા છે અને તેમનો બિઝનેસ “હિંદુત્વ એજન્ડાનો ભાગ” છે. હાલમાં કપિલ શર્માએ સરી, બ્રિટિશ કોલંબિયામાં ખોલેલું તેમનું કેફે, ‘કપ્સ કાફે’, ગોળીબારની...

સ્ટેટ લેવલ ટેનિસ ખેલાડી રાધિકા યાદવની હત્યા; REEL બનાવવાને લઈને પિતાએ દીકરીને ગોળી મારી
Post

સ્ટેટ લેવલ ટેનિસ ખેલાડી રાધિકા યાદવની હત્યા; REEL બનાવવાને લઈને પિતાએ દીકરીને ગોળી મારી

ગુરુગ્રામના સુશાંત લોક ફેઝ-2 વિસ્તારમાં ગુરુવાર, 10 જુલાઈએ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજ્ય સ્તરની ટેનિસ ખેલાડી રાધિકા યાદવની તેમના જ પિતાએ ગોળી મારીને હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. શરુઆતની માહિતી અનુસાર, રાધિકાના પિતા સોશિયલ મીડિયા પર તેમની દીકરી દ્વારા Reels બનાવવાનો વિરોધ કરતા હતા. પોલીસ દ્વારા મળેલી વિગતો મુજબ, રાધિકા...