Category: INDIA

Home » INDIA » Page 84
18 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા બાદ શુભાંશુ શુક્લાની પૃથ્વી પર ભવ્ય વાપસી, કેલિફોર્નિયામાં સફળ ઉતરાણ
Post

18 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા બાદ શુભાંશુ શુક્લાની પૃથ્વી પર ભવ્ય વાપસી, કેલિફોર્નિયામાં સફળ ઉતરાણ

ભારતના અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાએ 18 દિવસની ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) યાત્રા પૂર્ણ કરી પૃથ્વી પર વિજયી વાપસી કરી છે. તેઓ સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા કેલિફોર્નિયાના તટે પેસિફિક મહાસાગરમાં સુરક્ષિત રીતે ઉતરી ગયા. ભારતીય સમય પ્રમાણે બપોરે 3:01 વાગ્યે થયેલું એ ઉતરાણ દેશ માટે ગૌરવની ક્ષણ બની. ડ્રેગન કેપ્સ્યુલ પૃથ્વીના વાયુમંડળમાં 27,000 કિમી પ્રતિ કલાકની...

દીકરીના જવારા પધરાવવા ગયેલા પિતા ડૂબ્યા: 6 વર્ષીય બાળકીએ ચીસો પાડી, પણ પિતાને બચાવી શકાયા નહીં
Post

દીકરીના જવારા પધરાવવા ગયેલા પિતા ડૂબ્યા: 6 વર્ષીય બાળકીએ ચીસો પાડી, પણ પિતાને બચાવી શકાયા નહીં

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉ. કોશા બ્રહ્મભટ્ટના પતિ અને બાળ તબીબ ડૉ. નિરવ રવિન્દ્રભાઈ બ્રહ્મભટ્ટનું શનિવારના રોજ અડાલજ નર્મદા કેનાલમાં  ડૂબી જવાથી મોત નીપજ્યું. આ  ઘટના ત્યારે બની હતી જ્યારે તેઓ પોતાની 6 વર્ષીય દીકરી દ્વીજાના ગોરાના જવારા પધરાવવા કેનાલ પર ગયા હતા. જવારા પધરાવતી ઘડી બની જીવલેણ ડૉ. નિરવ પોતાની...

“સર, મેં ચોરી નથી કરી”- વિદ્યાર્થી બોલતો રહ્યો અને IAS અધિકારીએ એક પછી એક લાફા ઝીંક્યા, વીડિયો વાયરલ
Post

“સર, મેં ચોરી નથી કરી”- વિદ્યાર્થી બોલતો રહ્યો અને IAS અધિકારીએ એક પછી એક લાફા ઝીંક્યા, વીડિયો વાયરલ

મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં એક પરીક્ષા દરમિયાન ઘટના બની છે, જેમાં  IAS અધિકારી સંજીવ શ્રીવાસ્તવે એક વિદ્યાર્થીને લાફા ઝીંકી દીધા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના 1 એપ્રિલે ભિંડના દિનદયાળ ડંગરોલિયા મહાવિદ્યાલયમાં B.Sc બીજા વર્ષની ગણિતની પરીક્ષા દરમિયાન બની હતી, જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિદ્યાર્થી પર ચીટિંગનો આરોપ કલેક્ટર સંજીવ...

રાજ્યસભાને મળ્યાં 4 નવા સભ્ય, રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી નિમણૂક
Post

રાજ્યસભાને મળ્યાં 4 નવા સભ્ય, રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી નિમણૂક

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંધારણના અનુચ્છેદ 80 હેઠળ રાજ્યસભામાં ચાર સભ્યોની નિમણૂક કરી છે. આ સૂચિમાં જાણીતા ફોજદારી વકીલ ઉજ્જવલ નિકમ, પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા, ઈતિહાસકાર ડૉ. મીનાક્ષી જૈન, તથા કેરળના સામાજિક કાર્યકર સી. સદાનંદન માસ્ટરનો સમાવેશ થાય છે. ઉજ્જવલ નિકમ – કાયદાના મંચનો બળવાન અવાજ ઉજ્જવલ નિકમ દેશના અમુક સૌથી ચર્ચિત ગુનાખોરીના કેસોમાં સરકાર...

વિરારમાં રિક્ષાચાલકને મરાઠી ન બોલવા મામલે ટોળાએ ઢોર માર માર્યો કહ્યું, “આ છે શિવસેના સ્ટાઇલ”
Post

વિરારમાં રિક્ષાચાલકને મરાઠી ન બોલવા મામલે ટોળાએ ઢોર માર માર્યો કહ્યું, “આ છે શિવસેના સ્ટાઇલ”

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં શનિવારના રોજ એક ઓટોરિક્ષા ડ્રાઈવર સાથે ટોળાએ ધક્કામુક્કી કરી, માર માર્યો અને જાહેરમાં માફી મંગાવડાવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ) અને મનસેના (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના કાર્યકરો દ્વારા દબંગઈના દૃશ્યો જોવા મળે છે. શું છે આખો મામલો? માહિતી મુજબ, થોડા દિવસ...

AIના યુગમાં દાણા જોવડાવવાનો વિવાદ: અમદાવાદ સિવિલના સુપરિન્ટેન્ડેન્ટ વિવાદમાં ઘેરાયા
Post

AIના યુગમાં દાણા જોવડાવવાનો વિવાદ: અમદાવાદ સિવિલના સુપરિન્ટેન્ડેન્ટ વિવાદમાં ઘેરાયા

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ સર્જાયો છે. વીડિયોમાં તેઓ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા ખોડિયાર માતાના મંદિરને ખસેડવા અંગે પૂજારી પાસે દાણા જોવડાવા પહોંચ્યા હોવાની વાતે ચર્ચા જગાવી છે. આ ઘટનાએ રાજ્યમાં અંધશ્રદ્ધા સામેની લડત વચ્ચે નવી ચર્ચા ઉભી કરી છે. શુ છે મામલો? પ્રાપ્ત માહિતી મુજબ,...

અમેરિકા વિઝા મળ્યા બાદ પણ રહેશે કડક સ્ક્રીનિંગ, કાયદા ભંગ કરનારાને દેશનિકાલની ચેતવણી
Post

અમેરિકા વિઝા મળ્યા બાદ પણ રહેશે કડક સ્ક્રીનિંગ, કાયદા ભંગ કરનારાને દેશનિકાલની ચેતવણી

અમેરિકાના વિઝા મળ્યા પછી પણ હવે મુસાફરો માટે ચેતવાની જરૂર છે. અમેરિકા સરકાર, ખાસ કરીને ટ્રમ્પ શાસન હેઠળ, ઇમિગ્રેશન સંબંધિત નિયમો વધુ કડક બનાવી રહી છે. હાલમાં અમેરિકન દૂતાવાસ દ્વારા જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા મુજબ વિઝા મંજૂરી બાદ પણ સતત ‘વિઝા સ્ક્રીનિંગ’ કરવામાં આવશે. કાયદા અથવા નિયમોનું ઉલ્લંઘન કરનાર વિઝાધારકોનा વિઝા રદ કરીને તેમને દેશનિકાલ...

ખાલિસ્તાની આતંકી ગુરપતવંત પન્નુની કપિલ શર્માને ખુલ્લી ધમકી : “તારા પૈસા પાછા લઈ જા, કેનેડા તારું પ્લે ગ્રાઉન્ડ નથી”
Post

ખાલિસ્તાની આતંકી ગુરપતવંત પન્નુની કપિલ શર્માને ખુલ્લી ધમકી : “તારા પૈસા પાછા લઈ જા, કેનેડા તારું પ્લે ગ્રાઉન્ડ નથી”

ભારતીય હાસ્ય કલાકાર કપિલ શર્માને ખાલિસ્તાની આતંકવાદી સંગઠન સિક્સ ફોર જસ્ટિસ (SFJ)ના સહસ્થાપક ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા ખુલ્લી ધમકી આપવામાં આવી છે. પન્નુએ કથિત રીતે કહેલું કે કપિલ શર્મા કેનેડા મારફતે હિંદુત્વનો પ્રચાર કરી રહ્યા છે અને તેમનો બિઝનેસ “હિંદુત્વ એજન્ડાનો ભાગ” છે. હાલમાં કપિલ શર્માએ સરી, બ્રિટિશ કોલંબિયામાં ખોલેલું તેમનું કેફે, ‘કપ્સ કાફે’, ગોળીબારની...

વડોદરા: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મોતનો આંક 20 સુધી પહોંચ્યો
Post

વડોદરા: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મોતનો આંક 20 સુધી પહોંચ્યો

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર અને આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગંભીરા ગામને જોડતો મહિ નદી પરનો બ્રિજ તૂટી પડ્યાના અકસ્માતમાં મોતનો આંક હવે 20 સુધી પહોંચી ગયો છે. શુક્રવારના દિવસે વધુ એક મૃતદેહ પિલરની નીચેથી મળ્યો છે, જ્યારે સારવાર હેઠળ રહેલા એક ઈજાગ્રસ્તનું પણ સારવાર દરમિયાન મોત થયું છે. બ્રિજના ત્રીજા અને ચોથા પિલર વચ્ચેનો...

છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લા યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ, દેશભરમાં આનંદનો માહોલ
Post

છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લા યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ, દેશભરમાં આનંદનો માહોલ

મરાઠા સામ્રાજ્યના સત્તાવાર ઇતિહાસ અને વિરાસત માટે એક ગૌરવભરી ઘડી સામે આવી છે. છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા નિર્મિત અને સંરક્ષિત 12 મહત્વપૂર્ણ કિલ્લાઓને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાને રાજ્ય માટે “ગૌરવની ક્ષણ” તરીકે વર્ણવી છે. મરાઠા મિલિટ્રી લેન્ડસ્કેપ્સને વૈશ્વિક ઓળખ ‘મરાઠી મિલિટ્રી લેન્ડસ્કેપ્સ’ તરીકે ઓળખાતા આ...