Category: SPORTS

Home » SPORTS » Page 151
iplની-આ-ટીમ-રૂ.25-કરોડમાં-k-l-રાહુલને-ખરીદવા-ડીલ-કરી-રહી-હોવાની-અટકળો,-કેપ્ટન્સી-પણ-આપશે
Post

IPLની આ ટીમ રૂ.25 કરોડમાં K L રાહુલને ખરીદવા ડીલ કરી રહી હોવાની અટકળો, કેપ્ટન્સી પણ આપશે

KL Rahul in KKR: ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં કેએલ રાહુલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તે સીરિઝમાં બે સદી ફટકારી ચૂક્યો છે. હવે આ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા અહેવાલ પ્રમાણે કેએલ રાહુલ IPL 2026માં દિલ્હી કેપિટલ્સને બદલે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમી શકે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે KKR ટીમ તેને...

ind-vs-eng:-બુમરાહ,-શાર્દુલ,-પંત-અને-કંબોજ-મેચમાંથી-બહાર,-કરૂણ-નાયરને-ચાન્સ,-ભારતની-પહેલી-બેટિંગ
Post

IND vs ENG: બુમરાહ, શાર્દુલ, પંત અને કંબોજ મેચમાંથી બહાર, કરૂણ નાયરને ચાન્સ, ભારતની પહેલી બેટિંગ

Ind vs Eng: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ આજથી લંડનના ઓવલ મેદાન પર રમાઈ રહી છે. શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમ આ મેચ કોઈપણ ભોગે જીતના પ્રયાસ કરશે. હાલમાં, યજમાન ટીમ વર્તમાન સીરિઝમાં 1-2 થી આગળ છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારત ચાર...

ind-vs-eng-:-શાર્દૂલ-ઠાકુરની-જગ્યાએ-આ-ઘાતક-બોલરની-ટીમ-ઈન્ડિયામાં-થઈ-શકે-છે-એન્ટ્રી,-6-મેચમાં-ખેરવી-હતી-21-વિકેટ
Post

IND vs ENG : શાર્દૂલ ઠાકુરની જગ્યાએ આ ઘાતક બોલરની ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે એન્ટ્રી, 6 મેચમાં ખેરવી હતી 21 વિકેટ

IND vs ENG 5th Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર સીરિઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ આજે બપોરે 3:30 વાગ્યા (ભારતીય સમય પ્રમાણે)થી શરૂ થશે. પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં ઈંગ્લેન્ડ હાલમાં 2-1થી આગળ છે. ઓવલના મેદાન પર ભારત પાંચમી ટેસ્ટ મેચ જીતવા અને સીરિઝ 2-2થી ડ્રો કરવાના ઈરાદા સાથે ઉતરશે. પાંચમી...

icc-રેન્કિંગમાં-ટીમ-ઈન્ડિયાનો-દબદબો:-ત્રણેય-ફોર્મેટમાં-5-ખેલાડીઓ-નંબર-1,-જુઓ-લિસ્ટ
Post

ICC રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાનો દબદબો: ત્રણેય ફોર્મેટમાં 5 ખેલાડીઓ નંબર-1, જુઓ લિસ્ટ

ICC Mens Rankings: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલ ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. ત્યારે પાંચમી અને અંતિમ ટેસ્ટ પહેલા, ICC એ 30 જુલાઈના રોજ લેટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું છે, જેમાં T20 રેન્કિંગ, ટેસ્ટ કરતા વધુ લોકપ્રિયતા મેળવી રહ્યું છે. જેમાં યુવા બેટર અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો છે. તે પહેલીવાર ICC T20 બેટ્સમેન રેન્કિંગમાં નંબર-1 પર...

જસપ્રીત-બુમરાહ-અને-શમીના-એશિયા-કપમાં-રમવા-અંગે-દિગ્ગજ-ક્રિકેટરને-આશંકા,-જાણો-શું-કારણ-આપ્યું?
Post

જસપ્રીત બુમરાહ અને શમીના એશિયા કપમાં રમવા અંગે દિગ્ગજ ક્રિકેટરને આશંકા, જાણો શું કારણ આપ્યું?

Asia Cup 2025: એશિયા કપ 2025ની જાહેરાત થઈ ચૂકી છે અને તેનું શેડ્યૂલ પણ જાહેર થઈ ગયું છે. એશિયા કપ નવમીથી 28મી સપ્ટેમ્બર દરમિયાન યુએઈમાં ટી20 ફોર્મેટમાં રમાશે. નોંધનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે એશિયા કપ રદ થઈ શકે તેવી ચર્ચાઓ વહેતી થઈ હતી. પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI)...

ind-vs-eng-|-ઓવલના-પિચ-ક્યૂરેટરે-ફરી-ગૌતમ-ગંભીર-સાથે-‘પંગો’-કર્યો,-જુઓ-video
Post

IND vs ENG | ઓવલના પિચ ક્યૂરેટરે ફરી ગૌતમ ગંભીર સાથે ‘પંગો’ કર્યો, જુઓ VIDEO

Gautam Gambhir vs Lee Fortis: ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડના ચીફ ક્યુરેટર લી ફોર્ટિસ વચ્ચે ફરી વિવાદ થયો છે. આ વખતે તેણે ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર સાથે પિચને લઈને દલીલ કરી, જ્યારે ગંભીર, શુભમન ગિલ, બેટિંગ કોચ સિતાશું કોટક અને ચીફ સિલેક્ટર અજીત અગરકર પણ મેદાન પર હાજર...

લખનઉના-ફ્રેન્ચાઈઝી-દ્વારા-ipl-2026ની-તૈયારી-શરૂ,-ભરત-અરૂણને-ટીમમાં-કર્યા-સામેલ
Post

લખનઉના ફ્રેન્ચાઈઝી દ્વારા IPL-2026ની તૈયારી શરૂ, ભરત અરૂણને ટીમમાં કર્યા સામેલ

IPL-2026 : ભારતીય ટીમના પૂર્વ બોલિંગ કોચ ભરત અરુણ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સાથે ચાર વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ હવે IPL-2026ની સીઝન માટે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સાથે જોડાયા છે. ભરત અરુણે ફ્રેન્ચાઇઝી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, ‘લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાવું એ સન્માનની વાત છે, એક ફ્રેન્ચાઇઝી જે દરેક સ્તરે...

ind-vs-aus-u-19:-ઓસ્ટ્રેલિયા-વિરૂદ્ધ-ત્રણ-વનડે-અને-બે-યૂથ-ટેસ્ટ-મેચ-રમશે-ભારત,-bcciએ-કરી-ટીમની-જાહેરાત
Post

IND vs AUS U-19: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રણ વનડે અને બે યૂથ ટેસ્ટ મેચ રમશે ભારત, BCCIએ કરી ટીમની જાહેરાત

IND vs AUS U-19: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતની અંડર-19 પુરૂષ ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. આ પ્રવાસ સપ્ટેમ્બર 2025માં થશે, જેમાં ભારતની યુવા ટીમ ઓસ્ટ્રેલિયા અંડર-19 વિરૂદ્ધ ત્રણ વનડે અને બે ચાર દિવસીય મેચ રમશે. આ સીરિઝ યુવા ખેલાડીઓ માટે ઇન્ટરનેશનલ લેવલ પર પોતાની પ્રતિભા બતાવવાનો શાનદાર મોકો હશે. હાલમાં જ...

icc-ટેસ્ટ-રેન્કિંગમાં-રિષભ-પંતનો-જલવો,-યશસ્વીને-ભારે-નુકસાન,-રુટની-બાદશાહત-કાયમ
Post

ICC ટેસ્ટ રેન્કિંગમાં રિષભ પંતનો જલવો, યશસ્વીને ભારે નુકસાન, રુટની બાદશાહત કાયમ

ICC Rankings Pant: ICCની તાજેતરની ટેસ્ટ રેકિંગમાં ઋષભ પંતે ત્રણ પોઈન્ટનો જંપ લગાવ્યો છે. ચોથી ટેસ્ટમાં ઈજાગ્રસ્ત હોવા છતાં પણ પંતે પહેલી ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી. ICC રેન્કિંગમાં તેને આનો બદલો મળ્યો છે. પંતે એક પોઈન્ટનો ફાયદો થયો છે.  આ પણ વાંચો: ભારતીય બેટર્સ માટે ગુડ ન્યૂઝ! પાંચમી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડના 4 ધુરંધર ખેલાડીઓ...

ભારતીય-બેટર્સ-માટે-ગુડ-ન્યૂઝ!-પાંચમી-ટેસ્ટ-માટે-ઈંગ્લેન્ડના-4-ધુરંધર-ખેલાડીઓ-નહીં-રમે,-પ્લેઈંગ-11-જાહેર
Post

ભારતીય બેટર્સ માટે ગુડ ન્યૂઝ! પાંચમી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડના 4 ધુરંધર ખેલાડીઓ નહીં રમે, પ્લેઈંગ 11 જાહેર

Image Source: IANS IND vs ENG Oval Test: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંદુલકર ટ્રોફી હેઠળ પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ ઓવલમાં રમાવવાની છે. જો કે, આ મેચ અગાઉ જ ઇંગ્લિશ કેપ્ટન બેન સ્ટોક્સ ખભાની ઈજાના કારણે ટીમમાંથી બહાર થઇ ગયો છે. તેની ગેરહાજરીમાં ઓલી પોપ ઇંગ્લિશ ટીમની આગેવાની કરશે. ભારત-ઇંગ્લેન્ડના પેસર્સ થાક્યા આ દરમિયાન હવે...