Updated: Mar 23rd, 2026 GS TEAM IPL 2026: IPL 2026 માટે રાશિદ ખાન ગુજરાત ટાઈટન્સ સાથે જોડાઈ ગયો છે. ટીમને આ સીઝનમાં રાશિદ પાસેથી મજબૂત પ્રદર્શનની આશા રહેશે. અફઘાનિસ્તાનના સ્પિન બોલર માટે ગત સીઝન કંઈ ખાસ નહોતી રહી. તેણે 15 મેચમાં માત્ર 9 વિકેટ જ ઝડપી હતી. રાશિદ ખાનના સ્વાગત માટે ખાસ પોસ્ટ ગુજરાત ટાઇટન્સે...
’60 વર્ષ સુધી રમી શકું છું…’, IPLમાંથી નિવૃત્તિ અંગે ધોનીએ ટીકાકારોને રોકડું પરખાવ્યું
Updated: Mar 23rd, 2026 GS TEAM MS Dhoni On His IPL 2026 Retirement Plan: એમએસ ધોનીની IPL નિવૃત્તિને લઈને ચાહકોમાં હંમેશા ઉત્સાહ અને અટકળો રહેતી હોય છે. ત્યારે આ વચ્ચે હવે ધોનીએ ટીકાકારોને સ્પષ્ટ જવાબ આપી દીધો છે. IPLની 19મી સિઝનની શરૂઆત પહેલા રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સે એક ઈવેન્ટનું આયોજન કર્યું હતું. આ ફેન ઇવેન્ટમાં એમએસ...
ધોનીને ‘યેલો જર્સી’માં મેદાન પર જોઈ ચાહક યુવતી થઈ ભાવુક, રડતો વીડિયો વાઈરલ
ધોનીને ‘યેલો જર્સી’માં મેદાન પર જોઈ ચાહક યુવતી થઈ ભાવુક, રડતો વીડિયો વાઈરલ Updated: Mar 22nd, 2026 GS TEAM MS Dhoni Fan Viral Video: ચેન્નાઈ સુપર કિંગ્સે IPLની શરૂઆત પહેલા રવિવારે ચેપોક સ્ટેડિયમમાં ‘Roar 2026’ ચાહક ઈવેન્ટનું આયોજન કર્યું હતું. રવિવારની સાંજ CSKના ચાહકો માટે ખૂબ જ ખાસ રહી હતી, જ્યાં હજારોની સંખ્યામાં પહોંચેલા દર્શકોએ...
6,6,6,6,6,6…, અભિષેક શર્માનું તોફાન! SRHની પ્રેક્ટિસ મેચમાં માત્ર 42 બોલમાં 94 રન ફટકાર્યા
Updated: Mar 22nd, 2026 GS TEAM SRH Practice Match Scorecard: ટી20 વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન કરનાર અભિષેક શર્માનું ફોર્મ IPL 2026 શરૂ થતા પહેલા જ પરત આવી ગયું છે. 21 માર્ચના રોજ સનરાઈઝર્સ ટીમના ખેલાડીઓ વચ્ચે ઈન્ટ્રાસ્ક્વોડ (આંતરિક) મેચ રમાઈ હતી, જેમાં અભિષેક શર્માએ 94 રનની તોફાની ઈનિંગ રમી હતી. અભિષેકનું ટી20 વર્લ્ડ કપમાં પ્રદર્શન...
IPL 2026: CSK માટે શું ધોનીની જગ્યાએ સંજુ સેમસન કરશે વિકેટકીપિંગ? રવિચંદ્રન અશ્વિને આપ્યા મોટા સંકેત
Ravichandran Ashwin On Sanju Samson : IPL 2026માં સંજુ સેમસન ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) તરફથી રમશે. જ્યારથી સંજુ CSKનો ભાગ બન્યો છે, ત્યારથી ક્રિકેટ રસિકો અને નિષ્ણાતોમાં એક સવાલ ઉભો થયો છે કે CSK માટે વિકેટકીપિંગ સંજુ કરશે કે પછી એમએસ ધોની? આ મામલે CSK માટે રમી ચૂકેલા દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને સોશિયલ મીડિયા પોસ્ટથી મોટા...
IPLના 4 ‘વફાદાર’ ખેલાડીઓએ ક્યારેય નથી બદલી પોતાની ટીમ, પહેલા નંબર પર વિરાટ કોહલી
Most Loyal Players In IPL History: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની શરૂઆત થયાને અઢાર વર્ષ વીતી ગયા છે અને 19મી સિઝન 28 માર્ચે શરૂ થવાની છે. આ સિઝન પહેલા તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, લીગના સમગ્ર ઇતિહાસમાં ફક્ત ચાર ખેલાડીઓ એવા છે જેમણે એક જ ફ્રેન્ચાઇઝ માટે 10 કે તેથી વધુ સિઝન રમી છે. આમ તો...
વિદેશી ખેલાડીઓ થાકનું બહાનું કાઢે તો પગાર કાપો! IPL પહેલા અશ્વિનની સલાહ
Updated: Mar 22nd, 2026 GS TEAM IPL 2026 : આઈપીએલ 2026ની હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન પર અત્યાર સુધીનો સૌથી મોટો દાવ ખેલ્યો છે. ગ્રીન આઈપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બની ગયો છે. તેને રૂ. 25.20 કરોડમાં ખરીદવામાં આવ્યો છે. જોકે, નવા નિયમો મુજબ વિદેશી ખેલાડીના પગારની મર્યાદા રૂ. 18 કરોડ...
IPL 2026: ‘યલો જર્સી’ને અલવિદા કહી શકે ધોની, પૂર્વ ભારતીય ક્રિકેટરના દાવાથી ચાહકો સ્તબ્ધ
Updated: Mar 21st, 2026 GS TEAM MS Dhoni IPL Retirement News: IPL 2026 પહેલા ક્રિકેટ ચાહકો અને ખાસ કરીને ધોનીના ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ અને સ્ટાર ખેલાડી મહેન્દ્રસિંહ ધોની માટે આ સિઝન તેની છેલ્લી IPL હોઈ શકે છે. પૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાએ સંકેત આપ્યા છે...
IPL 2026 પહેલા ઇરફાન પઠાણે વૈભવ સૂર્યવંશીને આપી ચેતવણી, કહ્યું,-‘વિપક્ષી ટીમો તૈયારીમાં છે કે..’
Updated: Mar 21st, 2026 GS TEAM Irfan Pathan on Vaibhav Suryavanshi: વૈભવ સૂર્યવંશીએ 2025માં IPLમાં પ્રવેશ કર્યો હતો. જેમાં પહેલી જ સિઝનમાં વૈભવે 200થી વધુના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી અને 36ની પ્રભાવશાળી સરેરાશથી રન બનાવ્યા હતા. હવે IPL 2026માં વૈભવ પર ફોર્મ જાળવી રાખવાનું દબાણ રહેશે. વૈભવ રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ અને અંડર-19 T20...
પૂર્વ ક્રિકેટર સંજય બાંગરની દીકરી અનાયાએ કરાવી જેન્ડર-અફર્મિંગ સર્જરી, પિતા માટે લખી ભાવુક પોસ્ટ
પૂર્વ ક્રિકેટર સંજય બાંગરની દીકરી અનાયાએ કરાવી જેન્ડર-અફર્મિંગ સર્જરી, પિતા માટે લખી ભાવુક પોસ્ટ Updated: Mar 21st, 2026 GS TEAM Anaya Shares Emotional Post : પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય બાંગરની દીકરી અનાયા બાંગરે પોતાના જીવનના સૌથી મોટા પરિવર્તનને દુનિયા સાથે શેર કર્યું છે. અનાયાએ ખુલાસો કર્યો કે, તેણે થાઇલેન્ડમાં જેન્ડર-અફર્મિંગ સર્જરી કરાવી છે. અનાયાએ સોશિયલ...









