Updated: Mar 21st, 2026 GS TEAM Lucknow Super Giants Visit Ram Mandir: IPL 2026ની શરૂઆત પહેલા લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમ આજે શનિવારે અયોધ્યામાં ભગવાન શ્રી રામના દર્શન કરવા પહોંચી હતી. આ તકે ટીમના માલિક સંજીવ ગોએન્કા અને કેપ્ટન ઋષભ પંત પણ હાજર રહ્યા હતા. મંદિર પરિસરમાં LSG માલિક, ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનું ભવ્ય સ્વાગત...
VIDEO : પ્રોટોકોલ તોડ્યો, ઘૂંટણ પર બેઠા… પુતિનને ખેલાડીને આપ્યું ‘હૃદયસ્પર્શી’ સન્માન
Updated: Mar 21st, 2026 GS TEAM Russian President Vladimir Putin : રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને પ્રોટોકોલ તોડીને, ઘૂંટણ પર બેસીને ચેમ્પિયન ખેલાડીને અનોખું અને હૃદયસ્પર્શી સન્માન આપ્યું છે. સોશિયલ મીડિયા પર પુતિન અને ખેલાડીના આ ઐતિહાસિક ક્ષણનો વીડિયો પણ સામે આવ્યો છે. પુતિનના માનવતાવાદી અભિગમને જોઈને સૌકોઈ તેમની ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે. પુતિને ઘૂંટણ...
IPL 2026ની સિઝનથી બહાર થયો ખૂંખાર બોલર, જાણો કઈ ટીમને લાગ્યો મોટો ઝટકો
Updated: Mar 21st, 2026 GS TEAM Akashdeep Ruled Out IPL 2026 KKR: કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ IPLના મિની ઓક્શનમાં સૌથી મોટું પર્સ લઈને મેદાનમાં ઉતરી હતી. તેણે કેમરૂન ગ્રીન અને મથીશા પાથિરાના જેવા ટોચના ખેલાડીઓ પર કરોડો ખર્ચ્યા હતા. પરંતુ હવે તે જ KKR ટીમ સૌથી નબળી દેખાવા લાગી છે. હર્ષિત રાણા બાદ ફાસ્ટ બોલર...
IPL 2026: આ 31 ખેલાડીઓ છે સૌથી ખતરનાક ફિનિશર્સ, જે એકલા હાથે પલટી શકે છે મેચ!
Updated: Mar 21st, 2026 GS TEAM IPL 2026, Match Finisher: ક્રિકેટની રમતમાં જે ખેલાડી ઇનિંગની શરૂઆત કરે તેને ઓપનર કહેવાય છે, પરંતુ જે ખેલાડી અંત સુધી રમીને જીત અપાવે તેને ‘ફિનિશર’ કહેવામાં આવે છે. IPL 2026માં પણ આવા 31 ધૂરંધર ખેલાડીઓ છે જે મેચ ખતમ કરવામાં માહેર ગણાય છે. આ તમામ ફિનિશરો લીગની 10 ટીમોમાં...
VIDEO: ‘મારા ઘરમાં 2 યુવતીઓ હતી…’, LIVEમાં બ્રાવોની જીભ લપસી, રહાણેએ બતાવ્યું- માઈક ચાલુ છે!
Updated: Mar 21st, 2026 GS TEAM Dwayne Bravo Controversy : આગામી 28 માર્ચથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 19મી સીઝનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, પરંતુ તે પહેલા જ કોલકાતા નાઈટ રાઈડર્સના કેમ્પમાં વિવાદ સર્જાયો છે. KKRના મેન્ટર અને વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન ડ્વેન બ્રાવો એક મીડિયા ઇવેન્ટ દરમિયાન માઈક ઓન રહી જતા તેની અંગત વાતચીત...
એક મિનિટનો પણ વ્યય ના કરશો! IPL પહેલા RCBના ખેલાડીઓને વિરાટ કોહલીનો ગુરુ મંત્ર
Updated: Mar 21st, 2026 GS TEAM Virat Kohli warn RCB Team Mates: IPL 2026ની સીઝન શરૂ થાય તે પહેલા જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ પોતાની ટીમના સાથી ખેલાડીઓને સાવધ કરી દીધા છે. આરસીબીના પ્રથમ ટ્રેનિંગ સેશન દરમિયાન કોહલીએ ખેલાડીઓમાં જોશ ભરતા જણાવ્યું હતું કે, ગત વર્ષે ચેમ્પિયન બન્યા બાદ હવે ટીમ...
IPL 2026 પહેલા ટીમોને લાગ્યો મોટો ઝટકો, હર્ષિત રાણાથી લઈને પેટ કમિન્સ સુધી, આ સ્ટાર ખેલાડીઓ થયા ઈજાગ્રસ્ત
Updated: Mar 20th, 2026 GS TEAM IPL 2026 Injury Update: IPL 2026 પહેલા ટીમોને મોટો ઝટકો લાગ્યો છે. IPL 2026ની હજુ શરૂઆત નથી થઈ ત્યાં તો ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં હર્ષિત રાણાથી લઈને પેટ કમિન્સ સુધીના સ્ટાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. જેને લઈને અનેક સ્ટાર ખેલાડીઓ રમશે કે નહીં તેની...
‘મેં કહ્યું હતું કે તું એક દિવસ ધોની જેવો બનીશ..’, T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવનાર સેમસન પર શશી થરુર ફિદા
Updated: Mar 20th, 2026 GS TEAM Shashi Tharoor on Sanju Samson : કેરળના તિરુવનંતપુરમના કોંગ્રેસ સાંસદ શશી થરૂરે ભારતીય ક્રિકેટર સંજુ સેમસનની જબરદસ્ત પ્રશંસા કરી છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં થરૂરે સેમસન સાથેના પોતાના જૂના સંબંધોને યાદ કરતા જણાવ્યું કે, તેઓ સંજુ માટે એક ‘અંકલ’ સમાન છે અને તેને ટેસ્ટ ક્રિકેટ રમતા જોવાની પણ ઈચ્છા ધરાવે...
IPL 2026 પહેલા ટીમોનું ટેન્શન વધ્યું! એકસાથે 4 સ્ટાર બોલર્સ રહેશે ગેરહાજર, જુઓ લિસ્ટ
Updated: Mar 20th, 2026 GS TEAM IPL 2026: આઈપીએલ 2026ની શરૂઆત પહેલા જ ક્રિકેટ જગતમાંથી મોટા સમાચાર મળી રહ્યા છે. વર્કલોડ મેનેજમેન્ટ અને ઈજાઓના કારણે ઓસ્ટ્રેલિયાના ચાર દિગ્ગજ ફાસ્ટ બોલરો ટુર્નામેન્ટની શરૂઆતી મેચો ગુમાવશે. જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદના નિયમિત કેપ્ટન પેટ કમિન્સનો પણ સમાવેશ થાય છે, જે ફ્રેન્ચાઈઝી માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના...
7 ખેલાડી જેમની ઈજાએ IPL રમનારી ટીમોનું ટેન્શન વધાર્યું, 4 તો ટુર્નામેન્ટ બહાર થઈ ગયા
Updated: Mar 20th, 2026 GS TEAM Cricket News : IPL 2026 શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ક્રિકેટ રસિકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ ઇજાગ્રસ્ત ખેલાડીઓની યાદી સતત વધતી જઇ રહી છે. અત્યાર સુધીમાં કુલ 7 ખેલાડીઓ ઇજાગ્રસ્ત હોવાના અહેવાલો સામે આવ્યા છે, જેમાંથી 4...









