71મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત શુક્રવારે દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટરમાં કરવામાં આવી. આ પ્રસંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિન વૈષ્ણવે સાંજે 6 વાગ્યે વિજેતાઓના નામ જાહેર કર્યા. ખાસ વાત એ છે કે, ગુજરાતી ફિલ્મ ‘વશ’ને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવી છે, જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. ‘વશ’ એક થ્રિલર...
