Border peace talks Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/border-peace-talks/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Tue, 19 Aug 2025 13:29:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Border peace talks Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/border-peace-talks/ 32 32 ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ વડાપ્રધાન મોદીને કરી મુલાકાત, બોર્ડર પર શાંતિના સંકેત https://www.gujaratinside.com/2025/08/19/china-foreign-minister-meets-modi-border-peace-talks/ https://www.gujaratinside.com/2025/08/19/china-foreign-minister-meets-modi-border-peace-talks/#respond Tue, 19 Aug 2025 13:29:07 +0000 https://www.gujaratinside.com/?p=16728 ભારત-ચીન સંબંધોમાં નવી ગતિ જોવા મળી રહી છે. ભારત પ્રવાસે આવેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ મંગળવારે (19 ઓગસ્ટ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ પહેલા વાંગ યીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે પણ ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન NSA ડોભાલે જણાવ્યું કે, બોર્ડર પર શાંતિ અને સૌહાર્દ...

The post ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ વડાપ્રધાન મોદીને કરી મુલાકાત, બોર્ડર પર શાંતિના સંકેત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારત-ચીન સંબંધોમાં નવી ગતિ જોવા મળી રહી છે. ભારત પ્રવાસે આવેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ મંગળવારે (19 ઓગસ્ટ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ પહેલા વાંગ યીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે પણ ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન NSA ડોભાલે જણાવ્યું કે, બોર્ડર પર શાંતિ અને સૌહાર્દ જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને અમને આશા છે કે વિશેષ પ્રતિનિધિઓ વચ્ચેની વાતચીત સફળ થશે. વડાપ્રધાન મોદી ટૂંક સમયમાં શાંઘાઈ સહકાર સંગઠન (SCO) શિખર સંમેલન માટે ચીન જવાના છે, જેને કારણે આજની આ બેઠક વ્યૂહાત્મક દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ બની છે.

 

The post ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ વડાપ્રધાન મોદીને કરી મુલાકાત, બોર્ડર પર શાંતિના સંકેત appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/19/china-foreign-minister-meets-modi-border-peace-talks/feed/ 0
પીએમ મોદીની ચીન યાત્રા પહેલા ચીનના વિદેશ મંત્રીની ભારત મુલાકાત, ડોભાલ સાથે સરહદ શાંતિ પર ચર્ચા https://www.gujaratinside.com/2025/08/17/pm-modi-china-visit-wang-yi-india-meeting/ https://www.gujaratinside.com/2025/08/17/pm-modi-china-visit-wang-yi-india-meeting/#respond Sun, 17 Aug 2025 12:10:50 +0000 https://www.gujaratinside.com/?p=16541 વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન યાત્રા પહેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યી સોમવારથી બે દિવસની ભારત મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન વાંગ યી અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વચ્ચે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાશે. બેઠકમાં બંને દેશો વચ્ચે સરહદ પર સ્થાયી શાંતિ સ્થાપિત કરવા માટે ચર્ચા થવાની સંભાવના છે. ચીનના વિદેશ મંત્રીની આ મુલાકાત...

The post પીએમ મોદીની ચીન યાત્રા પહેલા ચીનના વિદેશ મંત્રીની ભારત મુલાકાત, ડોભાલ સાથે સરહદ શાંતિ પર ચર્ચા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન યાત્રા પહેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યી સોમવારથી બે દિવસની ભારત મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન વાંગ યી અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વચ્ચે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાશે. બેઠકમાં બંને દેશો વચ્ચે સરહદ પર સ્થાયી શાંતિ સ્થાપિત કરવા માટે ચર્ચા થવાની સંભાવના છે.

ચીનના વિદેશ મંત્રીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા દ્વારા ભારતીય ઉત્પાદનો પર ભારે ટેરિફ લગાવવાના કારણે ભારત-અમેરિકા સંબંધોમાં તણાવ ઊભો થયો છે. બીજી તરફ ભારત અને ચીન વચ્ચે સંબંધોમાં સુધારો લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.

ચીનમાં 31 ઓગસ્ટથી શાંઘાઈ સહકાર સંગઠન (SCO)નું વાર્ષિક શિખર સંમેલન યોજાવાનું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે તેવી ધારણા છે. આ શિખર સંમેલન માટે ચીનની શી જિનપિંગ સરકાર તૈયારી કરી રહી છે. વાંગ યી ભારતની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ.જયશંકર સાથે પણ ચર્ચા કરશે.

રિપોર્ટ્સ મુજબ, પીએમ મોદી 29 ઓગસ્ટે જાપાન પ્રવાસે જશે અને ત્યારબાદ ચીનના તિયાનજિનમાં યોજાનાર શિખર સંમેલનમાં ભાગ લેશે. આ મુલાકાતો બંને દેશો વચ્ચેના સંબંધોને નવી દિશામાં લઈ જવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

 

The post પીએમ મોદીની ચીન યાત્રા પહેલા ચીનના વિદેશ મંત્રીની ભારત મુલાકાત, ડોભાલ સાથે સરહદ શાંતિ પર ચર્ચા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/08/17/pm-modi-china-visit-wang-yi-india-meeting/feed/ 0