વલસાડ: ધરમપુર તાલુકાના શેરીમાળ ગામે એક યુવાન બાઇક સાથે કોઝવે પાર કરતી વખતે પાણીના પ્રવાહમાં તણાઈ ગયો છે. પ્રિતેશ દિનેશભાઈ ગામીત (ઉંમર 22) આંબાતલાટ ગામના સાગરમાળ ફળીયાના રહેતા છે. શનિવારે રાત્રે નોકરી પરથી ઘરે પરત ફરતા પ્રિતેશ પોતાના મોટરસાયકલ (નં. GJ-15-AE-8538) પર કોઝવે પાર કરવાનો પ્રયાસ કર્યો, જે સમયે કોઝવે પાણીમાં ગરક હતો. ઝડપથી વહેતા...

