Tag: Gujarat Flood

Home » Gujarat Flood
સાંતલપુરમાં નદી દુર્ઘટના: ત્રણના મોત, અનેક ગુમ, SDRF દ્વારા શોધખોળ ચાલુ
Post

સાંતલપુરમાં નદી દુર્ઘટના: ત્રણના મોત, અનેક ગુમ, SDRF દ્વારા શોધખોળ ચાલુ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આજે (9 સપ્ટેમ્બર) બે અલગ અલગ સ્થળોએ બનેલી ડૂબવાની દુર્ઘટનાઓને કારણે વિસ્તારમાં શોકનું મોજું છવાઈ ગયું છે. મળતી માહિતી મુજબ, પ્રથમ બનાવ સાંતલપુર વિસ્તારમાં બન્યો હતો, જ્યાં નદીના તેજ વહેણમાં ત્રણ લોકો તણાઈ ગયા હતા. આ ઘટના અંગે જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા...