Tag: Gujarat law and order

Home » Gujarat law and order
કચ્છમાં ભત્રીજી સંબંધની શંકા પર 19 વર્ષીય યુવકની હત્યા, આરોપી ફરાર
Post

કચ્છમાં ભત્રીજી સંબંધની શંકા પર 19 વર્ષીય યુવકની હત્યા, આરોપી ફરાર

ગુજરાતમાં સતત વધતા હત્યાના બનાવો વચ્ચે કચ્છના રાપર તાલુકામાં વધુ એક સનસનીખેજ ઘટના સામે આવી છે. કારુડા અને સલારી ગામ વચ્ચે રાજબાઈ માતાના મંદિરની નજીક 19 વર્ષના નરેશ સામાભાઈ કોલીનીની સગા કાકાએ તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી રીતે હત્યા કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ ભત્રીજી સાથેના આડા સંબંધની શંકા જવાબદાર હોવાનું સામે આવ્યું...