Tag: heavy rain alert

Home » heavy rain alert
કોલકાતામાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 5ના કરંટ લાગતા મોત, મેટ્રો અને ટ્રેન સેવા પર અસર
Post

કોલકાતામાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 5ના કરંટ લાગતા મોત, મેટ્રો અને ટ્રેન સેવા પર અસર

કોલકાતામાં પશ્ચિમ બંગાળમાં મોસમ બદલાતા ધોધમાર વરસાદને કારણે જનજીવન પૂરજોશમાં અસરગ્રસ્ત થઈ ગયું છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં ઘરો, રસ્તાઓ અને રહેણાંક સંકુલોમાં જળપ્રવાહ સર્જાયો છે. વીજળીના કરંટ લાગતા 5 લોકોના મોતની પણ જાણ મળી છે. છેલ્લા છ કલાકમાં શહેરમાં 250 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં ગારિયા કામદહારીમાં 332 મીમી, જોધપુર પાર્કમાં...

દશેરા સુધી ચોમાસું યથાવત્, અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Post

દશેરા સુધી ચોમાસું યથાવત્, અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

ભારે વરસાદ અને પૂરના કારણે અનેક રાજ્યોમાં પરિસ્થિતિ વિકટ બની છે, ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે અને ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ વર્ષે જમ્મુ અને કાશ્મીરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને માતા વૈષ્ણોદેવી મંદિર ખાતે થયેલા ભૂસ્ખલનમાં અનેક લોકોના મોત થયા હતા. હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ચોમાસું આ વર્ષે 15...

ગુજરાતમાં સતત 4 દિવસ ભારે વરસાદ માટે રેડ-ઓરેન્જ એલર્ટ, કચ્છમાં પણ પ્રચંડ વરસાદની આગાહી
Post

ગુજરાતમાં સતત 4 દિવસ ભારે વરસાદ માટે રેડ-ઓરેન્જ એલર્ટ, કચ્છમાં પણ પ્રચંડ વરસાદની આગાહી

અમદાવાદ: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી ચાર દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે અને વિવિધ જિલ્લામાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. 4 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટ આપાયો હતો. રાજ્યના 12 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 10 જિલ્લામાં યલો એલર્ટ આપવાની સૂચના હતી. 5 સપ્ટેમ્બરે નવસારી, ડાંગ,...

ગુજરાતમાં બે દિવસ વરસાદનો વિરામ, 4 સપ્ટેમ્બરથી ફરી અતિભારે વરસાદની આગાહી
Post

ગુજરાતમાં બે દિવસ વરસાદનો વિરામ, 4 સપ્ટેમ્બરથી ફરી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે મેઘરાજા આવતા બે દિવસ માટે થોડો વિરામ લેશે. 2 અને 3 સપ્ટેમ્બરે માત્ર દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદ પડશે, જેમાં 2 સપ્ટેમ્બરે નવસારી અને વલસાડ અને 3 સપ્ટેમ્બરે દાહોદ, છોટા ઉદેપુર, તાપી, નર્મદા,...