Tag: Hemant Soren

Home » Hemant Soren
Post

ઝારખંડના પૂર્વ સીએમ શિબુ સોરેનનું નિધન

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચા (ઝામુમો)ના સ્થાપક નેતા શિબુ સોરેનનું 81 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને દિલ્હીની શ્રી ગંગા રામ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી સારવાર હેઠળ હતા. હોસ્પિટલ તરફથી જણાવાયું કે સોરેનનું નિધન સોમવાર સવારે 8:56 વાગ્યે થયું. કિડનીની ગંભીર...