Tag: Indo Pacific

Home » Indo Pacific
ભારત બનાવશે ન્યુક્લિયરથી સંચાલિત એરક્રાફ્ટ કેરિયર ‘INS વિશાલ’, 55 ફાઇટર જેટ લઈ જવાની ક્ષમતા
Post

ભારત બનાવશે ન્યુક્લિયરથી સંચાલિત એરક્રાફ્ટ કેરિયર ‘INS વિશાલ’, 55 ફાઇટર જેટ લઈ જવાની ક્ષમતા

ભારત હવે પોતાની નૌસેનાને વિશ્વસ્તરે વધુ શક્તિશાળી બનાવવા તરફ મહત્વનું પગલું ભરવા જઈ રહ્યું છે. સંરક્ષણ મંત્રાલયે 6 ઓગસ્ટ 2025ના રોજ જાહેર કરેલી ટેકનોલોજી પર્સપેક્ટિવ એન્ડ કેપેબિલિટી રોડમેપ 2025 (TPCR-2025) હેઠળ દેશ પોતાનું પહેલું ન્યુક્લિયરથી સંચાલિત એરક્રાફ્ટ કેરિયર ‘INS વિશાલ’ બનાવશે. આ જહાજ ભારતને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીન અને પાકિસ્તાન જેવી પડકારરૂપ શક્તિઓ સામે મજબૂત જવાબ...

જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી સાથે કરી દ્વિપક્ષીય સહયોગ પર મહત્વપૂર્ણ બેઠક
Post

જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી સાથે કરી દ્વિપક્ષીય સહયોગ પર મહત્વપૂર્ણ બેઠક

ભારત અને જર્મની વચ્ચે બહુપક્ષીય સહયોગને વેગ આપવા માટે વિદેશ મંત્રી એસ. જયશંકરે જર્મનીના વિદેશ મંત્રી જોહાન વાડેફૂલ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. બેઠક પહેલાં, જયશંકરે જણાવ્યું કે ભારત યુરોપિયન યુનિયન સાથે તેના સંબંધોને વધુ ગાઢ બનાવવા અને મુક્ત વેપાર કરાર પર ચર્ચાને વેગ આપવા જર્મનીના સહયોગ પર આધાર રાખે છે. તેમણે ઉમેર્યું કે ભારત અને...

ટ્રમ્પના ટેરિફ મુદ્દે ભારતને ફિજીનો સાથ, રાબુકાએ કહ્યું– “મોદી એટલા શક્તિશાળી કે મુશ્કેલીઓનો સામનો કરી શકશે”
Post

ટ્રમ્પના ટેરિફ મુદ્દે ભારતને ફિજીનો સાથ, રાબુકાએ કહ્યું– “મોદી એટલા શક્તિશાળી કે મુશ્કેલીઓનો સામનો કરી શકશે”

ફિજીના વડાપ્રધાન સિટિવેની લિગામમાદા રાબુકા હાલમાં ભારતની મુલાકાતે છે. મંગળવારે તેઓ નવી દિલ્હીમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેયર્સ (ICWA) દ્વારા આયોજિત ‘ઓશન ઓફ પીસ’ વ્યાખ્યાનમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન, તેમણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં લાગુ કરાયેલા 50% ટેરિફ અંગે કટાક્ષ કરતાં કહ્યું કે ભારત એટલું શક્તિશાળી છે કે આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી...