Tag: PM Modi 75th birthday

Home » PM Modi 75th birthday
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને 75મા જન્મદિવસની આપી શુભેચ્છા, PMએ માન્યો આભાર
Post

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને 75મા જન્મદિવસની આપી શુભેચ્છા, PMએ માન્યો આભાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે મોડી રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન પર સંબોધી તેમની 75મા જન્મદિવસની શુભેચ્છા આપી. ફોનચર્ચા દરમિયાન બંને નેતાઓએ ભારત-અમેરિકા વચ્ચેના સશક્ત રાજકીય ભાગીદારી, વૈશ્વિક મુદ્દાઓ અને યુક્રેન યુદ્ધના શાંતિપૂર્ણ સમાધાન માટેની શક્યતાઓ પર વાતચીત કરી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે બંને દેશોની ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે સુરતમાં ઇચ્છાનાથ મહાદેવ મંદિરે સ્વચ્છતા અભિયાન, CR પાટીલ જોડાયા
Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે સુરતમાં ઇચ્છાનાથ મહાદેવ મંદિરે સ્વચ્છતા અભિયાન, CR પાટીલ જોડાયા

સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ સદકાર્યો યોજાઈ રહ્યા છે. ગુજરાતમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો જન્મદિવસની ઉજવણી ફક્ત બોલીને નહીં પરંતુ કાર્ય થકી કરી રહ્યા છે. રાજ્યભરના અનેક વિસ્તારોમાં આજે સ્વચ્છતા અભિયાન, મેદસ્વિતા મુક્ત અભિયાન, રક્તદાન શિબિર જેવા સક્રિય કાર્યક્રમો યોજાયા. ગાંધીનગરમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સફાઈ અભિયાન હાથ ધર્યું, જ્યારે...

વડાપ્રધાન મોદી મધ્યપ્રદેશમાં કરશે જન્મદિવસની ઉજવણી, દેશના પ્રથમ PM મિત્ર પાર્કનો કરશે શિલાન્યાસ
Post

વડાપ્રધાન મોદી મધ્યપ્રદેશમાં કરશે જન્મદિવસની ઉજવણી, દેશના પ્રથમ PM મિત્ર પાર્કનો કરશે શિલાન્યાસ

નવા દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે તેમના 75મા જન્મદિવસે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ભૈસોલા ગામે ખાસ કાર્યક્રમમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ દેશના પ્રથમ PM મિત્ર (Mega Integrated Textile Region and Apparel) પાર્કનો શિલાન્યાસ કરશે. ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાન તથા ‘આદિ સેવા પર્વ’નો શુભારંભ કરશે. પીએમના આગમનને લઈને રાજ્યભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો...