Tag: public safety

Home » public safety
કોલકાતામાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 5ના કરંટ લાગતા મોત, મેટ્રો અને ટ્રેન સેવા પર અસર
Post

કોલકાતામાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 5ના કરંટ લાગતા મોત, મેટ્રો અને ટ્રેન સેવા પર અસર

કોલકાતામાં પશ્ચિમ બંગાળમાં મોસમ બદલાતા ધોધમાર વરસાદને કારણે જનજીવન પૂરજોશમાં અસરગ્રસ્ત થઈ ગયું છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં ઘરો, રસ્તાઓ અને રહેણાંક સંકુલોમાં જળપ્રવાહ સર્જાયો છે. વીજળીના કરંટ લાગતા 5 લોકોના મોતની પણ જાણ મળી છે. છેલ્લા છ કલાકમાં શહેરમાં 250 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં ગારિયા કામદહારીમાં 332 મીમી, જોધપુર પાર્કમાં...

નવરાત્રિમાં 792 સ્થળે ગરબા યોજાશે, પોલીસ સજ્જ: સોશિયલ મીડિયામાં ધાર્મિક ટીપ્પણીઓ પર ખાસ નજર
Post

નવરાત્રિમાં 792 સ્થળે ગરબા યોજાશે, પોલીસ સજ્જ: સોશિયલ મીડિયામાં ધાર્મિક ટીપ્પણીઓ પર ખાસ નજર

આજથી નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થતાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ તત્પરતા સાથે તૈયારીઓમાં લાગી છે. શહેરમાં 84 ગરબા આયોજન માટે અરજીઓ આવી છે, જેમાંથી 29 આયોજકોને મંજૂરી આપી દીધી છે. ગ્રામ્ય વિસ્તારમાં નવરાત્રિના તહેવાર દરમિયાન 792 સ્થળોએ ગરબા યોજાશે. પોલીસ સતત પેટ્રોલિંગ અને સુરક્ષા માટે ગતિવિધિઓ શરૂ કરી રહી છે. અમદાવાદ ગ્રામ્ય એસપી...

અમદાવાદપોલીસનું ઓપરેશન ક્લિન સ્વીપ: 74 ફરાર આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા
Post

અમદાવાદપોલીસનું ઓપરેશન ક્લિન સ્વીપ: 74 ફરાર આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા

અમદાવાદ: શહેરમાં ગુનેગારોને પકડવા માટે અમદાવાદ પોલીસ દ્વારા ખાસ અભિયાન ઓપરેશન ક્લિન સ્વીપ ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશન હેઠળ ઝોન 7 વિસ્તારમાં ફરાર થયેલા 74 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આ અભિયાન માત્ર એક જ રાતમાં પાર પાડીને મોટી સફળતા હાંસલ કરી છે. ઓપરેશન દરમિયાન કુલ 255 પોલીસકર્મીઓની 9 ટીમો અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડતી...

નિંદ્રાધીન જાડી ચામડીના અધિકારીઓ જાગો; 70 દિવસમાં 12 નિર્દોષોના જીવ ગયા
Post

નિંદ્રાધીન જાડી ચામડીના અધિકારીઓ જાગો; 70 દિવસમાં 12 નિર્દોષોના જીવ ગયા

અમદાવાદમાં આ વર્ષે ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીના 70 દિવસના સમયગાળામાં 12 નિર્દોષ નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ તમામ મોત પાછળ કોઈ કુદરતી આપત્તિ કે અચાનક બનતા દુર્ઘટના નહીં પરંતુ સીધી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારી જવાબદાર ગણાઈ રહી છે. “સ્માર્ટ સિટી” તરીકે ઓળખાતા અમદાવાદમાં એક સાથે આટલી મોટી સંખ્યામાં ચોમાસા દરમ્યાન નિર્દોષોના મોત થવા જેવી...

ગોધરાના દશા ફાટક પાસે અધૂરા અંડરપાસથી લોકોને હાલાકી, મૃતદેહ અને એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી
Post

ગોધરાના દશા ફાટક પાસે અધૂરા અંડરપાસથી લોકોને હાલાકી, મૃતદેહ અને એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી

ગોધરા: ગોધરાના દશા ફાટક પાસે બે વર્ષથી અધૂરા અંડરપાસના કારણે સ્થાનિક લોકોને રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંડરપાસના અધૂરા કામના કારણે મુખ્ય માર્ગ બંધ છે, જેના કારણે સામાન્ય અવરજવર, શાળા-કોર્પોરેટ પ્રવાસ, વૃદ્ધો અને બાળકો માટે ગભરાહટભર્યા સ્થિતિ સર્જાઈ છે. સૌથી ગંભીર બાબત એ છે કે મૃત્યુ થાય ત્યારે મૃતદેહને અંતિમ...

છત્તીસગઢમાં ગણેશ વિસર્જન વખતે ભીડ પર અડફેટે આવ્યો વાહન, 3ના મોત, 22 ઈજાગ્રસ્ત
Post

છત્તીસગઢમાં ગણેશ વિસર્જન વખતે ભીડ પર અડફેટે આવ્યો વાહન, 3ના મોત, 22 ઈજાગ્રસ્ત

છત્તીસગઢના જશપુર જિલ્લાના બગીચા વિસ્તારમાં ગણેશ વિસર્જન ઉત્સવયાત્રા દરમિયાન એક બેકાબૂ બોલેરો ભીડ પર અડફેટે આવ્યો, જેમાં મહિલા સહિત ત્રણ લોકોના મોત અને આશરે 22 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના મંગળવારે રાત્રે આશરે 12 વાગ્યે બગીચા ચરઇડાંડ સ્ટેટ હાઇવે પર ઘટી હતી. પ્રત્યક્ષદ્રશી કેશવ યાદવે જણાવ્યું કે, ઊલ્લેખિત ઉત્સવયાત્રામાં 150થી વધુ શ્રદ્ધાળુઓ સામેલ...

“રખડતાં કૂતરાં સામે પગલાં જરૂરી છે, વિવાદ નહીં ઉકેલ જોઈએ છે”: સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો
Post

“રખડતાં કૂતરાં સામે પગલાં જરૂરી છે, વિવાદ નહીં ઉકેલ જોઈએ છે”: સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો

દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર દેશમાં રખડતાં કૂતરાંએ જનજીવન માટે મુશ્કેલી ઊભી કરી છે અને હવે આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. રખડતાં કૂતરાં અંગે ચાલી રહેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં જણાવ્યું કે, “અમે વિવાદ નથી ઇચ્છતા, ઉકેલ ઈચ્છીએ છીએ.” ત્રણ ન્યાયમૂર્તિઓની ખંડપીઠે દિલ્હી સરકારને આદેશ આપ્યો છે કે આગામી 8 અઠવાડિયામાં...

અમદાવાદમાં રખડતા શ્વાનોનો ત્રાસ ચરમસીમાએ, ચાર મહિને 20,000 ડોગ બાઈટના કેસ સામે આવ્યા
Post

અમદાવાદમાં રખડતા શ્વાનોનો ત્રાસ ચરમસીમાએ, ચાર મહિને 20,000 ડોગ બાઈટના કેસ સામે આવ્યા

અમદાવાદમાં ચોમાસાની ઋતુ શરૂ થતાં શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ ગૌવંશ જેટલો જ ગંભીર બની ગયો છે. નવા નાણાંકીય વર્ષના પહેલાં ચાર મહિના દરમ્યાન શહેરની વિવિધ વોર્ડ ઓફિસોમાં રખડતા શ્વાનોને લઈને કુલ 3,861 ફરિયાદો નોંધાઈ છે, જેમાંથી એક જ મહિના, એટલે કે જુલાઈમાં 1,395 ફરિયાદો સામે આવી છે. ખાસ કરીને રાત્રિના સમયે ટોળે વળેલા શ્વાનો વાહન...