Tag: SCO summit 2025

Home » SCO summit 2025
PM મોદીએ SCO સમિટમાં આતંકવાદ અને સુરક્ષા મુદ્દો ઉઠાવ્યો, ચીન અને વિશ્વને સંદેશ આપ્યો
Post

PM મોદીએ SCO સમિટમાં આતંકવાદ અને સુરક્ષા મુદ્દો ઉઠાવ્યો, ચીન અને વિશ્વને સંદેશ આપ્યો

ચીનના તિયાનજિનમાં યોજાયેલી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ પર કડક અને સ્પષ્ટ અભિપ્રાય રજૂ કર્યા. પાકિસ્તાનનો નામ લીધા વિના, વડાપ્રધાન મોદીએ આતંકવાદના ચિંતાજનક મુદ્દાને ઉઠાવતા સંબંધિત દેશોને તેનું વિરોધ કરવા માટે આમંત્રણ આપ્યું. તેમણે કહ્યું કે આતંકવાદ વિશ્વ માટે મોટી ખતરો છે અને માનવતા માટે પડકારરૂપ છે. ભારત લાંબા સમયથી આતંકવાદનો...

પીએમ મોદીએ ચીન સામે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો, બંને દેશોના સંબંધ મજબૂત બનાવવા કરી અપીલ
Post

પીએમ મોદીએ ચીન સામે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો, બંને દેશોના સંબંધ મજબૂત બનાવવા કરી અપીલ

ચીનના તિયાનજિનમાં યોજાયેલા SCO સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી. આ બેઠકમાં બંને દેશોએ પરસ્પર સહયોગ વધારવા અને સંબંધોને મજબૂત બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. પીએમ મોદીએ ચીન સમક્ષ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો અને તેને વૈશ્વિક જોખમ ગણાવતાં ભારતને ટેકો આપવા અપીલ કરી. વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવાયું કે, પીએમ મોદીએ...

ચીનના SCO સમિટમાં Xiao હ્યુમનોઇડ રોબોટ કરશે હાજરી, પ્રદર્શન કરશે અદ્યતન ટેકનોલોજી
Post

ચીનના SCO સમિટમાં Xiao હ્યુમનોઇડ રોબોટ કરશે હાજરી, પ્રદર્શન કરશે અદ્યતન ટેકનોલોજી

ચીન: 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ચીનના તિયાનજિનમાં યોજાનારા શંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સમિટમાં ટેકનોલોજીનો અનોખો પ્રદર્શન જોવા મળશે. આ સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 20થી વધુ દેશોના રાષ્ટ્રપ્રમુખ હાજર રહેશે. સમિટ માટે ચીને ખાસ ‘Xiao’ નામનો હ્યુમનોઇડ રોબોટ તૈયાર કર્યો છે, જે મીડિયા અને આયોજકોને સહાય કરશે અને પોતાની અદ્યતન ટેકનોલોજીનું પ્રદર્શન...

ચીનના તિયાનજિનમાં પહોંચ્યા PM મોદી, SCO સમિટમાં શી જિનપિંગ અને પુતિન સાથે કરશે મુલાકાત
Post

ચીનના તિયાનજિનમાં પહોંચ્યા PM મોદી, SCO સમિટમાં શી જિનપિંગ અને પુતિન સાથે કરશે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બે દિવસીય જાપાન યાત્રા પૂર્ણ કર્યા પછી ચીનના તિયાનજિન શહેર પહોંચ્યા છે, જ્યાં તેઓ શંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલનમાં ભાગ લેશે. તિયાનજિન એરપોર્ટ પર તેમનું રેડ કાર્પેટ સ્વાગત કરવામાં આવ્યું. મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “ચીનના તિયાનજિનમાં પહોંચી ગયો છું. SCO શિખર સંમેલનમાં વિચારવિમર્શ કરવા અને વિવિધ વિશ્વ...

ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ વડાપ્રધાન મોદીને કરી મુલાકાત, બોર્ડર પર શાંતિના સંકેત
Post

ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ વડાપ્રધાન મોદીને કરી મુલાકાત, બોર્ડર પર શાંતિના સંકેત

ભારત-ચીન સંબંધોમાં નવી ગતિ જોવા મળી રહી છે. ભારત પ્રવાસે આવેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ મંગળવારે (19 ઓગસ્ટ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ પહેલા વાંગ યીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે પણ ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન NSA ડોભાલે જણાવ્યું કે, બોર્ડર પર શાંતિ અને સૌહાર્દ...

Post

પીએમ મોદીની ચીન યાત્રા પહેલા ચીનના વિદેશ મંત્રીની ભારત મુલાકાત, ડોભાલ સાથે સરહદ શાંતિ પર ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન યાત્રા પહેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યી સોમવારથી બે દિવસની ભારત મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન વાંગ યી અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વચ્ચે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાશે. બેઠકમાં બંને દેશો વચ્ચે સરહદ પર સ્થાયી શાંતિ સ્થાપિત કરવા માટે ચર્ચા થવાની સંભાવના છે. ચીનના વિદેશ મંત્રીની આ મુલાકાત...

ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીનનો મોટો સંકેત: ભારત સાથે સહકાર વધારવા તૈયાર
Post

ટ્રમ્પની ટેરિફ ધમકીઓ વચ્ચે ચીનનો મોટો સંકેત: ભારત સાથે સહકાર વધારવા તૈયાર

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર ટેરિફ લાદ્યાના નિર્ણય પછી વૈશ્વિક રાજનીતિમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. સરહદી વિવાદોના કારણે લાંબા સમયથી દૂર રહેલા ભારત અને ચીન વચ્ચેના સંબંધો હવે સુધરતા નજરે પડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા ચીનની મુલાકાત લેશે, જ્યાં ચીનના રાષ્ટ્રપતિ...