અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવી શકે છે અને ક્વાડ સમિટમાં હાજરી આપી શકે છે. નવા અમેરિકન રાજદૂત સર્જિયો ગોરેએ શુક્રવારે જણાવ્યું કે ટ્રમ્પ ક્વાડ દેશોની બેઠક માટે ભારત આવવાની સંભાવના છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે તારીખ હજી નક્કી નથી. ગોરેએ કહ્યું કે, “ક્વાડ બેઠક અંગે ચર્ચા થઈ રહી છે. ચોક્કસ...
Tag: Tariff Dispute
ટ્રમ્પના વખાણ બાદ PM મોદીએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો આભાર
નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મુદ્દે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે સકારાત્મક નિવેદન આપ્યું. તેમના જવાબમાં મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને ટ્રમ્પનો આભાર માન્યો અને ભારત-અમેરિકા સંબંધોને મજબૂત ગણાવ્યા. મોદીએ લખ્યું કે, “અમે દિલથી તમારો આભાર માનીએ છીએ. અમે પ્રમુખ ટ્રમ્પની ભાવનાઓ...
અમેરિકા-ભારત સંબંધોમાં નવો વળાંક: ટેરિફ વિવાદ વચ્ચે મિત્રતાનો સંકેત, SCO સમિટ માત્ર દેખાડો- અમેરિકન નાણામંત્રી
ભારત અને અમેરિકા વચ્ચે વધતા ટેરિફ વિવાદ વચ્ચે હવે અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટे નવા સંકેત આપ્યા છે. તેમણે જણાવ્યું કે ભારત અને અમેરિકા બંને મહાન દેશો છે અને અંતે સમાધાનનો રસ્તો જરૂર મળશે. બેસેન્ટનો દાવો: અંતે બંને દેશો એક થશે બેસેન્ટે કહ્યું, “ભારત અને અમેરિકાના સંબંધો જટિલ છે, પરંતુ વડાપ્રધાન મોદી અને પ્રમુખ ટ્રમ્પ સારા મિત્રો...
ભારત-અમેરિકા ટેરિફ તણાવ વચ્ચે અમેરિકાનો નરમ અભિગમ: “છેવટે અમે સાથે જ રહીશું”
ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મુદ્દે તણાવ સતત વધી રહ્યો છે. આજથી અમેરિકા ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર સત્તાવાર રીતે 50 ટકા વધારાનો ટેરિફ લગાવી ચૂક્યું છે. આ તણાવ વચ્ચે અમેરિકાના નાણાંપ્રધાન સ્કોટ બેસેન્ટે મોટું નિવેદન આપ્યું છે. અમેરિકાની એક મીડિયા ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં બેસેન્ટે કહ્યું, “ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે અને અમેરિકા સૌથી...
‘એબટાબાદમાં કોણ હતો, દુનિયાને ખબર છે’: અમેરિકા-પાકિસ્તાન સંબંધો પર જયશંકરનો કટાક્ષ
ભારત અને અમેરિકાની વચ્ચે ટેરિફ વિવાદને કારણે તણાવ વધી રહ્યો છે, જ્યારે બીજી બાજુ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ટિપ્પણી કરી હતી કે આવનારા સમયમાં ભારત પાકિસ્તાન પાસેથી તેલ ખરીદશે. આ પરિસ્થિતિમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે અમેરિકાને કડક જવાબ આપ્યો છે અને પાકિસ્તાનમાં ઓસામા...
ભારત-અમેરિકા ટેરિફ વિવાદ વચ્ચે પોસ્ટ વિભાગે અમેરિકા માટે પાર્સલ સેવા અસ્થાયી રીતે બંધ કરી
ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદના પગલે ભારતીય પોસ્ટ વિભાગે મોટો નિર્ણય લીધો છે. ભારતમાં મોકલાતા મોટા ભાગના પાર્સલ અને ટપાલ સેવાઓ 25 ઓગસ્ટ, 2025થી અમેરિકા માટે અસ્થાયી રીતે બંધ કરાઈ રહી છે. આ નિર્ણય અમેરિકાના નવા કસ્ટમ ડ્યુટી નિયમો અને સ્પષ્ટીકરણના અભાવને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ગયા 30 જુલાઇના રોજ અમેરિકાએ...
અમેરિકાના પૂર્વ સુરક્ષા સલાહકાર જોન બોલ્ટનનો કટાક્ષ: “મોદીએ ટ્રમ્પને બે વાર નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરી દેવા જોઈએ”
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર કટાક્ષ કરતાં કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને બે વાર નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરવા જોઈએ.” તેમણે આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે ટ્રમ્પે ભારત પરથી રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદવાના મુદ્દે ઊંચા ટેરિફ લાદ્યા. અગાઉ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ જાહેર કર્યો...
ટ્રમ્પની નફ્ફટાઈ: “ભારત સાથે હવે જ્યાં સુધી આ મુદ્દો ઉકેલાશે નહીં, ત્યાં સુધી કોઈ વાત નહીં”
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે પોતાનું દબદબાવાળું વલણ યથાવત રાખતાં, 50% ટેરિફ મુદ્દે વધુ એક કડક સંદેશો આપ્યો છે. એક આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીએ જ્યારે ટ્રમ્પને પુછ્યું કે શું આ ટેરિફ બાદ ભારત સાથે વેપાર મંત્રણાઓ વધુ ઝડપી થશે, ત્યારે ટ્રમ્પે તૂંકો પરંતુ ગંભીર જવાબ આપ્યો: “ના… જ્યાં સુધી આ મુદ્દો ઉકેલાશે નહીં, ત્યાં સુધી...
ટ્રમ્પના ટેરિફ વધારા સામે PM મોદીની સ્પષ્ટ ચેતવણી: “ખેડૂતોના હિત માટે ઊંચી કિંમત ચૂકવવા તૈયાર”
અમેરિકા દ્વારા ભારત પર ટેરિફમાં વધારાનો વધુ 25% વધારો કર્યા પછી હવે ભારત પર કુલ 50% રેસિપ્રોકલ ટેરિફ લાગુ પડી ગઈ છે. આ વ્યવસાયિક દબાણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે, “ખેડૂતોના હિતો અમારા માટે સર્વોચ્ચ છે અને તેના માટે કોઈપણ પ્રકારના દબાણ આગળ ભારત નમતું નહીં.” PM મોદીએ દિલ્હીમાં યોજાયેલી એમ.એસ. સ્વામીનાથન...








