Tag: warships

Home » warships
ભારતીય નૌસેનામાં પહેલીવાર બે સ્ટીલ્થ ફ્રિગેટ્સ એક સાથે થશે સામેલ : INS ઉદયગિરી અને INS હિમગિરી
Post

ભારતીય નૌસેનામાં પહેલીવાર બે સ્ટીલ્થ ફ્રિગેટ્સ એક સાથે થશે સામેલ : INS ઉદયગિરી અને INS હિમગિરી

ભારતીય નૌસેનાના ઇતિહાસમાં પહેલીવાર બે અત્યાધુનિક સ્ટીલ્થ ફ્રિગેટ્સ – INS ઉદયગિરી (F35) અને INS હિમગિરી (F34)ને આવતીકાલે વિશાખાપટ્ટનમમાં એકસાથે સામેલ કરવામાં આવશે. આ અભૂતપૂર્વ ઘટના ભારતની સ્વદેશી ડિઝાઇન અને ઉત્પાદન ક્ષમતાનું પ્રતિબિંબ છે. બંને યુદ્ધજહાજો પ્રોજેક્ટ 17A (નીલગિરી-ક્લાસ) હેઠળ બનેલા છે, જે અગાઉના શિવાલિક-ક્લાસ ફ્રિગેટ્સનું અત્યંત આધુનિક સંસ્કરણ છે. આ બંને જહાજોની ડિઝાઇન ભારતીય નૌસેનાના...

ચીનની ફિલિપાઇન્સ પર સેનાકીય દબાણ, 14 યુદ્ધ જહાજો અને ડ્રોન મોકલ્યા
Post

ચીનની ફિલિપાઇન્સ પર સેનાકીય દબાણ, 14 યુદ્ધ જહાજો અને ડ્રોન મોકલ્યા

મનીલા: દક્ષિણ-ચીન સમુદ્રમાં ચીનની સેનાકીય પ્રવૃત્તિએ ફિલિપાઇન્સને ચિંતાજનક સ્થિતિમાં મુક્યા છે. ચીને ફિલિપાઇન્સના વિશેષ આર્થિક ક્ષેત્રના 200 નોટિકલ માઇલની અંદર 150 નોટિકલ માઇલ સુધી સેકન્ડ થોમસ શૉલ પર નજર રાખી છે. આ દબાણના ભાગરૂપે ચીને 14 યુદ્ધ જહાજો અને અનેક ઘાતક ડ્રોન્સ મોકલ્યા છે. ફિલિપાઇન્સે તત્કાળ તેના યુદ્ધ જહાજ, નૌસેના અને વાયુસેનાને હાઈ એલર્ટ પર...