Day: September 8, 2025

Home » Archives for Mon, 8 Sep 2025
‘સંજુને-ઓપનિંગથી-ન-હટાવતા,-હાર્દિક-નેચરલ-ફિનિશર…’,-રવિ-શાસ્ત્રીએ-ટીમ-ઈન્ડિયાને-ચેતવી
Post

‘સંજુને ઓપનિંગથી ન હટાવતા, હાર્દિક નેચરલ ફિનિશર…’, રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાને ચેતવી

Image Source: IANS  Ravi Shastri believes Sanju Samson’s performance: એશિયા કપ 2025ની શરૂઆત માટે હવે ગણતરીના દિવસો બાકી છે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ પહેલી મેચ 10 સપ્ટેમ્બરે UAEની ટીમ સામે રમશે. આ મેચ દુબઇના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ભારતીય ટીમનો કયો ખેલાડી રમશે અને કોઈ ખેલાડી ટીમથી બહાર રહેશે અને ટોપઓર્ડરમાં કોણ બેટિંગ...

કચ્છનું હમીરસર તળાવ છલકાયું: ભુજ શહેરમાં કચેરીઓ અને શાળાઓને જાહેર રજા
Post

કચ્છનું હમીરસર તળાવ છલકાયું: ભુજ શહેરમાં કચેરીઓ અને શાળાઓને જાહેર રજા

કચ્છ જિલ્લામાં ભારે વરસાદને કારણે નદી-નાળા અને ડેમોમાં પાણી છલકાયું છે. ભુજ શહેરના હૃદય સમાન હમીરસર તળાવ આજે (8 સપ્ટેમ્બર, 2025) સાંજે 6:30 વાગ્યે ઓવરફ્લો થયું છે. તળાવ છલકાવાની પ્રાચીન પરંપરા અનુસાર, આવતીકાલે મંગળવાર (9 સપ્ટેમ્બર)ના રોજ ભુજ શહેરની તમામ સરકારી કચેરીઓ અને શાળાઓમાં એક દિવસ માટે સ્થાનિક રજા જાહેર કરવામાં આવી છે. આ અંગે...

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સમીકરણો બદલાયા: NDAને YSRCPનો ટેકો, BRS-BJD મતદાનથી દૂર
Post

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સમીકરણો બદલાયા: NDAને YSRCPનો ટેકો, BRS-BJD મતદાનથી દૂર

આવતીકાલે યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. તે પહેલાં જ બે મહત્વના પક્ષો – કે. ચંદ્રશેખર રાવની ભારતીય રાષ્ટ્ર સમિતિ (BRS) અને નવીન પટનાયકની બીજુ જનતા દળ (BJD)એ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય જાહેર કર્યો છે. બીઆરએસના અધ્યક્ષ ટી.રામા રાવે કહ્યું કે, ‘રાજ્યમાં યુરિયાની અછતના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જેના કારણે અમે...

જેરુસલેમમાં આતંકવાદી હુમલો, 5નાં મોત અને 15થી વધુ ઈજાગ્રસ્ત
Post

જેરુસલેમમાં આતંકવાદી હુમલો, 5નાં મોત અને 15થી વધુ ઈજાગ્રસ્ત

જેરુસલેમઃ ઈઝરાયલની રાજધાની જેરુસલેમમાં ગુરુવારે આતંકવાદી હુમલો થતા 5 લોકોના મોત થયા છે, જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈઝરાયલ પોલીસ અને મેડિકલ સર્વિસ મેગન ડેવિડ એડમના જણાવ્યા મુજબ, ઈજાગ્રસ્તોમાંથી 6ની હાલત ગંભીર છે. સુરક્ષા દળોએ તરત જ કાર્યવાહી કરતાં બંને આતંકવાદીઓને સ્થળ પર જ ઠાર કરી દીધા હતા. સુરક્ષા સૂત્રોના જણાવ્યા મુજબ, બે...

સાવરકુંડલાની પાંચ દીકરીઓએ પિતાને કાંધ આપી અંતિમવિધિ કરી, સમાજને આપ્યો પ્રેરણાદાયક સંદેશ
Post

સાવરકુંડલાની પાંચ દીકરીઓએ પિતાને કાંધ આપી અંતિમવિધિ કરી, સમાજને આપ્યો પ્રેરણાદાયક સંદેશ

સાવરકુંડલાના સુથાર સમાજમાં બનેલી એક અનોખી ઘટના સમગ્ર સમાજ માટે પ્રેરણાનું સ્ત્રોત બની છે. સ્વર્ગસ્થ ધનજીભાઈ બાબુભાઈ સોનિગરા (ઉંમર 75) ના અવસાન પ્રસંગે તેમની પાંચ દીકરીઓએ પિતાને કાંધ આપીને અને અગ્નિદાહ કરીને પરંપરાને નવી દિશા આપી. પરંપરાગત રીતે અંતિમવિધિમાં દીકરાઓ જ કાંધ આપતા હોય છે અને અગ્નિદાહ કરતા હોય છે, પરંતુ ધનજીભાઈને કોઈ પુત્ર ન...

ગુજરાતમાં આ વર્ષે સિઝનનો 106% વરસાદ, 8357 લોકોને કરાયું સ્થળાંતર
Post

ગુજરાતમાં આ વર્ષે સિઝનનો 106% વરસાદ, 8357 લોકોને કરાયું સ્થળાંતર

ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં સરેરાશ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા જાહેર કરાયેલા ચોમાસુ-2025 રિપોર્ટ અનુસાર, રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 943 મિ.મી. એટલે કે 106 ટકા વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે નદી-નાળા અને ડેમોમાં પાણી છલકાતા કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જીવનવ્યવહાર ખોરવાઈ ગયો છે. રાજ્યના કુલ 392 રસ્તાઓ...

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: કચ્છમાં 12.48 ઇંચ, બનાસકાંઠા-પાટણમાં રેડ એલર્ટ
Post

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: કચ્છમાં 12.48 ઇંચ, બનાસકાંઠા-પાટણમાં રેડ એલર્ટ

ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત્ છે અને રાજ્યના 63 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છના લખપતમાં 5 ઇંચ નોંધાયો છે.બનાસકાંઠાના સુઇગામમાં છેલ્લા 24 કલાકમાં 16.14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. ભાભરમાં 12.91 ઇંચ, થરાદમાં 12.48 ઇંચ અને વાવમાં 12.56 ઇંચ નોંધાયા, જ્યારે દિયોદરમાં 6.69 ઇંચ વરસાદ નોંધાયો. ભારે વરસાદને પગલે નદી-નાળા છલકાયા...

હું-ફોન-પર-રડી-પડ્યો-હતો’,-ક્રિસ-ગેલનો-પંજાબ-કિંગ્સ-પર-સનસનીખેજ-આરોપ
Post

હું ફોન પર રડી પડ્યો હતો’, ક્રિસ ગેલનો પંજાબ કિંગ્સ પર સનસનીખેજ આરોપ

Chris Gayle: IPLના ઈતિહાસમાં સૌથી વિસ્ફોટક બેટરોમાંથી એક ક્રિસ ગેલે એવો આરોપ કર્યો છે કે, જે ખરેખર ચોંકાવનારો છે. ક્રિસે કહ્યું કે, આઈપીએલમાં પંજાબ કિંગ્સ ટીમમાં તેની સાથે એવો વ્યવહાર કરવામાં આવ્યો, જેથી તેને ખૂબ દુખ થયું હતું. જે પછી પરિણામ એ આવ્યું કે, તેને IPL છોડવી પડી અને એક સમયે એવું લાગતું હતું કે...

12000 કરોડના કૌભાંડ કેસમાં મેહુલ ચોક્સીનું બેલ્જિયમથી ભારત પ્રત્યાર્પણની તૈયારી
Post

12000 કરોડના કૌભાંડ કેસમાં મેહુલ ચોક્સીનું બેલ્જિયમથી ભારત પ્રત્યાર્પણની તૈયારી

બેંગલુરુ: પંજાબ નેશનલ બેંકમાં 12,000 કરોડ રુપિયાના કૌભાંડ મામલે આરોપી, 66 વર્ષીય બિઝનેસમેન મેહુલ ચોક્સીનું બેલ્જિયમમાંથી ભારત પ્રત્યાર્પણ થવાનું છે. એન્ટવર્પમાં કાર્યવાહી દરમિયાન ધરપકડ બાદ ભારતે તેમના પ્રત્યાર્પણ માટેના પ્રયાસોને ઝડપી બનાવ્યા છે. ભારતીય વહીવટી તંત્રએ બેલ્જિયમને ખાતરી આપી છે કે, મેહુલ ચોક્સીને મુંબઇ માં માનવ અધિકારોને અનુરૂપ આર્થર જેલમાં રાખવામાં આવશે. ભારતે જણાવ્યું છે...