Day: September 14, 2025

ક્રેશ લેન્ડિંગમાં જાનહાની અટકાવવા વિમાન માટે એઆઇ આધારિત એરબેગ કવચ તૈયાર
Post

ક્રેશ લેન્ડિંગમાં જાનહાની અટકાવવા વિમાન માટે એઆઇ આધારિત એરબેગ કવચ તૈયાર

અમદાવાદના વિમાન અકસ્માત પછી વિમાન સુરક્ષાને લઈ મહત્વપૂર્ણ સંશોધન આગળ વધ્યું છે. દુબઈ સ્થિત બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સના બે એન્જિનિયર્સ – એશેલ વસીમ અને ધર્શન શ્રીનિવાસન –એ વિમાન માટે ખાસ સુરક્ષા કવચ ડિઝાઇન કર્યું છે જે ક્રેશ લેન્ડિંગ પહેલાં જ ખૂલી જશે. આ કવચ એરબેગ જેવું કામ કરશે અને વિમાનને સંપૂર્ણ રીતે ઢાંકી...

ભારતની-જાસ્મિન-લેમ્બોરિયાએ-વર્લ્ડ-બોક્સિંગ-ચેમ્પિયનશિપમાં-જીત્યો-ગોલ્ડ,-પોલૅન્ડની-જુલિયાને-હરાવી
Post

ભારતની જાસ્મિન લેમ્બોરિયાએ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ, પોલૅન્ડની જુલિયાને હરાવી

Image: Instagrma @JaismineBoxer Jaismine Lamboria Won Gold in World Boxing Championship: ભારતની જાસ્મીન લેમ્બોરિયાએ શાનદાર પ્રદર્શન કરતા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025માં 57 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું. તેણે ફાઇનલ મેચમાં પોલૅન્ડની જુલિયા સેરેમેટાને સ્પ્લિટ નિર્ણયથી હરાવી. આ ચેમ્પિયનશિપમાં ભારત માટે આ પહેલો ગોલ્ડ મેડલ છે. જુલિયા સેરેમેટાએ તાજેતરમાં પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર...

અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂદાણીની ક્રૂર હત્યા: વિરાટનગર બ્રિજ નીચે કારમાંથી લાશ મળી
Post

અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂદાણીની ક્રૂર હત્યા: વિરાટનગર બ્રિજ નીચે કારમાંથી લાશ મળી

અમદાવાદમાં હત્યાની એક વધુ ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિરાટનગર બ્રિજ નીચે એક કારમાંથી બિલ્ડર હિંમત રૂદાણીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ પર તીક્ષ્ણ હથિયારથી અનેક ઘા ઝીંકવામાં આવ્યા હતા. ઘટના અંગે જાણ થતા જ ઓઢવ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ, વિરાટનગર બ્રિજ નીચે...

લંડનમાં 1.10 લાખથી વધુ લોકોના એન્ટી-ઈમિગ્રેશન દેખાવ, પોલીસ પર હુમલાના અહેવાલો વચ્ચે ભારે સુરક્ષા ગોઠવણ
Post

લંડનમાં 1.10 લાખથી વધુ લોકોના એન્ટી-ઈમિગ્રેશન દેખાવ, પોલીસ પર હુમલાના અહેવાલો વચ્ચે ભારે સુરક્ષા ગોઠવણ

લંડનમાં શનિવારે યૂનાઈટ ધ કિંગડમ માર્ચના નામે યોજાયેલા એન્ટી-ઈમિગ્રેશન દેખાવમાં આશરે 1.10 લાખ લોકો રસ્તા પર ઉતર્યા હતા. તાજેતરના ઇતિહાસમાં જમણેરી સંગઠનોના આ સૌથી મોટા દેખાવ છે. આંદોલનનું નેતૃત્વ ટોમી રોબિન્સન (અસલ નામ સ્ટીફન યેક્સલી-લેનન) દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે આ કૂચને “અભિવ્યક્તિની સ્વતંત્રતાની ઉજવણી” ગણાવી અને તાજેતરમાં હત્યા થયેલા અમેરિકન જમણેરી નેતા ચાર્લી કિર્કને શ્રદ્ધાંજલિ...

જાસ્મીન લેમ્બોરિયા બન્યા ભારતના પ્રથમ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ વિજેતા
Post

જાસ્મીન લેમ્બોરિયા બન્યા ભારતના પ્રથમ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ વિજેતા

ભારતની જાસ્મીન લેમ્બોરિયાએ ઇતિહાસ રચ્યો છે. શનિવાર, 13 સપ્ટેમ્બર, 2025ના રોજ લિવરપૂલ, ઇંગ્લૅન્ડમાં યોજાયેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 57 કિગ્રા કેટેગરીના ફાઇનલમાં પોલેન્ડની જુલિયા સેરેમેટાને 4-1ના સ્પ્લિટ ડિસિઝનથી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. ખાસ વાત એ છે કે જુલિયાએ પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો હતો. વિજય બાદ Olympics.com સાથે વાત કરતાં જાસ્મીને કહ્યું, “આ અનુભવ શબ્દોમાં...

‘આ-સરકારની-પોલિસી,-નહીંતર-ટૂર્નામેન્ટમાંથી-બહાર-થવું-પડે’,-ind-vs-pak-મેચ-પર-bcciની-સ્પષ્ટતા
Post

‘આ સરકારની પોલિસી, નહીંતર ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડે’, IND vs PAK મેચ પર BCCIની સ્પષ્ટતા

Image Source: IANS India vs Pakistan Match: એશિયા કપ 2025માં 14 સપ્ટેમ્બર એટલે રવિવારે ભારત-પાકિસ્તાનની મેચ રમાવાની છે. આ મેચ પહેલા રાજકીય નિવેદનબાજી પણ શરૂ થઈ ગઈ છે, કારણ કે પહલગામ આતંકવાદી હુમલા બાદ પહેલીવાર બંને ટીમો આમને-સામને હશે. આ મેચનો બહિષ્કાર કરવાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ થઈ ગઈ છે. પરંતુ બીસીસીઆઈએ પહેલાથી...