Month: November 2025

ind-vs-pak-:-પાકિસ્તાને-રનચેઝ-કરી-ભારતને-8-વિકેટે-હરાવ્યું,-વૈભવ-સૂર્યવંશીએ-45-રન-કર્યા
Post

IND vs PAK : પાકિસ્તાને રનચેઝ કરી ભારતને 8 વિકેટે હરાવ્યું, વૈભવ સૂર્યવંશીએ 45 રન કર્યા

Image From PCB X Account  IND vs Pak Match results : ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025માં રવિવારે રમાયેલા ભારત-A અને પાકિસ્તાન-A વચ્ચેના હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ભારતીય ટીમનો શરમજનક પરાજય થયો છે. પાકિસ્તાન-A એ એકતરફી મેચમાં ભારત-A ને 8 વિકેટે કારમી હાર આપી હતી. માઝ સદાકતની વિસ્ફોટક અણનમ અડધી સદી સામે ભારતીય બોલરો લાચાર દેખાયા...

શુભમન-ગિલને-હોસ્પિટલમાંથી-રજા-અપાઈ,-બીજી-ટેસ્ટ-રમવા-પર-પણ-આવી-અપડેટ
Post

શુભમન ગિલને હોસ્પિટલમાંથી રજા અપાઈ, બીજી ટેસ્ટ રમવા પર પણ આવી અપડેટ

Image Source: IANS Shubman Gill Injury: ભારતીય કેપ્ટન શુભમન ગિલને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ગિલને ઈજા થઈ હતી. પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરતી વખતે તેને ગરદનમાં દુ:ખાવો થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગિલ હવે હોટેલમાં પાછો ફર્યો છે, અને ડોક્ટરના અનુસાર તેની તબિયત સારી છે. એવું...

deaflympics-2025:-ડેફલિંપિક્સમાં-ભારતની-શાનદાર-શરૂઆત,-એર-રાઇફલમાં-ધનુષે-જીત્યો-ગોલ્ડ
Post

Deaflympics 2025: ડેફલિંપિક્સમાં ભારતની શાનદાર શરૂઆત, એર રાઇફલમાં ધનુષે જીત્યો ગોલ્ડ

Deaflympics 2025: ભારતના યુવા શૂટર ધનુષ શ્રીકાંતે ટોક્યોમાં ચાલી રહેલા ડેફલિમ્પિક્સમાં પુરુષોની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતનું ખાતું ખોલાવ્યું છે. 23 વર્ષીય ધનુષે ડેફ ફાઇનલમાં 252.2 પોઇન્ટ મેળવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ભારતના મોહમ્મદ મુર્તઝા વાણિયાએ 250.1 પોઇન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો, જ્યારે દક્ષિણ કોરિયાના બેક સેઉંઘકે 223.6 પોઇન્ટ સાથે બ્રોન્ઝ...

પાકિસ્તાને-ભારતને-8-વિકેટથી-હરાવ્યું,-સદાકતે-રમી-અણનમ-79-રનની-ઈનિંગ
Post

પાકિસ્તાને ભારતને 8 વિકેટથી હરાવ્યું, સદાકતે રમી અણનમ 79 રનની ઈનિંગ

Updated: Nov 16th, 2025 GS TEAM IND A vs PAK A: ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025માં આજે(16 નવેમ્બર) ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. કતારના દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત A અને પાકિસ્તાન શાહીન્સ વચ્ચે આ મેચ રમાઈ હતી. પાકિસ્તાને ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું...

પહેલી-ટેસ્ટમાં-હારથી-થયું-ભારતને-નુકસાન,-wtcના-પોઈન્ટ-ટેબલમાં-ચોથા-નંબર-પહોંચ્યું
Post

પહેલી ટેસ્ટમાં હારથી થયું ભારતને નુકસાન, WTCના પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પહોંચ્યું

ICC WTC 2025-27 Points Table Update : દક્ષિણ આફ્રિકા સામે કોલકાતા ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સ્ટેન્ડિંગમાં મોટો ઝટકો લાગ્યો છે. ટીમ સરકીને ચોથા સ્થાન પર આવી ગઈ છે. જ્યારે દક્ષિણ આફ્રિકા શ્રીલંકાને પાછળ મુકીને બીજા નંબર પર પહોંચી ગઈ છે. રવિવારે, ટેમ્બા બાવુમાની આગેવાની હેઠળના દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ટેસ્ટમાં ભારતને 30...

ind-vs-sa-:-પિચ-કે-બેટિંગ,-કોલકાતા-ટેસ્ટની-હાર-માટે-કોણ-જવાબદાર?-જુઓ-ગંભીરનો-જવાબ
Post

IND VS SA : પિચ કે બેટિંગ, કોલકાતા ટેસ્ટની હાર માટે કોણ જવાબદાર? જુઓ ગંભીરનો જવાબ

Updated: Nov 16th, 2025 GS TEAM Coach Gautam Gambhir On India vs South Africa Test Match : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ઈડન ગાર્ડન્સમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતની હાર થાય છે. હાર બાદ પિચને લઈને વિવાદ ઊભો થયો છે, ત્યારે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. ગંભીરે કહ્યું છે કે, ટીમ...

ind-vs-sa-:-શુભમનની-ઈજા,-t20-સ્ટાઈલમાં-બેટિંગ…-ઈડન-ગાર્ડનમાં-ટીમ-ઈન્ડિયાની-હારના-5-કારણ
Post

IND VS SA : શુભમનની ઈજા, T20 સ્ટાઈલમાં બેટિંગ… ઈડન ગાર્ડનમાં ટીમ ઈન્ડિયાની હારના 5 કારણ

Updated: Nov 16th, 2025 GS TEAM Ind vs SA 1st Test : ભારતીય ક્રિકેટ માટે શરમજનક દિવસ. કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 30 રને હરાવીને ઇતિહાસ રચી દીધો છે. ભારતીય ટીમ જીતવા માટેના માત્ર 124 રનનો લક્ષ્યાંક પણ હાંસલ કરી શકી નહીં અને સમગ્ર ટીમ માત્ર 93 રનમાં...

ind-vs-sa:-પ્રથમ-ટેસ્ટ-મેચમાં-ટીમ-ઈન્ડિયાનો-કારમો-પરાજય,-ખેલાડીઓની-નિરાશાજનક-બેટિંગ
Post

IND vs SA: પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો કારમો પરાજય, ખેલાડીઓની નિરાશાજનક બેટિંગ

South Africa Win First Test : સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચમાં ભારતનો પરાજય થયો છે. સીરિઝની પ્રથમ ટેસ્ટ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાઈ. આ મુકાબલામાં સાઉથ આફ્રિકાનો 30 રનથી વિજય થયો. બીજી ઈનિંગમાં ભારતીય ટીમ માત્ર 93 રનમાં જ સમેટાઈ ગઈ. સાઉથ આફ્રિકાના સ્પિનર હાર્મરે મેચમાં 8 વિકેટો ખેરવી.  પ્રથમ ઈનિંગ બાદ ભારત...

‘સંજુ-ભાંગી-પડ્યો-હતો,-iplની-વચ્ચે-ટીમ-છોડવા…’-rrના-માલિકે-સંભળાવ્યો-આખો-કિસ્સો
Post

‘સંજુ ભાંગી પડ્યો હતો, IPLની વચ્ચે ટીમ છોડવા…’ RRના માલિકે સંભળાવ્યો આખો કિસ્સો

Updated: Nov 16th, 2025 GS TEAM Sanju Samson News : IPL 2026 પહેલા થયેલા સૌથી મોટા ટ્રેડમાં સંજુ સેમસનનું રાજસ્થાન રોયલ્સ (RR) છોડીને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)માં જોડાવું એ સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે. હવે, રાજસ્થાન રોયલ્સના માલિક મનોજ બડાલેએ આ ટ્રેડ પાછળની અંદરની કહાણીનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે સંજુ સેમસને IPL...

ind-vs-sa:-હોસ્પિટલમાં-દાખલ-શુભમન-ગિલ-પ્રથમ-ટેસ્ટ-મેચની-બહાર,-જાણો-bcciનું-સત્તાવાર-નિવેદન
Post

IND vs SA: હોસ્પિટલમાં દાખલ શુભમન ગિલ પ્રથમ ટેસ્ટ મેચની બહાર, જાણો BCCIનું સત્તાવાર નિવેદન

Shubman Gill Hospitalised After Neck Injury : ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન શુભમન ગિલ ઈજાના કારણે હોસ્પિટલમાં દાખલ છે. જે અંગે BCCIએ સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. કોલકાતામાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જોકે મેદાન પર જ ઈજાગ્રસ્ત થવાના કારણે શુભમન ગિલ રિટાયર્ડ હર્ટ થયો હતો. જે બાદ રિષભ પંત હવે...