Month: November 2025

bcci-એ-ipl-2026-માટે-મિની-ઓક્શનની-તારીખ-વેન્યૂ-જાહેર-કર્યું,-ખેલાડીઓ-પર-થશે-પૈસાનો-વરસાદ!
Post

BCCI એ IPL 2026 માટે મિની ઓક્શનની તારીખ-વેન્યૂ જાહેર કર્યું, ખેલાડીઓ પર થશે પૈસાનો વરસાદ!

IPL 2026 Auction Date: IPL 2026ની સિઝન માટે ખેલાડીઓના રિટેન્શનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આગામી મિની ઓક્શનની તારીખ અને વેન્યૂની સત્તાવાર જાહેરાત કરી છે. BCCI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, IPL 2026ની હરાજી 16મી ડિસેમ્બર, 2025ના રોજ અબુ ધાબીના એતિહાદ એરેના ખાતે યોજાશે. 77 સ્લોટ માટે 237.55 કરોડ રૂપિયનું સંયુક્ત...

આજે-ફરી-ક્રિકેટના-મેદાનમાં-ભારત-પાકિસ્તાન-આમને-સામને!-વૈભવ-સૂર્યવંશી-પર-સૌની-નજર
Post

આજે ફરી ક્રિકેટના મેદાનમાં ભારત-પાકિસ્તાન આમને-સામને! વૈભવ સૂર્યવંશી પર સૌની નજર

આજે ફરી ક્રિકેટના મેદાનમાં ભારત-પાકિસ્તાન આમને-સામને! વૈભવ સૂર્યવંશી પર સૌની નજર Updated: Nov 16th, 2025 GS TEAM Ind vs Pak news : ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ એક હાઈ-વોલ્ટેજ મુકાબલાનો દિવસ આવી ગયો છે. ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2025માં આજે (16 નવેમ્બર, રવિવાર) ભારત-A અને પાકિસ્તાન શાહીન્સની ટીમો ટકરાશે. ભારતીય...

કેપ્ટન-શુભમન-ગિલ-હોસ્પિટલમાં-દાખલ,-ત્રણ-બોલ-રમ્યા-બાદ-થયો-હતો-રિટાયર્ડ-હર્ડ
Post

કેપ્ટન શુભમન ગિલ હોસ્પિટલમાં દાખલ, ત્રણ બોલ રમ્યા બાદ થયો હતો રિટાયર્ડ હર્ડ

Updated: Nov 15th, 2025 GS TEAM Image Source: IANS શુભમન ગિલને કોલકાતાની એક હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ગિલને ગરદનમાં ખૂબ દુઃખાવો છે જેના કારણે તેને હોસ્પિટલમાં ICUમાં એડમિટ કરાયો છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલનું દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પહેલી ટેસ્ટ મેચમાં આગળ રમી શકવું હાલ અનિશ્ચિત દેખાઈ રહ્યું છે, કારણ કે બીજા દિવસે શનિવારે કોલકાતાના ઈડન...

કોલકાતા-ટેસ્ટ:-રવીન્દ્ર-જાડેજા-સામે-આફ્રિકન-બેટર્સ-ઘૂંટણીયે,-બીજી-ઈનિંગમાં-ટીમ-ઈન્ડિયાનું-કમબેક
Post

કોલકાતા ટેસ્ટ: રવીન્દ્ર જાડેજા સામે આફ્રિકન બેટર્સ ઘૂંટણીયે, બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાનું કમબેક

Ravindra Jadeja 4 wickets : ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા આજે આખો દિવસ ચર્ચામાં રહ્યો. એક તરફ જ્યાં IPL 2026 પહેલા ચેન્નઈ સુપર કિંગ્સે જાડેજાને ટ્રેડ કર્યો છે, જે બાદ હવે જાડેજા રાજસ્થાન રોયલ્સ તરફથી રમશે. સાથે સાથે જાડેજાએ કોલકાતા ટેસ્ટમાં બોલિંગથી તરખાટ મચાવતા સાઉથ આફ્રિકાના ખેલાડીઓ પવેલિયનભેગા થયા હતા. સાઉથ આફ્રિકાની ટીમના ટોપ 5માંથી ચાર...

રોહિત-અને-કોહલી-રિટેન,-ધોની-પણ-રમશે-આગામી-ipl,-તમામ-ટીમના-રિલીઝ-થયેલા-ખેલાડીઓની-યાદી
Post

રોહિત અને કોહલી રિટેન, ધોની પણ રમશે આગામી IPL, તમામ ટીમના રિલીઝ થયેલા ખેલાડીઓની યાદી

IPL 2026 Retention Players List: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 પહેલા મીની-પ્લેયરની હરાજી થશે. આ હરાજી 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાશે. આ પહેલા તમામ 10 ટીમોએ તેમની રીટેન્શન યાદી જાહેર કરવાની હતી, જેની અંતિમ તારીખ 15 નવેમ્બર હતી. ત્યારે હાલ, તમામ ટીમે પોતાના રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. 1. ચેન્નાઈ સુપર કિંગ્સના...

શુભમન-ગિલે-ચાલુ-મેચમાં-કેમ-છોડવું-પડ્યું-મેદાન?-ગરદનમાં-સમસ્યા-મામલે-bcciની-અપડેટ
Post

શુભમન ગિલે ચાલુ મેચમાં કેમ છોડવું પડ્યું મેદાન? ગરદનમાં સમસ્યા મામલે BCCIની અપડેટ

Shubman Gill injury update : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કોલકાતામાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચના બીજા દિવસે કેપ્ટન શુભમન ગિલને ઈજા થતાં ફેન્સની ચિંતામાં વધારો થયો છે. શુભમન ગિલ ત્રણ બોલમાં 4 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો. ભારતીય ટીમની પ્રથમ ઈનિંગ 189 રન પર સમાપ્ત થઈ. સાઉથ આફ્રિકાની ટીમે પ્રથમ ઈનિંગમાં 159 રન...

ભારતીય-ક્રિકેટમાં-રિષભ-પંતે-રચ્યો-ઈતિહાસ,-સેહવાગનો-રેકોર્ડ-તોડી-બન્યો-‘સિક્સર-કિંગ’
Post

ભારતીય ક્રિકેટમાં રિષભ પંતે રચ્યો ઈતિહાસ, સેહવાગનો રેકોર્ડ તોડી બન્યો ‘સિક્સર કિંગ’

Rishabh Pant, Most Sixes For India In Test:  રિષભ પંતે ઈતિહાસ રચી દીધો છે. તેઓ ભારતીય ટીમ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકાર બેટ્સમેન બની ગયો છે. પંત પહેલા આ ખાસ ઉપલબ્ધિ પૂર્વ ભારતીય ઓપનર બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગના નામે હતી. જેમણે 2001થી 2013 દરમિયાન 103 ટેસ્ટ મેચ રમીને 178 ઈનિંગ્સમાં 90 છગ્ગા ફટકાર્યા હતા....

ind-vs-sa-:-કોલકાતા-ટેસ્ટમાં-ભારતીય-ટીમનો-ધબડકો,-પ્રથમ-ઇનિંગ્સ-માત્ર-189-રનમાં-સમેટાઈ
Post

IND vs SA : કોલકાતા ટેસ્ટમાં ભારતીય ટીમનો ધબડકો, પ્રથમ ઇનિંગ્સ માત્ર 189 રનમાં સમેટાઈ

Ind vs SA Kolkata test : દક્ષિણ આફ્રિકા સામેની કોલકાતા ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં ભારતીય બેટિંગ લાઇનઅપનો ધબડકો થયો છે. ટીમ ઈન્ડિયા 62.2 ઓવરમાં માત્ર 189 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય બેટ્સમેનો આફ્રિકન બોલરો, ખાસ કરીને સ્પિનર ​​સિમોન હાર્મર અને ઝડપી બોલર માર્કો જેન્સન સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. બેટ્સમેનોનો સંઘર્ષ, કોઈ મોટી...

ipl-2026-:-જાડેજા-હવે-rrમાં,-સંજુ-સેમસનનો-cskમાં-સમાવેશ,-જોઈ-લો-કયા-કયા-ખેલાડીની-આપ-લે-થઇ
Post

IPL 2026 : જાડેજા હવે RRમાં, સંજુ સેમસનનો CSKમાં સમાવેશ, જોઈ લો કયા કયા ખેલાડીની આપ-લે થઇ

IPL 2026: TATA IPL 2026ની રિટેન્શન ડેડલાઇન પહેલા, ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે કેટલાક મોટા ખેલાડીઓના ટ્રેડ પર સહમતિ બની છે. આ ટ્રેડથી ઘણાં સ્ટાર ખેલાડીઓ નવી ટીમમાં રમતા જોવા મળશે. ચાલો જોઈએ કે કયા ખેલાડી કઈ ટીમમાં ગયા. 1. રવીન્દ્ર જાડેજા જૂની ટીમ: ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) નવી ટીમ: રાજસ્થાન રોયલ્સ (RR) ફી: તેમની લીગ ફી 18...

બાબર-આઝમે-સદી-ફટકાર્યા-બાદ-વિરાટ-કોહલીની-સેલિબ્રેશન-સ્ટાઈલની-નકલ-કરી?-થયો-ટ્રોલ
Post

બાબર આઝમે સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલીની સેલિબ્રેશન સ્ટાઈલની નકલ કરી? થયો ટ્રોલ

બાબર આઝમે સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલીની સેલિબ્રેશન સ્ટાઈલની નકલ કરી? થયો ટ્રોલ Updated: Nov 15th, 2025 GS TEAM Babar Azam Celebrates Like Virat Kohli: પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટર બાબર આઝમે શ્રીલંકા સામેની બીજી વનડેમાં શાનદાર સદી ફટકારીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચાલી રહેલા તેના ખરાબ ફોર્મનો અંત લાવ્યો છે. બાબર આઝમે આ સદી માટે...