India vs USA T20 WC: દબાણની સ્થિતિમાં પણ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવનું શાંતચિત્ત આત્મવિશ્વાસ અમેરિકાના સ્પિનર હરમિત સિંહને મહાન મહેન્દ્ર સિંહ ધોનીની યાદ અપાવે છે. અમેરિકા સામે T20 વિશ્વ કપની પહેલી મેચમાં ભારતને સંકટમાંથી નીકાળનાર સૂર્યકુમારે 49 બોલમાં 84 રન કર્યા અને ભારતને જીત અપાવી. સૂર્યકુમારની ધોની સાથે તુલના સૂર્યકુમારના કરિયર વિશે વાત કરતાં હરમિતે...
Day: February 8, 2026
ટી20 વર્લ્ડ કપમાં સૂર્યકુમાર સામે મોટી મુશ્કેલી, બૂમરાહ બાદ અભિષેક શર્મા બીમાર, પ્લેઇંગ 11 બદલાશે?
Updated: Feb 8th, 2026 GS TEAM T20 World Cup: ટી20 વર્લ્ડ કપ વચ્ચે સૂર્યકુમાર યાદવ સામે મોટી પરેશાની આવીને ઊભી છે. પાછલી મેચમાં હીરો રહેલા ખેલાડી સિરાજને આવનાર મેચમાં બહાર બેસવું પડે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. બીજી તરફ સ્ટાર ઓપનર અભિષેક શર્માની તબિયત ખરાબ થઈ ગઈ છે. જણાવી દઈએ કે જસપ્રીત બૂમરાહ સ્વાસ્થ્ય બગડતા...
England Vs Nepal: રસાકસી ભર્યા મુકાબલામાં ઇંગ્લેન્ડે નેપાળને 4 રનથી હરાવ્યું, ઉલટફેર થતા થતા રહી ગયો
Updated: Feb 8th, 2026 GS TEAM Image Source: IANS England Vs Nepal: ટી20 વર્લ્ડ કપ 2026નો 5મો મુકાબલો આજે(8 ફેબ્રુઆરી) ઇંગ્લેન્ડ અને નેપાળ વચ્ચે રમાયો હતો. જેમાં ઇંગ્લેન્ડની ટીમે માત્ર 4 રને જીત હાંસલ કરી. આ મેચનું પરિણામ અંતિમ બોલ પર આવ્યું. આ મેચ મુંબઈના વાનખેડે મેદાન પર રમાઈ. ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ...
શું ગંભીરે કોહલીને ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવા મજબૂર કર્યો? BCCI સેક્રેટરીનો મોટો ખુલાસો
Updated: Feb 8th, 2026 GS TEAM BCCI on Gautam Gambhir-Virat Kohli: રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં સૌથી મોટા ખેલાડીઓમાંથી એક છે. જ્યારે ગૌતમ ગંભીર હેડ કોચ બન્યા બાદ એવી અફવાહ ઉડી રહી છે કે, રોહિત-વિરાટને ટીમ ઈન્ડિયાથી બહાર કરવા જોઈએ. જ્યારે કેટલાક લોકોનું તો કહેવું છે કે, ગંભીરે જ વિરાટ કોહલીને ટેસ્ટમાંથી...
VIDEO: T20 વર્લ્ડ કપમાં મોટી દુર્ઘટના ટળી, એકબીજા સાથે ટકરાયા ખેલાડી
Updated: Feb 8th, 2026 GS TEAM T20 World Cup, NZ vs AFG: ટી20 વર્લ્ડ કપ 2026 શરૂ થયાને બે દિવસ જ થયા છે, દરેક ટીમોનો જોશ હાઈ છે ત્યારે ટુર્નામેન્ટના પહેલા જ દિવસે બે મોટા ઉલટફેર થતાં થતાં રહી ગયા. જ્યારે બીજા દિવસે એક ખતરનાક દુર્ઘટના ટળી ગઈ, ટી20 વર્લ્ડ કપની ચોથી મેચમાં ન્યૂઝીલેન્ડ અને...
મેચ બહિષ્કારના વિવાદ વચ્ચે BCB અધ્યક્ષ પાકિસ્તાન દોડ્યા, ICC સાથે સિક્રેટ મીટિંગના અહેવાલ
BCB Chief Aminul Islam in Lahore to meet Mohsin Naqvi : ટી20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાન દ્વારા ભારત સામેની મેચના બહિષ્કારના ડ્રામા વચ્ચે ક્રિકેટ જગતમાં મોટી હલચલ મચી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચીફ મોહસિન નકવીની જીદને શાંત પાડવા માટે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના અધ્યક્ષ અમીનુલ ઈસ્લામ બુલબુલ તાબડતોબ લાહોર પહોંચ્યા છે. લાહોરમાં બેઠકોનો ધમધમાટ...
IND vs USA: ભારત સામે પરાજય બાદ આ વાતથી આનંદિત છે USAનો કેપ્ટન મોનાંક પટેલ, મેચ બાદ આપ્યું ચોંકાવનારું નિવેદન
Updated: Feb 8th, 2026 GS TEAM IND vs USA: મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલા ટી-20 વર્લ્ડ કપના રોમાંચક મુકાબલામાં ભારતે અમેરિકાને 29 રને હરાવીને ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી છે. જોકે, આ પરાજય છતાં યુએસએ ટીમના કેપ્ટન મોનાંક પટેલે પોતાની ટીમના પ્રદર્શન પર સંતોષ વ્યક્ત કર્યો છે અને ભારતીય ટીમ પર દબાણ લાવવા બદલ ગૌરવની લાગણી...
ભારત સામેની મેચના બહિષ્કારનો નિર્ણય નિરાશામાં લેવાયો, ICCના પૂર્વ ચેરમેન અહેસાનનું નિવેદન
Updated: Feb 8th, 2026 GS TEAM Ehsan Mani on Pakistan ‘India Boycott’ for T20 WC 2026: આગામી 15મી ફેબ્રુઆરીએ રમાનારી ભારત-પાકિસ્તાન મેચ પહેલા ક્રિકેટ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન સરકાર દ્વારા ભારત સામે મેદાનમાં ન ઉતરવાની સૂચના આપ્યા બાદ વર્લ્ડ કપના ભાવિ પર સવાલો ઊભા થયા છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ...
77 રનમાં 6 વિકેટ પડી ગયા બાદ ગંભીરની ‘એક સલાહ’થી બદલાઈ મેચ, કેપ્ટન સૂર્યાનો ખુલાસો
Updated: Feb 8th, 2026 GS TEAM IND vs USA T20 Match : ટી20 વર્લ્ડ કપ 2026ની પોતાની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ અમેરિકાને 29 રનથી હરાવીને શાનદાર વિજય મેળવ્યો છે. આ જીતના અસલી હીરો કેપ્ટન સૂર્યકુમાર યાદવ રહ્યા હતા, જેમણે મુશ્કેલ પરિસ્થિતિમાં અણનમ 84 રન ફટકારીને ભારતને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. ગૌતમ ગંભીરનો એ ‘માસ્ટર...
‘સૂર્યા ભાઇએ કોલ કરીને કહ્યું મિયા બેગ પેક કરો…’ ટીમ ઈન્ડિયામાં વાપસી અંગે સિરાજનો ખુલાસો
Siraj in Team India : ટી20 વર્લ્ડ કપ 2026ની પ્રથમ મેચમાં અમેરિકા (USA) સામે શાનદાર પ્રદર્શન કરનાર મોહમ્મદ સિરાજે પોતાની અણધારી એન્ટ્રી અંગેના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે. સિરાજ, જે આ ટુર્નામેન્ટ રમવાની આશા છોડી ચૂક્યો હતો, તેની કિસ્મત કેપ્ટન સૂર્યકુમાર યાદવના એક ફોનકોલે બદલી નાખી. જ્યારે સિરાજને લાગ્યું કે સૂર્યા મજાક કરી રહ્યા છે...









